ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રિયકાન્ત પરીખ, Priyakant Parikh


#  વાર્તા  :      કેળાની છાલ   :  સુચિત્રાબેનનું સમર્પણ

પ્રેમ વિશે

__________________________________________  

જન્મ

 • જાન્યુઆરી 1, 1937 ;  રાજપીપળા

કુટુમ્બ

 • માતા –   ગજરાબા   ;   પિતા –   કાંતિલાલ
 • પત્ની –    રસજ્ઞા

અભ્યાસ

 • એમ. એ. , એમ. ફિલ.

વ્યવસાય

 • અધ્યાપન 
 • લેખન  

જીવનઝરમર  

 • સુરત, વડોદરા અને મુંબઈમાં અભ્યાસ
 • મુંબઈની જી.ટી. હાઈસ્કૂલમાં શિક્ષક
 • ગુજરાતની વિવિધ કોલેજોમાં અધ્યાપન
 • નવગુજરાત કોલેજ, અમદાવાદમાં અધ્યાપન
 • પ્રાધ્યાપકપદેથી નિવૃત્તિ લઈ લેખન અપનાવ્યું

મુખ્ય રચનાઓ

 • વાર્તાસંગ્રહો –    અગનપિછોડી, હિમશિલા, નવો ક્રમ, બોગનવેલ આદિ
 • નવલકથાઓ –    કોશા, કર્મ, અર્થ, શોધ-પ્રતિશોધ, પ્રવાહ, નવી ધરતી આદિ

સન્માન

 • ગુજરાત સાહિત્ય અકાદમીનાં બે પુરસ્કાર
 • ચુનીલાલ મડિયા એવોર્ડ

11 responses to “પ્રિયકાન્ત પરીખ, Priyakant Parikh

 1. nidhipatel જાન્યુઆરી 21, 2008 પર 1:05 એ એમ (am)

  Namaste sir,
  I am nidhi patel from ahmeadabad.
  I am made behind your novels.
  I read
  1 Andhkar no khushabo
  2 karma
  3 Earth

 2. Kunal Bhinde જુલાઇ 18, 2009 પર 2:18 એ એમ (am)

  Namastey Sir,
  I am your big fan sir…….
  I read your many novels……..
  Actually sir, i want to know that which is your latest novel which was published in gujarat samachar?

  Thanking You Sir……….

  Regards
  Kunal Bhinde

 3. sajid patel ઓગસ્ટ 4, 2009 પર 8:58 પી એમ(pm)

  hi sir i m sajid patel i am big fan of your novels i read them in gujarat samachar sunday purti

 4. Hitesh સપ્ટેમ્બર 25, 2010 પર 2:21 એ એમ (am)

  Hello Priyakant Sir,
  I came to know abt ur books at my T.Y B.com Study..
  First I read ur Novels in Gujarat Samachar :” Ravi Purti”
  in Our Library I found Lot Many Novels Of u…

  I like this Novels.
  it gives me a great experiance of LIfe….It reveals The Feelings Of Human Being.

  Regards
  Hitesh Devnani

 5. hitesh patel જુલાઇ 8, 2011 પર 8:25 એ એમ (am)

  haloo sir, how r u ……….?
  i m your big fan, my favorite book of gujrati novels ” prem nu biju naam”
  sir, please i request u give me a love novels list in my mail id,
  hitesh.chovatiya@ymail.com
  tanks sir,

 6. Rambhanta Coaching Classes ફેબ્રુવારી 16, 2013 પર 11:40 એ એમ (am)

  Hi Sir
  I am Gopal Patel
  I read your novel “Lakshya Bindu”
  I enjoyed reading it
  thriling suspence
  thanking you

 7. rathod darshan માર્ચ 30, 2013 પર 12:14 એ એમ (am)

  Namaste sir,
  I am rathod darshan from rajkot
  I read your novel “sami sanje ugyo sooraj” .it’s amazing
  Thanking You Sir……….

 8. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. hirpatel ફેબ્રુવારી 10, 2014 પર 11:56 પી એમ(pm)

  heo sir i am hir patel and i am your big fan i read your book “milan” “uper gagan vishal” and “kya varso kya vikharay” this is very fine love story in this book…….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: