ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હરિશ્ચન્દ્ર ભટ્ટ


harshchandra_bhatt.jpg#  ” નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો !”

#  ” આષાઢ વાદળ મહીં તરતો મયંક :
ઘેરો, ગંભીર, કરુણાર્દ્ર, અશાન્ત, દીન
ને ક્લાન્ત, ખિન્ન, તરલોર્મિ વહન્ત પ્રેમ.”

 ______________________________________________________

જન્મ

6 – ડીસેમ્બર ,  1906

અવસાન

18 – મે , 1950

વ્યવસાય

  • અધ્યાપન

જીવન ઝરમર

  • યુરોપીયન સાહિત્યના પ્રભાવને ઝીલીને ગુજરાતીમાં રચનાઓ
  • ગાંધીયુગની તરત પછીના કવિ
  • વિષાદની વસંતના કવિ  – હરીન્દ્ર દવે

મુખ્ય રચનાઓ

  • કાવ્ય – સ્વપ્ન પ્રયાણ – ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત

સાભાર

બૃહદ ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ

9 responses to “હરિશ્ચન્દ્ર ભટ્ટ

  1. Pingback: નિર્દોષ ને નિર્મળ આંખ તારી - હરિશ્ચન્દ્ર ભટ્ટ « કવિલોક / Kavilok

  2. Pingback: ડબલ્યુ બી. યેટ્ સને - હરિશ્ચન્દ્ર ભટ્ટ « કવિલોક / Kavilok

  3. Pingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય

  4. Pingback: 6 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  5. Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: