“મસ્ત એ પોતે વિચારોની ખુમારીમાં હતો,
એટલે મયખાનું એ ત્યાગી ગયો પીધા વગર.”
“મને અલ્લાહને સોઁપી જનારા આટલું સાંભળ,
હું એક ઈંન્સાન છું ,ઈન્સાનની મારે જરુરત છે.”
” કરતું નથી અધર્મનો કોઈ મુકાબલો,
જાણે હજીયે કોઈ પયગમ્બર છે આવનાર.”
# રચના – 1 – : – 2 –
_________________________________________________________
નામ
ઉપનામ
- મસ્ત હબીબ,સારોદી, મુલ્લા રમુજી
જન્મ
- 25 – મે , 1912 ; સારોદ જિ. ભરુચ
અવસાન
વ્યવસાય
જીવન ઝરમર
- પ્રખર શાયર,વિવેચક,વ્યંગકાર,પીઁગળ શાસ્ત્રના વિદ્વાન અભ્યાસી,મૂળભુત ઉર્દુ શાયર
- મહાગુજરાત ગઝલ મંડળના રૂહે રવાં શ્રી. નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી), સીરતી,રતિલાલ’અનિલ’ અને બેબાક રાંદેરી ના સફરના સાથી
- ગુજરાતી શાયરીમાં એમણે ઘણા શિષ્યો આપ્યા છે. રાઝ નવસારવી,અદમ ટંકારવી,મસ્ત મંગેરા વિ.
- સ્વભાવે મ્રુદુ હતા, પણ ખુદ્દારી એમનો સ્વભાવ હતો.
- શ્રી ગની દહીઁ વાલા ને શ્રી ઊમાશંકર જોષી ગુજરાત નું ‘ગઝલ બુલબુલ’ કહ્યું ત્યારે સાહિત્યિક વર્તુળમાં થોડો ઉહાપોહ થયો હતો
- એમના તમામ લેખો, વિવેચનો,અને બીજાં કાવ્યોનું સંપાદન કરવામાં આવે અને તો બીજા બે ,ત્રણ સારા ગ્રંથો પ્રકાશમાં આવી શકે.
મૂખ્ય રચનાઓ
- મસ્તી , તુલસી ઈસ સંસારમેં (મુલ્લાં રમુજીના તખલ્લુસથી લખેલ વ્યંગ-કવનો), મોજ-મસ્તી
સાભાર
- જનાબ મહમ્મદ અલી ભેડુ ‘વફા’ – ટોરોન્ટો, કેનેડા
Like this:
Like Loading...
Related
Thankyou very much Jani saheb for the noble work.
The reader can go to the following url for his view on gazal,and his vyang_kavan.
wafa
http://bazmewafa.blogspot.com/2006_12_01_archive.html
http://bazmewafa.blogspot.com/2007_01_01_archive.html
Thanks for sharing he is my grandfather.
Pingback: 11 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: 25 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: મસ્ત હબીબ,સારોદી_જીવન કવન | બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય