ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ, Ichchharam Suryaram Desai


–  

ichcchharam_suryaram_s.jpg– 

–  

_________________________________________________________________________

જન્મ

10 – ઓગસ્ટ , 1853 ; સુરત

અવસાન

5 – ડીસેમ્બર, 1912 ; સુરત

અભ્યાસ

 • અંગ્રેજી છ ધોરણ 

વ્યવસાય

 • પત્રકાર

જીવન ઝરમર

 • તંત્રી – સ્વતંત્રતા
 • 1880 થી – ગુજરાત

મુખ્ય રચનાઓ

 • નવલકથા – ચન્દ્રકાન્ત ભાગ 1-3 , ટીપુ સુલતાન, શ્રીરંગપટ્ટણનો ઘેરો, દિલ્હી પર હલ્લો, ભરતખંડના પરવશપણાનો પ્રારંભ, શિવાજીની સુરતની લૂંટ , ગંગા – એક ગુર્જર વાર્તા, સવિતા સુંદરી અથવા ઘરડા વરનો ફજેતો
 • ચરિત્ર – શ્રીકૃષ્ણ કથામૃત, મહારાણી વિક્ટોરીયા
 • સંપાદન/ અનુવાદ – બૃહત્ કાવ્યદોહન, નરસિંહ મહેતા કાવ્ય સંગ્રહ, પદબંધ શ્રીમદ્ ભાગવત, શ્રી પંચદશી, શુક્રનીતિ, કામંદકીય જીવનસાર, અરેબીયન નાઇટ્સ, કથા સરિત્ સાર
 • રૂપાંતર –  હિંદ અને બ્રિટાનીયા (મીરઝા મુરાદ અલી )
 • બાળ સાહિત્ય –  બાળકોનો આનંદ
 • પ્રકીર્ણ – કળાવિલાસ, ચારુચર્યા અથવા શુભાચાર

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો – રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન

6 responses to “ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ, Ichchharam Suryaram Desai

 1. Pingback: 5 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 2. Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય

 3. Pingback: 5 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 4. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: