ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કસ્તુરભાઈ લાલભાઈ, Kasturbhai Lalbhai


#   જીવનઝાંખી     :  અરવિંદ મીલ

_________________________________________________________

નામ

શેઠ કસ્તુરભાઈ લાલભાઈ

જન્મ

ડિસેમ્બર – 19 ;  1894 – અમદાવાદ

અવસાન

જાન્યુઆરી – 20 ;  1980 – અમદાવાદ

કુટુમ્બ

 • માતા – મોહિનાબા ; પિતા – લાલભાઈ
 • પત્ની – શારદાબહેન ; સંતાનો – સિદ્ધાર્થભાઈ, શ્રેણિકભાઈ

અભ્યાસ

 • 1911 – મેટ્રીક  , અમદાવાદ
 • કોલેજના બીજા વર્ષમાં હતા ત્યારે પિતાનું અવસાન થતાં ધંધામાં જોડાયા

વ્યવસાય

 • ગુજરાતના પ્રમુખ ઉદ્યોગપતિ.
 • લાલભાઈ ગ્રુપની મિલોના સંચાલક – મિલમાલિક

જીવન ઝરમર

 • શ્રીમંત પરિવારમાં જન્મ. પિતા મિલ માલિક
 • જીવનની પહેલી અને છેલ્લી નોકરી રાયપુર મિલમાં ટાઇમ કીપર તરીકે
 • 1912 –  પિતાનું અવસાન થતાં 18 વર્ષની ઉમ્મરે રાયપુર મિલના સંચાલનમાં જોડાયા
 • પહેલા વિશ્વયુધ્ધ પછી આવેલી અભૂતપૂર્વ તેજીના કારણે બહુ તીવ્ર ગતિથી ઉદ્યોગની પ્રગતિ
 • 1918 – કાપડ ઉદ્યોગમાં પડેલી હડતાલના કારણે ગાંધીજીએ તેમના પહેલા ઉપવાસ કર્યા, ત્યારથી તેઓ ગાંધીજીની સત્યનિષ્ઠાના ચાહક બની રહ્યા
 • 1921 –  અશોક મિલની સ્થાપના. પછી અરુણ આદિ મિલોની સ્થાપના કરી.
 • 1921 – સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બ્લી ના સભ્ય – મીલમાલિકોના પ્રતિનિધી તરીકે
 • 1931 – અરવિંદ મિલની સ્થાપના
 • અનિલ સ્ટાર્ચ તથા અતુલ પ્રોડક્ટ્સ (1952) જેવા ઉદ્યોગો વિકસાવ્યા.
 • 1937- 1949  રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના ઓનરરી ગવર્નર
 • અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને અનેક કેળવણી સંસ્થાઓ વિકસાવી
 • એલ.ડી. એન્જી. કોલેજ, એલ.ડી. ઇન્ડોલોજી કેન્દ્રમાં મોટું દાન, આ સંસ્થાઓના નામ તેમના પિતાના નામ ઉપરથી
 • અટીરા અને આઇ.આઇ.એમ. (અમદાવાદ) ની સ્થાપનામાં મહત્વનું પ્રદાન
 • જૈન તીર્થક્ષેત્રોના જીર્ણોદ્ધારમાં યોગદાન.
 • ગુજરાતના અગ્રગણ્ય સફળ ઉદ્યોગપતિ; અમદાવાદના અગ્રણી મહાજન.

સન્માન

1968 –  કેન્દ્ર સરકાર દ્વારા પદ્મભૂષણ

11 responses to “કસ્તુરભાઈ લાલભાઈ, Kasturbhai Lalbhai

 1. Pingback: 19 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 2. Pingback: શેઠ કસ્તુરભાઈ લાલભાઈ « અનુપમા

 3. Pingback: 19 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 4. Pingback: 20 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 5. wishandvote જૂન 20, 2009 પર 6:08 એ એમ (am)

  One of mine best Industrialist Friend from Vadodara,was talking about this great person at Last Sunday.

  And he is absolutely right.

  “Great Personality”

  –Thanks for sharing!!

  Gir National Park

 6. Pingback: અનુક્રમણિકા – ક « ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: ઉદ્યોગપતિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: ડોક્ટર/ દાનવીર/ ધારાશાસ્ત્રી | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: Where To Buy Zithromax - Reliable Online DrugStore » Blog Archive » જન્મદિન વિશેષઃ૧૯ ડિસેમ્બર – શ્રી કસ્તુરભાઈ લાલભાઈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: