ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બલવન્તરાય ઠાકોર, Balwantrai Thakor


balwantrai_thakur.jpg” આઘે ઊભાં  તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે.”

—-

” બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઇ સારી
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મ્હારા, તમારી.”

# રચના    ઃ  ૧  ઃ  ૨  ઃ

__________________________________________  

નામ

બલવન્તરાય કલ્યાણરાવ ઠાકોર

ઉપનામ

સેહની, બ.ક.ઠા.

જન્મ

23 – ઓક્ટોબર , 1869 ; ભરુચ

અવસાન

2- જાન્યુઆરી , 1952 ; મુંબાઇ

અભ્યાસ

 • બી.એ. , મુંબાઇ

વ્યવસાય

 • અધ્યાપન , મુંબાઇ

જીવન ઝરમર

 • ઇતિહાસ અને તત્વજ્ઞાનના અધ્યાપક
 • પૂના, વડોદરા અને મુંબાઇમાં રહ્યા
 • પોચટ અને આંસુ સારતી કવિતા સામે વિરોધ ; ગુજરાતી કવિતાને લાગણીવેડા અને શબ્દાળુતાના માર્ગેથી પાછી વાળી
 • ઉર્મિ અને બુધ્ધિનો સમન્વય  થાય એવા સોનેટના સ્વરૂપને ગુજરાતીમાં સ્થાન આપ્યું
 • પૃથ્વી છંદના ખાસ હિમાયતી

મુખ્ય રચનાઓ

 • કવિતા –  ભણકાર, નિરુત્તમા
 • સંશોધન/ વિવેચન – કવિતા શિક્ષણ, લિરિક, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, પ્રવેશકો
 • વાર્તા –   દર્શનિયું
 • નાટક –  ઊગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય
 • સંપાદન –  આપણી કવિતા, અંબડવિદ્યાધરરસ, વિક્રમચરિતરાસ, કાન્તમાળા
 • જીવન ચરિત્ર – અંબાલાલભાઇ
 • આત્મકથા –  પંચોતેરમે
 • ડાયરી –  દિન્કી
 • અનુવાદ – અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર, ગોપીહૃદય, વિક્રમોર્વશીયમ્, સોવિયેટ નવજુવાની

સન્માન

અંગ્રેજ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’ નો ખિતાબ

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો – પ્રવીણ પ્રકાશન

10 responses to “બલવન્તરાય ઠાકોર, Balwantrai Thakor

 1. Pingback: અનુક્રમણિકા - બ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: Bansinaad

 3. Pingback: ભણકારા- બલવંતરાય ઠાકોર, Balwantrai Thakor « કવિલોક

 4. Pingback: 23 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 5. Pingback: નર્મદ, Narmad « ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pragnesh ફેબ્રુવારી 12, 2020 પર 1:42 એ એમ (am)

  બલવંત રાય ઠાકોરે કયા પકાર ના સોનેટ ને લોકપિય કયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: