ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સવિતાદીદી, Savitaadidi


savita_didi.jpg –

#   

__________________________________________  

નામ

સવિતાબેન નાનજી મહેતા  

જન્મ

16 – ઓગસ્ટ, 1921 ; પોરબંદર 

અવસાન

12 – ઓગસ્ટ , 2006 ; મુંબાઇ  

કુટુમ્બ

પિતા  – નાંનજી કાલીદાસ મહેતા – પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ

અભ્યાસ

 • પ્રાથમિક, માધ્યમિક –  આર્યકન્યા વિદ્યાલય , વડોદરા
 • 1950 – સિક્ષણશાસ્ત્રનો ડીપ્લોમા – લન્ડન  યુનિ.
 • નાટ્યાચાર્યની અનુસ્નાતક પદવી
 • સૌરાષ્ટ્ર યુનિ. ની માનદ્ ડી.લિટ. પદવી 

વ્યવસાય

 • આર્યકન્યા ગુરુકુળ વિદ્યાલય, પોરબંદરના આચાર્યા 

 જીવનઝરમર

 • પોરબંદરમાં 60 કરતાં વધુ વર્ષોથી સંસ્કારસિંચન   
 • શિક્ષણ, સંસ્કાર અને નારીગૌરવનાં પ્રતીક
 • ઉત્તમ વિચારક અને પ્રભાવશાળી વક્તા 

રચનાઓ

 • સંશોધન – જેઠવાઓની રાજધાની ધુમલ   

સન્માન

 • 1976 – નૃત્યરત્ન ખિતાબ
 • ચ ન્દ્રપ્રભા ઇલ્કાબ
 • 1986 – વિશ્વગુર્જરી એવોર્ડ    

સાભાર

ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક

8 responses to “સવિતાદીદી, Savitaadidi

 1. Lata Hirani મે 26, 2007 પર 4:13 એ એમ (am)

  હું પોરબંદર ગુરુકુળમાં ભણી છું. દીદી વિશે વાંચીને ઘણો આનંદ થયો.

  મારું પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ પોતપોતાના ક્ષેત્રમાં ભારતમાં સર્વપ્રથમ પહેલ કરનારી 101 સ્ત્રીઓ વિશે લેખો છે. જેમાં મેં દીદી વિશે વિગતવાર લખ્યું છે. આ પુસ્તકને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તથા ‘જયહિન્દ ગ્રુપ ઓફ ન્યુઝ્પેપર’નો – એમ ત્રણ એવાર્ડ મળેલ છે.

  આટલી સારી વેબ સાઇટ વિશે જાણીને ઘણો આનંદ થયો.

  ખુબ ખુબ અભિનંદન

 2. Vallabh Nandha માર્ચ 5, 2009 પર 10:38 પી એમ(pm)

  Dear Sir/Madam,
  Namaste. I am a author, writing in Gujarati. My seven short story books have been published by Navbharat Sahitya Mandir and one by Image publication. I wish to put my Parichay on this blog. Please guide.
  Thanks.
  Vallabh Nandha

 3. wishandvote જૂન 20, 2009 પર 6:05 એ એમ (am)

  Really,”She is one of the great indian in fact “Gujju” also”

  We are proud for her..

  Sasan Gir

  Dr. Parimal & Family
  Ahmedabad

 4. arpan bhatt જૂન 25, 2009 પર 10:54 એ એમ (am)

  I would like to bring to your kind knowledge that u have to add name of Pandit Balwantrai Bhatt who is an unsung maestro of Indian Clasical Music.
  (Seniormost deciple of pandit omkarnathji thakur)and recipient of Padmashree award for the Indian Classical Music from Ex Prime Minister Shree Atalbihari Vajpayeji. Thousands of students have taken music training when he was in Banaras Hindu University. He was born & brought up in Gujarat & inspite of blindeyes he has achived landmark in Indian Classical Music, which is very encouraging for all the blind people.

 5. Pingback: અનુક્રમણિકા – સ « ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: