ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રિયકાંત મણિયાર, Priyakant Maniar


priyakant_maniyar_1.jpg#   ” આ નભ ઝૂક્યું તે કાનજી , ને પોયણી તે રાધા રે !”

#  રચનાઓ  :    –  1  –  – 2  – –  3  –

____________________________________________________________

જન્મ

24-જાન્યુઆરી, 1927 ;  અમરેલી

અવસાન

25- જૂન, 1976

અભ્યાસ

 • ગુજરાતી નવ ધોરણ
 • પ્રાથમિક શિક્ષણ – માંડલ ; માધ્યમિક – સુરેન્દ્રનગર, અમદાવાદ

વ્યવસાય

વારસાગત વ્યવસાય – હાથીદાંતની  ચૂડીઓ-બંગડીઓ બનાવવાનો

જીવનઝરમર

 • પ્રથમ કાવ્ય અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે   ગદ્યકાવ્ય રૂપે લખીને ‘કુમાર’માં મોકલ્યું. જેનાથી ગુજરાતને તેમનો પરિચય થયો.
 • 1947  –    ‘એકરાર’ પ્રથમ પ્રગટ કાવ્ય
 • ઉમાશંકરે કહ્યું છે : “પ્રિયકાંતની કવિતાઓ સંઘેડા-ઉતાર ચૂડીઓ જેવી,કલાની નજાકત ભરેલી છે.  “

રચના

 • કવિતા –   પ્રતીક  પ્રથમ કાવ્યસંગ્રહ , અશબ્દ રાત્રિ , સ્પર્શ (ગીતોનો સંગ્રહ), સમીપ, પ્રબલ ગતિ ( અમેરિકાના પ્રવાસની અનુભૂતિનાં કાવ્યો)
 • મરણોત્તર પ્રકાશિત સંગ્રહો   – વ્યોમ લિપિ (આધુનિક માનવની સંકુલ સંવેદનાનું નિરૂપણ),  લીલેરો ઢાળ (ગીતોનો સંગ્રહ)

લાક્ષણિકતાઓ

 • કલ્પનાની તાજપ અને ભાવનાની ભીનાશ
 • પ્રતિકો,કલ્પનો અને અલંકારો દ્વારા ઈન્દ્રિયગ્રાહ્યતા
 • પ્રેમનાં અનેકવિધ સ્વરૂપો
 • કવિતામાં પ્રાણી સૃષ્ટિનો આટલો પરિચય પ્રથમવાર
 • પ્રકૃતિ પ્રેમ,  કાળની અગમ્ય ગતિનાં નિરૂપણો
 • ગીત,ગઝલ,મુક્તક,સૉનેટ,અછાંદસ અને ગદ્યકાવ્યો

સન્માન

1982 – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર

4 responses to “પ્રિયકાંત મણિયાર, Priyakant Maniar

 1. Pingback: અનુક્રમણિકા – પ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: