–
–
–
____________________________________________________________________
નામ
રસિકલાલ છોટાલાલ પરીખ
ઉપનામ
મૂસિકાર
જન્મ
20 – ઓગસ્ટ , 1897
અવસાન
1 – નવેમ્બર , 1982
અભ્યાસ
વ્યવસાય
જીવન ઝરમર
- 1954 – મુંબઇ યુનિવર્સિટી ખાતે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન
- 1963 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- ગુજરાત યુનિવર્સિટી ખાતે ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી વ્યાખ્યાન
- તંત્રી : પુરાતત્વ
મુખ્ય રચનાઓ
- વિવેચન – પુરોવચન અને વિવેચન, સરસ્વતીચંદ્રનો મહિમા : એની પાત્રસૃષ્ટિમાં; સાહિત્ય મીમાંસા : આનંદમીમાંસા
- ઇતિહાસ સંશોધન : ગુજરાતની રાજધાનીઓ, ઇતિહાસ : પધ્ધતિ અને સ્વરૂપ
- નાટક – રૂપિયાનું ઝાડ, શર્વિલક, મેનાગુર્જરી
- સંપાદન – વૈદિક પાઠાવલી, તત્વોપપ્લવસિંહ, નૃત્યરત્નકોશ, કાવ્યાદર્શ – કાવ્યાપ્રકાશસંકેત, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ 1,2
- અનુવાદ – કાવ્યપ્રકાશ, પહેલો કલોલ
- અંગ્રેજી – Kavyanushasan I & II
સન્માન
- 1942 – રણજિતરામ ચંદ્રક
- સાહિત્ય અકાદમી, દિલ્હી એવોર્ડ ‘શર્વિલક’ માટે
સાભાર
–
Like this:
Like Loading...
Related
Pingback: 1- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય