( આ પરિચય હાસ્યોની છોળો ઉડાડતા શ્રી. હરનિશભાઇએ જાતે જ આપ્યો છે અને અમે નેટ પર પ્રકાશિત કરીએ તો અમારી સામે બદનક્ષીનો દાવો નહીં કરે તેવી બાંહેધરી પણ આપી છે! ‘જ્યાં જ્યાં ઇટેલીક્માં અભિપ્રાયો આપ્યા છે ‘ …..તે તેમના પોતાના છે, અને અમે તે અંગે કોઇ જવાબદારી લેતા નથી ! આટલી ખેલદીલીથી સહકાર આપવા બદલ અમે તેમના ઋણી છીએ. )
“હર ઘડી બદલ રહી હૈ, રૂપ જિંદગી.
છાંવ હૈ કહીં કહીં તો ધૂપ જિંદગી.
હર પલ યહાં જી ભર જીઓ.
ફીર યહ સમા કલ ન હો ન હો.”
– તેમની બહુ પ્રિય પંક્તિઓ.
“ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી ! અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”
‘આરામ’ અને ‘ચાંદની’ અને જુદા જુદા માસિકોમાં વાર્તા લખવા આમંત્રણો મળતા !
પ્રથમ રચના – 19 વર્ષની ઉમ્મરે પહેલી વાર્તા ‘ સંઘર્ષ અંતે’ ચાંદનીમાં છપાઇ
1965 – ચિત્રલેખા વાર્તા હરીફાઇમાં પાંચમું ઇનામ ( ‘ પન્નાલાલ પટેલને ત્રીજું ઇનામ મળ્યું હતું , એવું કહેવા માટે મારા પાંચમા નંબરને છાતીએ લગાડી ફરતો હતો.’ )
1969 – 1991 –‘ અમેરીકા આવ્યા બાદ એક્કે ગુજરાતી પુસ્તકને અડક્યો નથી; પણ કોમામાં ન હતો ! ‘
અમેરિકન સાહિત્ય , બ્રોડવેના નાટકોથી પરિચિત થયા અને ચેખોવ, માર્ક ટ્વેઇન, મોપાંસા જેવા લેખકોને વાંચ્યા.
1991 – ન્યુ જર્સી માં ‘સાઠ દિન ‘ ની ગુજરાતી કવિ અને લેખકોની સભામાં પાર્ટી સમજીને પહોંચી ગયા અને ગુજરાતી લેખનના રવાડે ચઢ્યા ! અને આજ દિ’ લગી દેશ પરદેશના અને ઇન્ટરનેટના મેગેઝીનોમાં લખતા રહ્યા છે.
1993- 94 –‘ગુજરાત દર્શન’ નો કાર્યક્રમ ટી.વી. પર પ્રોડ્યુસર, ડીરેક્ટર, લેખક, અભિનેતા – ઓલ ઇન વન બનીને રજુ કર્યો.મનોરંજનના કાર્યક્રમમાં કવિ સમ્મેલન રજુ કરવાની પણ હિમ્મત કરી !
આટલા પ્રેમપૂર્વક તેમણે જાતે પોતાનો પરિચય આપ્યો છે, તે પરથી આપ સૌ એમ ન ધારી લેતા કે હરનિશભાઇ મારા કોઇ સંબંધી કે જૂના મિત્ર છે.
અમે કદી મળ્યા પણ નથી! અરે ફોન પર પણ કદી વાત થઇ નથી.
પરિચય આપવાની અમારી આ પ્રવૃત્તિને ટેકો આપવાના શુભ આશયથી તેમણે આટલી ખેલદીલીપૂર્વક અને દિલ દઇને માહીતિ આપી છે; એટલું જ નહીં પણ સમય કાઢીને બે વાર પ્રૂફ રીડીંગ પણ કરી આપ્યું છે.
આ બ્લોગની એડીટર ટીમ આ માટે તેમની ઋણી છે.
Jo vachako ne be pal hasavava mate Punya malatu hoi, to Harnishbhai pase khub punya bhegu thayu hashe! Your honesty can be compared to that of Mahatma Gandhi! Thank you for making my Saturday begin with a great smile!
હેટ્સ ઓફ!હર્નીશભાઈ! આને બાયો કહેવાય! લેખકે પોતે લખી હોય કે બીજા કોઈએ! કઈં ફરક પડતો નથી. My kind of person! હવે આવા માણસો ઓછા પેદા થાય છે! કદાચ લાલુ ના “રાજ” માં રેલ્વેમાં રીસ્ટ્રીક્સન આવી ગયું લાગે છે! હર્નીશભાઈ પછી આજ તારીખ સુધી ગુજરાત એક્ષ્પ્રેસે હજું સુંધી બીજો હર્નીશ પેદા કર્યો નથી! આવા માણસ જોડે મિત્ર બનવાનું ગૌરવ અનુભવું છું.
હરનિશ જાની !
હર નિશાએ જાની!
તો હર દિનમાં શું?
હર દિનમાં અજાની?
મને લાગે છે કે આ નામ ફોઈએ પાડ્યું હશે ત્યારે બોલ્યા હશે “અહરનિશ જાની”
અને બધાંએ સાંભળ્યું હશે “હરનિશ જાની.”
હશે મારા ભાઈ,એ જે હોય તે.હવે અહોનિશ એ લખતા રહે અને હમણાં જે હઠોટી
બેસી ગઈ છે એ સજ્જડ પકડી રાખે તો બહુ થયું.
આ પકડને હવે ઢીલી થવા ના દેતા,મારાભાઈ.
લગે રહો,જાનીભાઈ.
ભલભલા ભુલાઈ ગયા છે.છે તાકાત કોઈની કે જ્યોતીન્દ્ર દવેને
કોઈ ભૂલી જાય?
હવે “દવે” હોય કે “જાની” હોય; તપોધન છે બન્ને; ઝાઝો ફરક નથી.
બસ ત્યારે!આ તો લેખ નથી,a comment leave કરવાની છે;
હવે અહીંથી leave કરીને જવું જોઈએ..
ધન્યવાદ,હરનિશભાઈ.અને અભિનંદન પણ.
લ્યો આવજો અને હુંશે રહેજો!
લિખિતંગ
આપનો ભવદીય.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.
[આટલું લાંબુલચક નામ વાંચવા માટે સમય કાઢવા બદલ આભાર!]
YOU KNOW WHERE TO FIND THE TRUTH,SUNSHANE………
YOUR NAME IS JANI.
NOW,ANOTHER JANI SURESH BRING TO THE BLOGERS- SURFER OF THE INTERNET AND MY FRIEND MAHENDRA AMERICAN AMADAVADI COMMENTS ON YOUR WORK AND YOU…..
YOU ARE THE MAN OF CHOTAUDAYAPUR IF NOT SHRI RAMAJI AT LIST RAMADAS.
KEEP IT UP YOUR SHINING LIFE HARNISH JANI.
Very nice profile Harnishbhai!!
અમને એડિટરોને પણ તમે બાજુએ મુકી દ્યો એવી પ્રોફાઇલ લખી છે હોં!
થોડા વખત પહેલાં અનાવિલ જ્ઞાતિનાં દિવાળી ડિનરમાં હરનિશભાઇનો પ્રોગ્રામ હતો… પરંતુ અફસોસ છે કે હું મારા નાનકા સાથે ઘણી વ્યસ્ત રહી હોવાથી એમને સાંભળવાનો કે મળવાનો મોકો હાથ લઇ શકી નહીં! પણ એક વાતનું સાંત્વન પણ છે કે અહીં નજીકમાં છે એટલે બીજો મોકો ફરી ક્યારેક તો જરૂર મળશે!!
“ જેવા-તેવા પણ હરનિષ જાનિ: એક વ્યંગાર્થના ”
અત: શ્રી હરનિષમ સ્તોત્રમ I
જે સુધનરાયના ગુણવાન છે જે પામ્યા સુશિલમાનો સદાચાર જે હંસાવતિના ભરથાર છે II -જય હો, જય હો
જે રાજપિપળાના જાગિરદાર છે જે મિત્રમંડળમાં નમુનેદાર છે II -જય હો, જય હો
જેનુ જિવન જોરદાર છે જેનુ કવન મજેદાર છે. જેની જબાન ધારદાર છે II -જય હો, જય હો
જે કલમના કસબદાર છે જે પ્લાસ્ટિક વિદ્યાના જાણકાર છે II -જય હો,જય હો
જે અસલી વ્યંગકાર છે જે છુપા ચિત્રકાર છે જે સભાગારના સુત્રધાર છે II -જય હો, જય હો
કહે ક્કુરા સ્વામિ,
“જેના ઉપરોક્ત્ થયાં ગુણગાન, તેવા હરનિષ જાની અહર્નિષ રહો” ફલાદેશ: આ વ્યંગાર્થના જે જે ગાશે તે તે મનભર ખાજાં ખાશે* ઈતિ: હરનિષમ્ સ્તોત્રમ્ સંપુર્ણમ્ II
લેખક્ની નોંધ : * હોઇ શકે કે કર્મગતિના ન્યાયે, કોઇક અધિકારીજન ખાસડાં પણ ખાયે !
કનક રાવળ, પોર્ટ્લેંડ,ઓરિગોન બુધવાર, 12 ડિસેમ્બર 2007
Hi, I’m a reader and liked your blog – if you give some precious time to my blog and help me find the poetries’ authors – I’ll be really grateful. Hoping one day someone would be able to locate them. They are poetries from past. Thanks.
The blog address is nikipedia.wordpress.com
Yes,riste me to aap hamare MAMA lagte ho!!!I too belong to Rajpipla, my one uncle Dr. Rasiklal M Bhatt was the Mayor of Baroda City. My mother’s father Nandlal Damodardas Jani is hailing from your family.
As such I am having fond of reading,resulting enjoyment of your story of swetar given by Monika to you & your Professor!!!I got your reference from my MAMA Irishvadan Nandlal Jani.
My Both the sons are wellset at USA.We both have retired & at present enjoying with our sons & daughters in law with grand daughter.
To laugh at one’s own self demands a superb self-confidence plus an ability to stand away from ego.Harnishbhai has both these sterling qualities. In addition, he has a sharp eye and a mind that dwells in the present moment. This makes him happy in every situation.Such models are not in great numbers; they are members of a limited edition,uncommonly precious.It is no wonder Harnishbhai has a lot of self-deprecation in his writing. This does not demean him in any way; it makes him stand taller than rest of us even without props like awards,prizes,recognition.
Harnishbhai
tamaro parichay vanchta lage chhe ke tame bahu bindas manavi chho. jivann ne gambhiartathi jivavani koi maja j nathi. aatala sangharsh pachhi tame videshma pan aatalu bindas jivo chho. khub gamyu.
tame avar navar kaik mokalya karo chho te badhu game chhe.
aabhar
jaysukh talavia
મને તો પરિચય મા જ મજા પડી ગઇ.. હું હજી 15/10/2009 થી બ્લોગજગત માં આવ્યો છુ તમારી આગળ ઉપર મુલાકાત લેતો રહીશ ..આપને મેળવી આપવા બદલ મા.સુરેશભાઇ નો આભાર ..
Thank you , Sureshbhai , for shading the light on the life of Harkishanbhai Jani! I just came to know about this wonderful legend through his articles on a blog. Our sympathies to his family.

Dinesh O. Shah, Gainesville, Florida
હેટ્સ ઓફ!હર્નીશભાઈ! આને બાયો કહેવાય! લેખકે પોતે લખી હોય કે બીજા કોઈએ! કઈં ફરક પડતો નથી. My kind of person! હવે આવા માણસો ઓછા પેદા થાય છે! કદાચ લાલુ ના “રાજ” માં રેલ્વેમાં રીસ્ટ્રીક્સન આવી ગયું લાગે છે! હર્નીશભાઈ પછી આજ તારીખ સુધી ગુજરાત એક્ષ્પ્રેસે હજું સુંધી બીજો હર્નીશ પેદા કર્યો નથી! આવા માણસ જોડે મિત્ર બનવાનું ગૌરવ અનુભવું છું.
મહેન્દ્ર.
હરનિશ જાની !
હર નિશાએ જાની!
તો હર દિનમાં શું?
હર દિનમાં અજાની?
મને લાગે છે કે આ નામ ફોઈએ પાડ્યું હશે ત્યારે બોલ્યા હશે “અહરનિશ જાની”
અને બધાંએ સાંભળ્યું હશે “હરનિશ જાની.”
હશે મારા ભાઈ,એ જે હોય તે.હવે અહોનિશ એ લખતા રહે અને હમણાં જે હઠોટી
બેસી ગઈ છે એ સજ્જડ પકડી રાખે તો બહુ થયું.
આ પકડને હવે ઢીલી થવા ના દેતા,મારાભાઈ.
લગે રહો,જાનીભાઈ.
ભલભલા ભુલાઈ ગયા છે.છે તાકાત કોઈની કે જ્યોતીન્દ્ર દવેને
કોઈ ભૂલી જાય?
હવે “દવે” હોય કે “જાની” હોય; તપોધન છે બન્ને; ઝાઝો ફરક નથી.
બસ ત્યારે!આ તો લેખ નથી,a comment leave કરવાની છે;
હવે અહીંથી leave કરીને જવું જોઈએ..
ધન્યવાદ,હરનિશભાઈ.અને અભિનંદન પણ.
લ્યો આવજો અને હુંશે રહેજો!
લિખિતંગ
આપનો ભવદીય.
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.
[આટલું લાંબુલચક નામ વાંચવા માટે સમય કાઢવા બદલ આભાર!]
Addendum to the above comment.
==============================
હથોટી ને બદલે હઠોટી થઈ ગયું.
એવી બીજી કોઈ ભૂલચૂક થઈ હોય
તો સુધારીને વાંચજો અને એવી
દરેક ભૂલે માફ કરતા જજો.
પ્ર.ક.શાહ.
પોતાના વિષે આટલું હિંમતભર્યું લખવા બદલ હરનિશભાઈને અભિનંદન
YOU KNOW WHERE TO FIND THE TRUTH,SUNSHANE………
YOUR NAME IS JANI.
NOW,ANOTHER JANI SURESH BRING TO THE BLOGERS- SURFER OF THE INTERNET AND MY FRIEND MAHENDRA AMERICAN AMADAVADI COMMENTS ON YOUR WORK AND YOU…..
YOU ARE THE MAN OF CHOTAUDAYAPUR IF NOT SHRI RAMAJI AT LIST RAMADAS.
KEEP IT UP YOUR SHINING LIFE HARNISH JANI.
RAJENDRA TRIVEDI, M.D.
HASYADARABAR
DHAVALRAJGEERA
http://www.bpaindia.org
http://www.yogaeast.net
Very nice profile Harnishbhai!!
અમને એડિટરોને પણ તમે બાજુએ મુકી દ્યો એવી પ્રોફાઇલ લખી છે હોં!
થોડા વખત પહેલાં અનાવિલ જ્ઞાતિનાં દિવાળી ડિનરમાં હરનિશભાઇનો પ્રોગ્રામ હતો… પરંતુ અફસોસ છે કે હું મારા નાનકા સાથે ઘણી વ્યસ્ત રહી હોવાથી એમને સાંભળવાનો કે મળવાનો મોકો હાથ લઇ શકી નહીં! પણ એક વાતનું સાંત્વન પણ છે કે અહીં નજીકમાં છે એટલે બીજો મોકો ફરી ક્યારેક તો જરૂર મળશે!!
Pingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: મહાકવી ગુંદરમ્ - હરનીશ જાની « હાસ્ય દરબાર
ખુબ જ સરસ પ્રોફાઈલ.
Really very nice.
હરનિશભાઇને વાંચવાની હંમેશા મજા પડે છે. ચાહે એમની વાર્તાઓ, હાસ્યલેખો, કે સ્વયં એડિટેડ જીવન ઝરમર કેમ ન હો!
I was in New Jersey and yet, I did not get around to meet Harnishbhai.My host Yogin Bhatt threatened to take him to his house but never got around it.
I did read his article on his going for holidays in India; it was helarious.
I missed him when he was in London.
I will have to wait for another ocassion.
In the meantime, keep writing harnish Bhai. Thre are many like me out there who need your kind of writing to make reality more bearable.
“ જેવા-તેવા પણ હરનિષ જાનિ: એક વ્યંગાર્થના ”
અત: શ્રી હરનિષમ સ્તોત્રમ I
જે સુધનરાયના ગુણવાન છે જે પામ્યા સુશિલમાનો સદાચાર જે હંસાવતિના ભરથાર છે II -જય હો, જય હો
જે રાજપિપળાના જાગિરદાર છે જે મિત્રમંડળમાં નમુનેદાર છે II -જય હો, જય હો
જેનુ જિવન જોરદાર છે જેનુ કવન મજેદાર છે. જેની જબાન ધારદાર છે II -જય હો, જય હો
જે કલમના કસબદાર છે જે પ્લાસ્ટિક વિદ્યાના જાણકાર છે II -જય હો,જય હો
જે અસલી વ્યંગકાર છે જે છુપા ચિત્રકાર છે જે સભાગારના સુત્રધાર છે II -જય હો, જય હો
કહે ક્કુરા સ્વામિ,
“જેના ઉપરોક્ત્ થયાં ગુણગાન, તેવા હરનિષ જાની અહર્નિષ રહો” ફલાદેશ: આ વ્યંગાર્થના જે જે ગાશે તે તે મનભર ખાજાં ખાશે* ઈતિ: હરનિષમ્ સ્તોત્રમ્ સંપુર્ણમ્ II
લેખક્ની નોંધ : * હોઇ શકે કે કર્મગતિના ન્યાયે, કોઇક અધિકારીજન ખાસડાં પણ ખાયે !
કનક રાવળ, પોર્ટ્લેંડ,ઓરિગોન બુધવાર, 12 ડિસેમ્બર 2007
Hi, I’m a reader and liked your blog – if you give some precious time to my blog and help me find the poetries’ authors – I’ll be really grateful. Hoping one day someone would be able to locate them. They are poetries from past. Thanks.
The blog address is nikipedia.wordpress.com
એક સરસ લેખ
http://layastaro.com/?p=879
Pingback: ગોલ્ડન એઈજ - હરનિશ જાની « હાસ્ય દરબાર
Pingback: શ્રી. પ્રદ્યુમ્ન તન્ના સાથે એક સાંજ « ગદ્યસુર
Read his interview with Speak Bindas
http://www.speakbindas.com/interview-of-nri-humorist-harnish-jani/
Yes,riste me to aap hamare MAMA lagte ho!!!I too belong to Rajpipla, my one uncle Dr. Rasiklal M Bhatt was the Mayor of Baroda City. My mother’s father Nandlal Damodardas Jani is hailing from your family.
As such I am having fond of reading,resulting enjoyment of your story of swetar given by Monika to you & your Professor!!!I got your reference from my MAMA Irishvadan Nandlal Jani.
My Both the sons are wellset at USA.We both have retired & at present enjoying with our sons & daughters in law with grand daughter.
Thodu lakhyu ghanu vanch jo, jay Shree Krishna
Pingback: પુસ્તક પરિચય – સુશીલા « ગુજરાતી સારસ્વત પરિચય
To laugh at one’s own self demands a superb self-confidence plus an ability to stand away from ego.Harnishbhai has both these sterling qualities. In addition, he has a sharp eye and a mind that dwells in the present moment. This makes him happy in every situation.Such models are not in great numbers; they are members of a limited edition,uncommonly precious.It is no wonder Harnishbhai has a lot of self-deprecation in his writing. This does not demean him in any way; it makes him stand taller than rest of us even without props like awards,prizes,recognition.
Harnishbhai
tamaro parichay vanchta lage chhe ke tame bahu bindas manavi chho. jivann ne gambhiartathi jivavani koi maja j nathi. aatala sangharsh pachhi tame videshma pan aatalu bindas jivo chho. khub gamyu.
tame avar navar kaik mokalya karo chho te badhu game chhe.
aabhar
jaysukh talavia
Sree Harnishbhai
Mane GUJARATI hovano gaurav to chhe j, tamaro parichay vanchi vadhyo.Maherbani kri badalaso nahi,BOS kahe to pan.
મને તો પરિચય મા જ મજા પડી ગઇ.. હું હજી 15/10/2009 થી બ્લોગજગત માં આવ્યો છુ તમારી આગળ ઉપર મુલાકાત લેતો રહીશ ..આપને મેળવી આપવા બદલ મા.સુરેશભાઇ નો આભાર ..
khub rasprad ane prernadayak parichay…..will visit this blog….good one!
Pingback: હરનિશ જાની – * By સુરેશ જાની « હાસ્ય દરબાર
SATYAVIS COMMENTS PACHHI
MARO VARO !nO.28 !BADHU J
VAACHYU^.jANIBHAINE MARA
BHAVBHARYA NAMASKAR HO !!
Pingback: એમને શી ઉપમા આપું? | હાસ્ય દરબાર
હેલો મિત્રો, જો તમે ગુજરાતી વાર્તા ના શોખીન હોવ તો તમને મારા બ્લોગ પર ઘણું બધું વાંચવા મળશે. ગુજરાતી વાર્તા, કહેવત-વાર્તા, સાહિત્ય લેખ, ટૂંકી વાર્તા, અધ્યાત્મિક લેખ, પ્રવચન, હાસ્ય વાર્તા, નિબંધ, દેશ વિશે, ગઝલ, સત્યઘટના અને ઘણું બધું વાંચવા મળશે
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
પરિચય બહુ સુંદર રીતે સજાવ્યો છે…..વાંચવામાં પણ મજા પડીગઈ………
Pingback: ( 323 ) જીવન સંધ્યાનું સ્વાગત લેખિકા-મીરાબેન ભટ્ટ | વિનોદ વિહાર
Pingback: (368 )જન્મભૂમિ ભારત અને કર્મભૂમિ અમેરિકા વિષે કાવ્ય સંકલન | વિનોદ વિહાર
Pingback: ( 492 ) વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય ……ચિંતન લેખ ……વિદ્યુત જોષી | વિનોદ વિહાર
Pingback: (547) શ્રી હરનીશ જાનીનો હાસ્ય લેખ “સીનીયર નામા” અને ઘડપણ વિશેના અન્ય લેખોનો ખજાનો . | વિનોદ વિહાર

Pingback: સપ્તર્ષિ – શ્રી.હરનિશ જાની | સૂરસાધના
Pingback: ( 673 ) ” સ્કાય ઈઝ ધ લીમીટ- અમેરિકા ” ..શ્રી હરનીશ જાની/ “અમેરિકામાં સારું કે ભારતમાં – શું કયો છો? ̶
Pingback: હરનિશ જાની – મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ( 1000 ) અમેરિકન બોલી–અમેરિકામાં…….. હરનિશ જાની | વિનોદ વિહાર
Pingback: 1190 – વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્ …. હાસ્ય લેખ …હરનિશ જાની | વિનોદ વિહાર
Pingback: હવે એ જાનીમાં જાન નથી | ગુજરાતી પ્રતિભા પરિચય
Thank you , Sureshbhai , for shading the light on the life of Harkishanbhai Jani! I just came to know about this wonderful legend through his articles on a blog. Our sympathies to his family.
Pingback: 1223 – હરનિશ જાની એટલે દરિયાપારના ગુજરાતીઓના ભાલે હાસ્યતિલક…..રમેશ તન્ના/સ્વ. હરનીશ જાનીને હાર્