ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રમેશ શુકલ, Ramesh Shukla


ramesh_shukla.jpg” માલવ સંસ્કૃતિના પ્રભાવ સામે ગુર્જર સાંસ્કૃતિક અસ્મિતાનો દીપ પ્રગટાવનાર હતા આચાર્ય હેમચન્દ્ર. ભોજની માલવ કાવ્યમીમાંસા સામે ટકી શકે તેવા કાશ્મીરી અલંકાર સંપ્રદાયનો પુરસ્કાર કરતાં તેમણે ‘કાવ્યાનુશાસન’ ની રચના કરી. ”  

_________________________________________________

નામ

રમેશચન્દ્ર મહાશંકર શુકલ

જન્મ

27 – નવેમ્બર, 1929 ; સુરત

અભ્યાસ

  • એમ.એ. (ગુજરાતી)
  • પી.એચ.ડી. ( સંસ્કૃત )

વ્યવસાય

  • અધ્યાપન , સંશોધન
  • નિયામક – એકેડેમિક સ્ટાફ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ

મુખ્ય રચનાઓ

  • સંશોધન/ વિવેચન – કલાપી અને સંચિત, સાહિત્ય મીમાંસા, સંસ્કૃત સમીક્ષાશાસ્ત્ર, ધ્વનિ, પ્રેમાનન્દ, નર્મદ, અનુવાક્ , અન્વર્થ, પ્રત્યભિજ્ઞા, પ્રલંબિતા, નવલરામ,
  • સંપાદન – પ્રેમાનન્દ કૃત ‘દશમસ્કંધ’ , ભાલણકૃત કાદમ્બરી, ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ, આપણા પ્રતિનિધિ સારસ્વતો, અન્ય સાથે – ચન્દ્રહાસ આખ્યાન, કુંવરબાઇનું મામેરું, અભિમન્યુ આખ્યાન, કાન્હડદે પ્રબંધસાહિત્યનો આસ્વાદ અને છંદ- અલંકાર ચર્ચા  

સન્માન

1981– ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સંશોધન અને વિવેચનના ગ્રંથ માટેનો પુરસ્કાર  

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો – પ્રવીણ પ્રકાશન

2 responses to “રમેશ શુકલ, Ramesh Shukla

  1. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: