ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યશવંત શુક્લ, Yashwant Shukla


yashwant_shukla_2.jpg“…. એ કરેલી મોજણીમાં 95% જેટલા કોલેજ અને યુનિ. ના અધ્યાપકોએ નિખાલસ એકરાર કર્યો હતો કે, નિયત થયેલાં પાઠ્યપુસ્તકો સિવાય અભ્યાસક્રમ અંગે બીજું કશું વાંચવાની એમને આદત જ નથી. ……   માત્ર 2  % જેટલાના વાંચનમાં  ચોક્કસ પ્રકારના જ્ઞાન માટેનું પ્રમાણિત વાચન કરતા હોય છે………   જો હાલની શિક્ષણસંસ્થાઓ બંધ કરવામાં આવે, તો વખતે સારું પરિણામ આવે. ”

______________________________________________________________________________

નામ

યશવંત પ્રાણશંકર શુક્લ 

ઉપનામ

તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી

જન્મ

8 –  એપ્રિલ , 1915  ;   ઉમરેઠ 

અભ્યાસ

 • એમ.એ. 

વ્યવસાય

 • અધ્યાપન
 • પત્રકારત્વ 

જીવન ઝરમર

 • 1983  – ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ
 • 1974 – 75  – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ 

મુખ્ય રચનાઓ

 • નિબંધ – કેન્દ્ર અને પરિઘ , કાંતિકાર ગાંઘીજી
 • ચરિત્ર – આપણા રવિશંકર મહારાજ
 • વિવેચન – ઉપલબ્ધિ , શબ્દાન્તર
 • અનુવાદ – સાગરઘેલી, સત્તા, રાજવી
 • સંપાદન – આધુનિક ગુજરાતી કવિતા, ગુજરાતી

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો, રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન

3 responses to “યશવંત શુક્લ, Yashwant Shukla

 1. Pingback: અનુક્રમણિકા - ય « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: