” સાસુ વહુની લડાઇ
વારતા રૂપે ખરી છબી
સુબોધ અને ર્મુજ સહિત ”
– ડાહ્યાભાઇ દેરાસરી
________________________________________
નામ
મહીપતરામ રૂપરામ નીલકંઠ
જન્મ
ડીસેમ્બર – 3 , 1829 ; સુરત
અવસાન
1891 – સુરત
કુટુમ્બ
- પુત્ર– રમણભાઇ ( જાણીતા સાહિત્યકાર)
અભ્યાસ
વ્યવસાય
જીવન ઝરમર
- પરદેશ ગમન કરનાર પહેલા ગુજરાતી
- તંત્રી – પરહેજગાર સામાયિક , ગુજરાત શાળાપત્ર
- તેમની યાદમાં અમદાવાદમાં અનાથ આશ્રમ છે.
- દલપત – નર્મદ કાળના સાહિત્યકાર
મુખ્ય રચનાઓ
- નવલકથા – સાસુવહુની લડાઇ, વનરાજ ચાવડો, સધરા જેસંગ
- ચરિત્ર – ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી, મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર, પાર્વતીકુંવર આખ્યાન
- પ્રવાસ – ઇન્ગ્લાન્ડની મુસાફરી
- સંપાદન – ભવાઇ સંગ્રહ
સન્માન
અંગ્રેજ સરકાર દ્વારા ‘રાવસાહેબ’નો ખિતાબ
સાભાર
આપણા પ્રતિનિધિ સારસ્વતો- રમેશ શુકલ , પ્રવીણ પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: સારસ્વત કુટુમ્બ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: 3 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય