ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

શાંતિ દવે, Shanti Dave


            shanti_dave_1.jpg

shanti_dave_geetgovind_larg.jpg   

– ગીત ગોવિંદ

 #  વેબ સાઇટ   :  –  1  –     :     –  2  –

#    રચના  

અત્યારે ન્યુયોર્કમાં ચાલી રહેલા પ્રદર્શનના ચિત્રો  ( The Moving Finger Writes )

   ____________________________________________________________

જન્મ

 • 25 – સપ્ટેમ્બર , 1931; બડાપુરા – અમદાવાદ નજીકનું એક ગામ

અભ્યાસ

 • મ.સ. યુનિ. , વડોદરાના કલા વિભાગના પ્રથમ જુથના વિદ્યાર્થી

વ્યવસાય

 • જીવનભર કલાસાધના

જીવન ઝરમર

 • કારકીર્દિની શરૂઆત સાઇનબોર્ડ અને બેનર ચીતરવાથી કરી 
 • અભ્યાસકાળમાં ગુજરાતની ક્લા પરંપરા અને પશ્ચિમી Expressionism તથા  Action Painting  ટેક્નીક શીખ્યા
 • ભારતીય, પશ્ચિમી, ઇસ્ટ એશીયન અને આરબ કલાના સમ્મિશ્રણથી એક મૌલિક કલાનો વિકાસ કર્યો
 • લાકડાના ટૂકડા તથા બ્લોક, પત્થરનું કોતરકામ અને બહુરંગી અનોખી કલા પધ્ધતિ
 • 1964 – ન્યુયોર્ક ટાઇમ્સે ફેબ્રુઆરી – 5 ના અંકમાં પહેલે પાને તેમની તસ્વીર પ્રગટ કરી હતી. ત્યારથી તેમની કલાના નમૂના ટાઇમ – લાઇફ , ન્યુઝવીક વિ. વિશ્વપ્રસિધ્ધ સામાયિકોમાં વિજ્ઞાપનોના ભાગ રૂપે પ્રગટ થયા છે.
 • ક્લાના ટોચના સંગ્રાહક મનરો વ્હીલર વિ. ના સંગ્રહમાં તેમના ચિત્રો છે.
 • 1967 – ન્યુયોર્કની નવીના આર્ટ ગેલેરીમાં  પ્રથમ વન મેન પ્રદર્શન
 • પ્રથમ મોટું કાર્ય –  1963 –  ન્યુયોર્કના એર ઇન્ડીયાના વી.આઇ.પી. લુન્જમાં વિશાળ મ્યુરલ
 • કલાના મૂડી બજારમાં તેમની ગણના ઊંચા સ્તરના કલાકાર તરીકે થાય છે.
 • તાજેતરના ચિત્રોના લીલામમાં તેમનાં ચિત્રો 22 હજાર ડોલરની કિમ્મતે વેચાયા હતા.
 • દિલ્હીની લલિત કલા અકાદમી અને સાહિત્ય કલા પરિષદના એક્ઝિક્યુટીવ બોર્ડમાં સભ્ય

સન્માન

 • 1975 – તૃતીય દિલ્હી ત્રાયેનલમાં એવોર્ડ
 • અગ્નિ એશીયા અને જાપાનમાં અનેક એવોર્ડ
 • 1956, 57, 58 – નેશનલ આર્ટ એકેડેમી તરફથી ત્રણ વખત એવોર્ડ
 • 1985 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી
 • 2007 – મધ્ય પ્રદેશ સરકાર તરફથી કાલીદાસ એવોર્ડ

સાભાર

 • ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક

6 responses to “શાંતિ દવે, Shanti Dave

 1. Jugalkishor ફેબ્રુવારી 13, 2007 પર 11:16 એ એમ (am)

  સુરેશ્ભાઈ આ તો કેવાં મઝાનાં ચિત્રો છે ! આવાં હજી વધુ બતાવડાવો ને ! એની શૈલી પણ સમજાવે તેવું કરાવી શકો? જુ.

 2. Pingback: અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – શ « ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: