નામ
ડો. સુશ્રુત મોતીભાઇ પટેલ
જન્મ
9 – જુલાઇ 1944; અમદાવાદ
અભ્યાસ
એમ.બી.બી.એસ. , ડી.એમ.આર.ઇ. અને રેડિયોલૉજીમાં એમ.ડી.- ગુજરાત યુનિવર્સિટી
વ્યવસાય
કન્સલ્ટન્ટ – રેડિયોલોજિસ્ટ તરીકે સ્વતંત્ર પ્રેકટિસ.
જીવનઝરમર
- અભ્યાસ બાદ અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં તથા ગુલાબબાઇ જનરલ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગના વડા તરીકે
- 1977થી – કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ તરીકે સ્વતંત્ર પ્રેકટિસ
- ‘ગુજરાતી વિશ્વકોશ’ સાથે ખગોળ તથા અંતરિક્ષ વિભાગના સહસંપાદક અને લેખક તરીકે પ્રારંભથી સંકળાયેલા છે.
- વિજ્ઞાનના વિષયો વિશે તેમના લેખો ગુજરાતી સામયિકોમાં નિયમિત પ્રગટ થાય છે.
- મુંબાઇ નેચરલ હિસ્ટરી સોસાયટીના આજીવન સભ્ય
- ઘણી તબીબી તથા વૈજ્ઞાનિક સંસ્થાઓના આજીવન સભ્ય
- શોખ – આકાશદર્શન, પ્રકૃતિ અને પક્ષીનિરીક્ષણ, ચિત્રકળા ( વ્યંગ ચિત્રો ), સંગીત
- પ્રિય વિષયો – વિજ્ઞાનનો ઇતિહાસ, પુરાતત્વ, સમુદ્રી વિજ્ઞાન, ખગોળ
મૂખ્ય રચનાઓ
ધૂમકેતુ હેલી * , ચાલો આકાશમાં રીંછ શોધી કાઢીએ +
સન્માન
- * – ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી શ્રી બી.એન. માંકડ પ્રથમ પારિતોષિક શ્રેષ્ઠ વિજ્ઞાનવિષયક પુસ્તક તરીકે, ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક
- + – ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક
સાભાર
પરિચય પુસ્તિકા, પરિચય ટ્રસ્ટ.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય