ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રજનીકુમાર પંડ્યા, Rajnikumar Pandya


Rajani_Pandya” મારી ટપાલ શું કરે છે ? ”
– મકરંદ દવે રજનીકાન્ત પંડ્યાને ……

” ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર કાનનદેવી કેવા નિબીડ દુર્ગંધભર્યા ને અંધકારભર્યા જીવનમાંથી યશ અને કીર્તિની ચકાચૌંધ દુનિયામાં આવી શક્યાં ! કેવી હશે કાનનબાલામાંથી કાનનદેવી બનવાની એમની એ યાત્રા? ”

#    રચના     –  1  –  :   –  2  –   :    –  3  –   

#   પુસ્તકો 

#   તેમનો બ્લોગ

# મારા જીવનનો વળાંક – તેમના જ શબ્દોમાં ‘Must read’ તેમના લેખક બનવાની કથા

__________________________________________  

જન્મ

 • જુલાઈ – 6, 1938

કુટુમ્બ

અભ્યાસ

 • 1955 –  એસ. એસ. સી
 • 1959  –  બી.કોમ.  (એચ. એલ. કોલેજ – અમદાવાદ)

વ્યવસાય

 • 1959–1974   સરકારી નોકરી
 • 1974-89  –  વિજયા બેંકમાં નોકરી
 • પત્રકારત્વ અને લેખન

જીવનઝરમર  

 • નોકરી દરમ્યાન લેખન કાર્ય
 • ચિત્રલેખા, જન્મભૂમિ પ્રવાસી, ગુજરાતમિત્ર, ગુજરાત ટાઇમ્સ આદિ વિવિધ ગુજરાતીપ્રકાશનોમાં લેખનકાર્ય
 • સાહિત્ય સંસ્થાઓ તથા સમૂહ માધ્યમોના વિકાસ માટે સક્રિય યોગદાન.

મુખ્ય રચનાઓ

 • નવલકથાઓ – કુંતી ભાગ 1, 2. પુષ્પદાહ, અવતાર, કોઈપૂછે તો કહેજો, ફરેબ આદિ
 • વાર્તાસંગ્રહો –ચંદ્રદાહ, રંગબિલોરી, મનબિલોરી, રજનીકુમાર પંડ્યાની શ્રેષ્ઠ વાર્તાઓ આદિ
 • “ઝબકાર” : કિરણ 1 થી 6 : લોકપ્રિય સંગ્રહ
 • ફિલ્મક્ષેત્ર પર પુસ્તક –આપકી પરછાંઈયાં

સન્માન

કુમાર સુવર્ણચંદ્રક , હરિ ઓમ આશ્રમ એવોર્ડ , પત્રકારત્વ તથા સાહિત્યક્ષેત્રની સંસ્થાઓ દ્વારા વિવિધ એવોર્ડઝ અને સન્માન

12 responses to “રજનીકુમાર પંડ્યા, Rajnikumar Pandya

 1. Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય

 2. હરીશ દવે માર્ચ 10, 2007 પર 8:27 પી એમ(pm)

  રજનીકુમાર પંડ્યાએ ફિલ્મ-પત્રકારત્વના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું છે. તેમણે ફિલ્મક્ષત્રના ઈતિહાસના કેટલાંય પાસાઓ રંગભરી શૈલીમાં મુકેલા છે. . . . . હરીશ દવે અમદાવાદ

 3. Pingback: તરુલતા દવે, Tarulata Dave « ગુજરાતી સારસ્વત પરિચય

 4. Speakbindas સપ્ટેમ્બર 14, 2009 પર 9:38 એ એમ (am)

  I am working out questions to interview him. I have talked with him through email. I wish to interview him through video and not email. so any suggestions in form of questions that can be asked to him, will be highly appreciated. You can send over your questions at Speakbindas At Gmail Dot Com

 5. rayshi l gada જાન્યુઆરી 29, 2011 પર 7:14 એ એમ (am)

  rajnibhai ye 1972 aspas lovestorey namnu gujrti sapthik saru karelu ane khub sarsh lekho apta hata
  kharekhar yuvano mate te samy nu khubj uttam megezin hatu

 6. PARESH DUBEY from SPAIN europe જાન્યુઆરી 24, 2013 પર 4:15 પી એમ(pm)

  Rajnibhai,is one of the most renouned writer of gujarati language,he has got very good command
  on gujarati language,he has got SPECIALITY in PAIN PORTRAIT, on perticuler person,he knows very well
  that how to focus on perti.person’s life,what are the main ponits in his life.He is very successful in his work.He has bcom LEGEND now in this field.

 7. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: પુસ્તક પૂજન | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: પુસ્તક પૂજન; ભાગ -૨ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: