ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્રકાંત શાહ, Chandrakant Shah


cshahface.jpg“ખભા પર માણસ, સ્મશાન અને ઓગળતા રસ્તાનો ટ્રાયેન્ગલ
એ પછી આપણે ‘ન’ હોવાનું આટલું ગણિત
અને એ જ એનો એન્ગલ
રિઅરવ્યૂ મિરર, ખુલ્લું આકાશ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ.”

# રચના :

# વેબ સાઇટ : narmad.com

# બ્લ્યુ જીન્સ : રીયર વ્યૂ મીરર

# વધુ માહિતી # 1

# વધુ માહિતી # 2

# વેબ ગુર્જરી ઉપર એક સરસ પરિચય

______________________________________________________

નામ

ચંદ્રકાંત શાહ

ઉપનામ

ચંદુ શાહ

જન્મ

1956

કુટુમ્બ

 • માતા – ; પિતા
 • પત્ની – ઇશાની ( પ્રસિધ્ધ હાસ્યલેખક તારક મહેતાના પુત્રી )
 • સંતાનો – કુશાન, શૈલી

અભ્યાસ

 • ——– નરસી મોન્જી કોલેજ, મુંબઇ

વ્યવસાય

 • કવિ
 • નાટ્ય લેખક
 • નિર્માતા
 • દિગ્દર્શક
 • અભિનેતા
 • પત્રકાર

જીવન ઝરમર

 • ચં.ચી. મેહતા એવોર્ડ
 • જુન 20 03 ના ગ્રીસ ખાતે યોજાએલ ઇંટરનેશનલ ડ્રામા ફેસ્ટિવલ ખાતે મહાત્માગાંધી.કોમની રજુઆત.
 • નેશનલ એવોર્ડ : શ્રેષ્ઠ એક્સપેરિમેંટલ ફિલ્મ : 1982
 • ડિરેક્ટર ઓફ અવંતાર થિયેટર ગ્રુપ ઓફ બોસ્ટન
 • ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થન અમેરિકા ના કમિટી સભ્ય
 • ‘ગુર્જર’ ના પ્રમુખ
 • અમેરિકામાં ગુજરાતી નાટકોના પ્રસ્તુતકર્તા
 • અઠવાડિક સામાયિક ચિત્રલેખાના ‘foreign correspondent’
 • 1992-93 : ‘અને થોડા સપના’ ને ગુજરાતી સાહિત્ય પરિષદનો શ્રેષ્ઠ ગુજરાતી કવિતાઓનો પુરસ્કાર

મુખ્ય રચનાઓ

 • કાવ્યસંગ્રહ : અને થોડા સપના , બ્લ્યુ જીન્સ
 • નાટક : નર્મદ, મહાત્મા ગાંધી.કોમ (અંગ્રેજી), ખેલૈયા (1981), માસ્ટર ફૂલમણિ, કબ્રો, એક હતી રુપલી, એવા મુંબઇમાં જઇએ, ઓપેરા હાઉસ
 • લેખક – ચક્કર ચંદુ કા ચમેલીવાલા ( Films and Television Institute of India)  
 • દસ્તાવેજી ફિલ્મ : કેતન મહેતા દ્વારા નિર્મિત ‘કચ્છ ના વણકરો’ ,ફિલ્મ ડિવિઝન માટે ‘એક બંગલા બને ન્યારા’
Advertisements

5 responses to “ચંદ્રકાંત શાહ, Chandrakant Shah

 1. Pingback: અનુક્રમણિકા - ચ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. dhavalrajgeera November 3, 2011 at 6:32 am

  Chandu is our Local Guy.He and his wife Eshani are known to Not only Gujarati but Indian Community.They are friendy people.Enjoys their Gujarati drama, Poems literature,
  We love Chandu.

 3. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: