ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, Vishnuprasad Trivedi


visnuprasad_trivedigif.jpg”જ્ઞાન પોતે એક અને અવિભાજ્ય હોવાથી વિવિધ વિષયો અને વિજ્ઞાનો 
એકબીજાં સાથે ગૂંથાયેલાં છે એ ભારતીય આદર્શને વિષ્ણુભાઇએ સતત
ખ્યાલમાં રાખ્યો છે. ”

”તત્વમિજિજ્ઞાસામાં ગો.મા.ત્રિ., મ.ન.દ્વિ. અને આનંદશંકરની પરંપરાને
વિસ્તારીને તેમણે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયનો યુગધર્મ પરખાવ્યો
છે. અહીં વિ.ર.ત્રિ. ના નવા જ પરિમાણની ઝાંખી થાય છે. એમના ગદ્યને
પણ એ જ અનવદ્ય બનાવે છે.”

–યશવન્ત શુકલ

# રચના : વેબ સાઇટ

_______________________________________________________________________

નામ

વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી

જન્મ

જુલાઇ – 4, 1899  ;  ઉમરેઠ

અભ્યાસ

  • એમ.એ.

વ્યવસાય

  • અધ્યાપન, ચિંતન, લેખન

જીવન ઝરમર

  • 1961 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1985 – સાહિત્ય અકાદમી, દિલ્હીના ફેલો
  • દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ.ની માનાર્હપદવી

મુખ્ય રચનાઓ

  • વિવેચન – વિવેચના; પરિશીલન; અર્વાચીન ચિંતાત્મક ગદ્ય; ઉપાયન
  • નિબંધ – ભાવનાસૃષ્ટિ; સાહિત્ય સંસ્પર્શ; દ્રુમર્પણ

સન્માન

  • 1944 – રણજિતરામ સુવર્ણચંદ્રક
  • 1945-49 – નર્મદસુવર્ણચંદ્રક, ‘પરિશીલન’ માટે
  • સાહિત્ય અકાદમી નવી દિલ્હી તરફથી ‘ઉપાયન’ને પુરસ્કાર
  • ભુવાલકા પુરસ્કાર, ‘સાહિત્ય સંસ્પર્શ’ માટે
  • રાજાજી પુરસ્કાર, ‘દ્રુમપર્ણ’ માટે
  • 1985 – ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા સન્માનિત

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

3 responses to “વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, Vishnuprasad Trivedi

  1. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: