ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પિનાકિન ઠાકોર, Pinakin Thakor


#   pinakin_thakor.jpgહે ભુવન ભુવનના સ્વામી,
આ ઝરે આંસુની ધાર , દીન પોકાર
પુનિત હે પાવન નામી.” 

#    એક  મુક્તક       

__________________________________________  

નામ

પિનાકિન ઠાકોર

જન્મ

ઓક્ટોબર –  24 ;  1916

અવસાન

નવેમ્બર –  24 ; 1995

કુટુમ્બ 

 • માતા – સરસ્વતીબહેન ;  પિતા – ઉદયલાલ
 • પત્ની – સુનીતા બહેન; પુત્ર – દર્શિત

અભ્યાસ

 • બી. એસ. સી.

વ્યવસાય

 • શરુઆતમાં ઝવેરાતનો વેપાર
 • નોકરી

જીવનઝરમર  

 • બર્મા તથા ભારતમાં ઝવેરીનો વ્યવસાય
 • હિંદ છોડો ચળવળમાં સક્રિય ભાગ.
 • આકાશવાણીમાં નાટકનિર્માતા
 • ગીતો એ તેમની લાક્ષણિકતા

મુખ્ય રચનાઓ

 • કાવ્યસંગ્રહો – આલાપ, ભીના શબ્દો, રાગિણી, ફોરાં અને ફૂલ, ઝાંખી અને પડછાયા, આશિષમંગલ

5 responses to “પિનાકિન ઠાકોર, Pinakin Thakor

 1. Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: 24- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 3. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: