” જાણીતા રેડીયો/ ટી.વી. નાટકોના રચયિતા
” આ સાહિત્ય જગતમાં કેટલાં બધા અવતરણો છે? એમાંથી ગમે તે એકનું મારા જીવનમાં અવતરણ થાય તો પણ હે, સખા! ૐ શાંતિ , શાંતિ, શાંતિ ….”

# એક રચના
______________________________________________
સમ્પર્ક
- ‘બંદિશ’ કેશવનગર , અમદાવાદ – 380 027
જન્મ
- 23 – જૂન, 1933 ; નડિયાદ : વતન – ખેડા
કુટુમ્બ
- માતા – ચંદનબેન ; પિતા – ચંપકલાલ
- પત્ની – મીના ( લગ્ન – 1971, અમદાવાદ) ; સંતાનો – ત્રણ
અભ્યાસ
- બી. એ. , એલ. એલ. બી.
- ડીપ્લોમા – લાયબ્રેરી સાયન્સ, અમદાવાદ
વ્યવસાય
- ગ્રંથપાલ, જામનગર કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ
જીવન ઝરમર
- 1959 – ‘સૌથી પહેલી’ તેમની સૌથી પહેલી વાર્તા- ‘યુવક’ માસિકમાં
- પચીસ વર્ષમાં આકાશવાણી પરથી સો જેટલા નાટકો પ્રસારિત થયા છે.
- ટી.વી પરથી પણ તેમના નાટકો પ્રસારિત થયા છે.
- તેમની રચના ‘ ટેકરીઓ પર વસંત બેઠી છે’ અત્યંત લોકપ્રિય. તેમના એક જીવન પ્રસંગમાં એક કરિયાણા વાળા ભાઇ પણ જાણતા હતા !
- રૂઢી તોડીને સાદી રીતે આંતરજ્ઞાતીય લગ્ન
મુખ્ય રચનાઓ – અગિયાર પુસ્તકો
- વાર્તાસંગ્રહો – બંદિશ, ફ્લાવરવાઝ, કુંજાર, ટેકરીઓ પર વસંત બેઠી છે
- નવલકથા – અમાવાસ્યા , અસંગતિ, સમ્ભવામિ
- નાટક – વ્હાલા પપ્પા, વિ.
સન્માન
- 1993 – શ્રેષ્ઠ રેડીયો નાટક ‘વહાલા પપ્પા’ માટે પુરસ્કાર
- ગુજરાત રાજ્ય, સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કારો
સાભાર
- ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
એ એક સુખદ અકસ્માત છે કે હું વિભૂતભાઇની ઘણી નજીક , સાબરમતીમાં, 25 વર્ષ રહ્યો છું. તેમને એક વખત મળ્યાનું આછું સંસ્મરણ છે. ક્યાં અને ક્યારે તે તો અત્યારે યાદ નથી.
Pingback: 23 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય