ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભોગીલાલ સાંડેસરા, Bhogilal Sandesara


bhogilal_sandesara_1.jpg” આજીવન વિદ્યોપાસક, જૂની ગુજરાતી અને પ્રાચીન સાહિત્યના મર્મજ્ઞ અને ઇતિહાસ- પુરાતત્વના રસિક વિદ્વાન ….” 

– રમણલાલ જોશી

_______________________

નામ

ભોગીલાલ જયચંદભાઇ સાંડેસરા

જન્મ

5 – એપ્રિલ , 1917 ; પાટણ

અભ્યાસ

  • એમ.એ. પી.એચ. ડી. 

વ્યવસાય

અધ્યાપન , સંશોધન – વડોદરા 

જીવન ઝરમર

  • 1952 – મુંબાઇ યુનિ. માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન
  • 1962-64  ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ
  • 1987 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • તંત્રી – સ્વાધ્યાય

મુખ્ય રચનાઓ

  • સંશોધન/ વિવેચન – વાઘેલાઓનું ગુજરાત, ઇતિહાસની કેડી, સંશોધનની કેડી, અનુસ્મૃતિ, *  મહા અમાત્ય વસ્તુપાલનું મંત્રીમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેમનો ફાળો, જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો, શબ્દ અને અર્થ +
  • સંપાદન – માધવ કૃત રૂપસુંદરકથા, નેમિચ ન્દ્ર ભંડારી કૃત ષષ્ટિશતક પ્રકરણ, દયારામ, સત્તરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યો, કર્પૂરમંજરી, સંઘવિજયકૃત સિંહાસન- બત્રીસી,  જેષ્ઠીમલ્લ અને મહાપુરાણ
  • પ્રવાસ – પ્રદક્ષિણા
  • અનુવાદ – સંઘદાસ ગણિકૃત વસુદેવ હિંડી, પંચતંત્ર, ભારતીય આર્ય અને હિન્દી 
  • પ્રકીર્ણ – વર્ણક સમુચ્ચય

સન્માન

  • 1953 – રણજિતરામ સુવર્ણચંદ્રક  + 
  • 1956-60 –   નર્મદ સુવર્ણચંદ્રક *

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો, પ્રો. રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન

5 responses to “ભોગીલાલ સાંડેસરા, Bhogilal Sandesara

  1. હરીશ દવે જાન્યુઆરી 10, 2007 પર 5:27 પી એમ(pm)

    ગુજરાત અને રાષ્ટ્ર પણ શ્રી ભોગીલાલ સાંડેસરાનું ઋણી છે.

    પ્રાચીન ગુજરાત વિષયક સંશોધનો પાછળ તેમણે જીવન ખર્ચી નાખ્યું છે. પ્રાચીન સાહિત્ય અને ઐતિહાસિક અવશેષો સંબંધિત તેમની શોધખોળોએ આપણા માટે ખજાના ખુલ્લા કર્યા છે.

    …… …… હરીશ દવે અમદાવાદ

  2. Hasmukh નવેમ્બર 25, 2008 પર 11:04 પી એમ(pm)

    I’m M.Phil.(History) Student. My M.Phil. subject of “The contribution of Bhogilal Sandesra in Historiography of Gujarat”. Can u help me this topic.

  3. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: