–
–
–
–
________________________________________________________________________
નામ
પ્રબોધ બેચરદાસ પંડિત
જન્મ
23 – જુન , 19 23
અવસાન
28 – નવેમ્બર 28, 1975
અભ્યાસ
વ્યવસાય
જીવન ઝરમર
- 1955 – અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં સીનિયર ફેલો
- 1973 – મુંબઇ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા
- સામાજિક ભાષા શાસ્ત્રના પ્રથમ અભ્યાસી અને સંશોધક
મુખ્ય રચનાઓ
- ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન
- ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો
- વ્યાકરણ – અર્થ અને આકાર
- Hindi : A Spoken Approach
- Phonemics and morphic frequences of the Gujarati Language
- Language in a plural Society
- A Grammatical Sketch Gujarati
સન્માન
1973 – રણજિતરામ ચંદ્રક
સાભાર
આપણા પ્રતિનિધિ સારસ્વતો, રમેશ શુકલ , પ્રવીણ પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય