” આ જે જે સત્ય સુંદર અને સાધુત્વનું દર્શન થાય છે એ વસ્તુતઃ એ પરમાત્મારૂપી સત્ય, સુંદર અને સાધુ પદાર્થનું જ દર્શન છે. માત્ર તે તે સત્ય, સુંદર અને સાધુ પદાર્થને તે તે રૂપે ભજતાં એક અખંડ સત્- ચિત્- આનંદ પરમાત્મા રૂપે ભજવો, એનો સાક્ષાત્કાર કરવો, એ જીવનનો, અસ્તિત્વનો પરમ ઉદ્દેશ – એમાં જ જીવનનું જીવનપણું; અસ્તિત્વનું અસ્તિત્વપણું. ”
____________________________________________________________
નામ
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
જન્મ
જાન્યુઆરી – 22, 1869
અવસાન
એપ્રિલ – 7, 1942
અભ્યાસ
એમ . એ. એલ. એલ. બી.
વ્યવસાય
જીવન ઝરમર
- 1919- 1936 – બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આચાર્ય અને પ્રો-વાઈસ-ચાન્સેલર
- ડી. લિટ. ની માનાર્હ પદવી(બનારસ યુનિવર્સિટી)
- 1928 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
મુખ્ય રચનાઓ
- વિવેચન સંગ્રહ – કાવ્યતત્વવિચાર , સાહિત્યવિચાર
- ધર્મ-ચિંતન – હિંદુ ધર્મની બાળપોથી, આપણો ધર્મ, હિંદુ ધર્મ, ધર્મવર્ણન, દિગ્દર્શન, વિચારમાધુરી
- અનુવાદ – શ્રી ભાષ્ય
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: 22 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય