ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રાઝ’ નવસારવી, Raz Navasarvi


raz_navsarvi.jpg” તે અચાનક તજી જવી પડશે,
જે અચાનક મળી ગઇ દુનિયા.
યાદવાસ્થળીનો અંત નથી,
કોને કોને ભૂલી ગઇ દુનિયા.”

————
તઝમીન     :  બરકત વીરાણી ‘બેફામ’ ના શેર પરથી –

આખા જીવનનો થાક છે માની જવું પડ્યું,
સંબંધ કંઇક તૂટતા તૂટી જવું પડ્યું,
બે ચાર શબ્દો બોલતા હાંફી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.

#  રચના    –   1  –        :      –  2  –  

___________________________________________________________________

નામ

સૈયદ સગીરઅહમદ અલીજાન

ઉપનામ

‘રાઝ’

જન્મ

9 – ડીસેમ્બર,  1935 ;  નવસારી

સરનામું

2/ 2626, ચારપુલ રોડ, નવસારી – 396 445 ;  ફોન – (02637) 232912

કુટુંબ

 • પિતા– અલીજાન
 • પત્ની – મહેમુદા, પુત્રો – મુઇનુદ્દીન, અહમદહુસેન

અભ્યાસ

એમ.એ. , બી.એડ

વ્યવસાય

મુંબાઇ, અલીપોર, નવસારી વિ. સ્થળોએ મદદનીશ શિક્ષક

જીવન ઝરમર

 • 1 જુન – 19930 –  ઉપાચાર્ય તરીકે નિવૃત્ત
 • ગુજરાતી / ઉર્દૂ ગઝલોનું લેખન
 • તઝમીન તેમની વિશેષતા

રચનાઓ

 • ગઝલો– ઊર્મિનાં શિલ્પ, ઊર્મિની ઇમારત
 • મુક્તક અને તઝમીન – ઊર્મિનાં મોતી

9 responses to “રાઝ’ નવસારવી, Raz Navasarvi

 1. Pingback: લયસ્તરો » તઝમીન - ‘રાઝ’ નવસારવી

 2. Pingback: સંકલિત - રાઝ-તઝમીન-3 :- ઘરથી કબર સુધી « સહિયારું સર્જન

 3. Pingback: સંકલિત - રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા « સહિયારું સર્જન

 4. Pingback: વહેવાર વિશ્વનો છે જીવનના વલણ સુધી - ‘રાઝ’ નવસારવી « કવિલોક

 5. Pingback: 9 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 6. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. mubinahmed નવેમ્બર 30, 2013 પર 2:37 એ એમ (am)

  raz navsarvi is a one of the genuine kavi of the gujarat

 8. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: