ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વેણીભાઇ પુરોહિત, Venibhai Purohit


venibhai_purohit_1.jpg“સાંવરિયા, કાહે હોત નઠોર?
ઠાકુર, મૈં ઠૂમરી હું તેરી,
કજરી હું ચિતચોર.
સાંવરિયા, કાહે હોત નઠોર?”

“ચકલામાં ચેતીને ચાલો નવાઇલાલ ! ”

“જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?”

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી.
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.”  
  – સંગીત : દિલીપ ધોળકીયા, સોલી કાપડીયા વિ. વિ. …..  સાંભળો !

હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો.” – સંગીત : ચંદુ મટ્ટાણી   …..  સાંભળો !

” થાકે ન થાકે છતાંયે હો માનવી , ન લેજે વિસામો. ” – ગાંધીજીને પ્રિય ગીત

venibhai_purohit_signature.jpg

# રચનાઓ – 1 – : – 2 – : – 3 – : – 4 – 

__________________________________________

ઉપનામ

 • અખા ભગત

જન્મ

 • 1 – ફેબ્રુઆરી, 1916 ; જામખંભાળીયા

અવસાન

 • 3 – જાન્યુઆરી, 1980 ; મુંબાઇ

અભ્યાસ

 • પ્રાથમિક – મુંબાઇ ; માધ્યમિક – જામખંભાળીયા

વ્યવસાય

 • પત્રકાર

venibhai_purohit.jpg

જીવનઝરમર

 • મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા
 • 1939 – 42 અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ
 • 1942 – સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ
 • 1949 થી આમરણ – મુંબાઇમાં જન્મભૂમિ સાથે
 • ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી
 • કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા
 • ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા
 • બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર
 • ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના બધા ગીતો તેમના લખેલા છે.

મુખ્ય રચનાઓ

 • કવિતા – સિંજારવ, ગુલઝારે શાયરી, દીપ્તિ, આચમન, સહવાસ – બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ
 • વાર્તાસંગ્રહ  – અત્તરના દીવા, વાંસનું વન, સેતુ
 • સંપાદન – કાવ્યપ્રયાગ

લાક્ષણિકતાઓ

 • રંગદર્શી અને વ્યંગ- વિનોદવાળી રચનાઓ
 • સંગીતની સૂઝ વાળા કવિ
 • ગીતો અને ગઝલોમાં શબ્દ અને લયનું માધુર્ય અને ભાવની સચ્ચાઇ અને કલ્પનાની ચારુતા પ્રગટ થયેલી છે.

સાભાર

 • ગૂર્જર કાવ્ય વૈભવ – અમૃતપર્વ યોજના
વધુ વાંચો
Advertisements

20 responses to “વેણીભાઇ પુરોહિત, Venibhai Purohit

 1. Rajendra Trivedi, M.D. February 1, 2007 at 8:51 am

  KEEP IT UP YOUR GOOD WORK.
  I ENJOY READING YOUR BLOG.
  RAJENDRA

 2. Pancham Shukla February 4, 2007 at 8:37 am

  Venibhai Purohit is was one of the most esthetic and creative poets of Gujarati with exceptional refreshing word formulation.

 3. masukh kanji gadhavi March 1, 2007 at 1:28 am

  shri Venibhai Purohit means 20th centures
  KRISHNA.

 4. Suresh Jani March 4, 2007 at 6:43 am

  “ચકલામાં ચેતીને ચાલો નવાઇલાલ ! “

  આખી કવિતા વાંચો –
  http://gujarati-sahitya.blogspot.com/2007/03/blog-post.html

 5. Pingback: શા માટે? -વેણીભાઇ પુરોહિત « ઊર્મિનો સાગર

 6. Tarang hathi November 14, 2007 at 4:35 am

  TARI ANKH NO AFINI AA GEET HU GANA SAMAY THO DOWNLOAD KARVA MATHU CHHU PARANTU AFAL RAHYO CHHU. ORIGINAL SONGS MARE SOWN LOAD KARVU CHHE NE MARA FATHER NE SAMBHALAVAVU CHHE. ASHA CHHE KE AHI MANE MADAD MALI RAHESHE.

  AABHAR

  TARANG HATHI

 7. Pingback: અટકળ બની ગઇ જિંદગી! - વેણીભાઇ પુરોહિત, Venibhai Purohit « કવિલોક

 8. Pingback: 1 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 9. Pingback: Venibhai Putohit (વેણીભાઇ પુરોહિત) - Poet introduction (પરિચય)

 10. kuntal September 15, 2009 at 8:44 am

  The information about Venibhai Purohit is excellent, upto my expectations. I had a project on him, and I kept on searching, till I got this information from this blog. very good work

 11. Pingback: હજી આ કોકરવર્ણો તડકો છે …. - વેણીભાઇ પુરોહિત | ટહુકો.કોમ

 12. Pingback: તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત | ટહુકો.કોમ

 13. Pingback: વેણીભાઇ પુરોહિત 3 જાન્યુઆરી | અભ્યાસક્રમ

 14. Nilesh Panya July 31, 2012 at 2:54 pm

  Great Poet

 15. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

 16. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 17. upal shah December 21, 2013 at 9:39 am

  એમની એક કવિતા છે… ” એમ કાં’ લાગે,, આપણા માંથી કો’ક તો જાગે…” please provide whole poem…

 18. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 19. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: