ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વિશ્વનાથ ભટ્ટ, Vishwanath Bhatt


vishwanath_bhatt.jpg” વિવેચક પણ એની રીતે સર્જક બની શકે છે. વિવેચનમાં પણ કાવ્યના જેવી ઊર્મિપ્રવૃત્તિ અને કળાવિધાન માટે શક્યતા રહેલી છે. અને તેથી વિવેચક પણ આવી શક્યતાને જ્યાં જ્યાં જેટલા જેટલા અંશમાં સિધ્ધ કરી શકતો હોય તેટલા અંશમાં એ નિઃશંક કવિ સંજ્ઞાનો અધિકારી ઠરે છે.”  

– 

_______________________________________________________________________________

નામ

વિશ્વનાથ મગનલાલ ભટ્ટ

જન્મ

20 – માર્ચ, 1898 ; ઉમરાળા

અવસાન

27 – નવેમ્બર, 1968

અભ્યાસ

 • મેટ્રિક – અમરેલી
 • બી. એ. –  ભાવનગર

વ્યવસાય

 • શિક્ષણ, અધ્યાપન, લેખન

જીવન ઝરમર

 • બી. એ. પછી અસહકારના આંદોલનમાં સક્રિય
 • ભરુચમાં શિક્ષક
 • અમદાવાદ- મુંબઈની કોલેજોમાં અધ્યાપન
 • લેખન કાર્ય – ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કર્તાઓ તથા તેઓની કૃતિઓનું વિવેચન

મુખ્ય રચનાઓ

 • વિવેચન – સાહિત્યસમીક્ષા, વિવેચનમુકુર, નિષ્કર્ષરેખા, પૂજા અને પરીક્ષા, વિવેચનકલા, સાહિત્યનો સ્વાધ્યાય
 • ચરિત્ર – વીર નર્મદ
 • સંપાદન – ગદ્યનવનીત, પારિભાષિક શબ્દકોશ, નર્મદનું મંદિર, નિબંધમાળા
 • પ્રેરણાત્મક – સ્ત્રી અને પુરુષ, કથાવલિ, નવો અવતાર, લગ્નસુખ, પતન અને પ્રાયશ્ચિત, આવું કેમ સૂઝ્યું ?
 • વિવિધ પુસ્તકોના સંપાદન અને અનુવાદનાં કાર્યો

4 responses to “વિશ્વનાથ ભટ્ટ, Vishwanath Bhatt

 1. Pingback: અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: 27- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 3. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: