” હું હું છું. ”
” અસહાય બનીને ભરસભામાં દ્રૌપદીના વસ્ત્રહરણના મૂક સાક્ષી બની
રહેલા
ભીષ્મ પિતામહની નીંદરઘેરી આંખો
ઊના પાણીની છાલકથી
સદાયને માટે
ખૂલી જાય, ખૂલી જાય, ખૂલી જાય. ”
” કવિતા મારે માટે જીવનનું એક ‘કમિટમેંટ’, પ્રતિજ્ઞાકર્મ છે , રહેશે”
# એક રચના
__________________________________________
જન્મ
અવસાન
કુટુમ્બ
- માતા – હરવિલાસ ; પિતા – હરિશ્ચંદ્ર
- પત્ની – દુર્ગા
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
- પ્રસિદ્ધ કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ ના પુત્ર
- મફતલાલ ગ્રુપમાં નોકરી
- લેખનપ્રવૃત્તિ
- તેમની કવિતા વલોવી નાંખે, અસ્વસ્થ કરી મૂકે તેવી છે . કવિતા અને વિષાદ એના લોહીમાં છે.
મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહ – છીપલાં, મલાજો
- લઘુનવલ – અમથાનુભવ
Like this:
Like Loading...
Related
Pingback: અસહાય - મેઘનાદ ભટ્ટ « કવિલોક
Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય