” આ ઝાલાવાડી ધરતી :
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ ચો-ફરતી”
” તરસ્યું હૈયા – હરણું
દોડતું દશે દિશમાં વ્યાકૂળ ઢૂંઢતું ઝરણું! ”
# રચના – 1 – : – 2 – : – 3 –
__________________________________________
જન્મ
- 3 – માર્ચ , 1917 ; ભાવનગર : વતન – વઢવાણ
અવસાન
- 28 – એપ્રિલ, 1991, સુરેન્દ્રનગર
અભ્યાસ
- પ્રાથમિક, માધ્યમિક – વઢવાણ
- 1941 – આયુર્વેદમાં સ્નાતક – પાટણ
વ્યવસાય
- 1954 – 1975 ભાવનગરમાં આયુર્વેદના પ્રાધ્યાપક અને પછી આચાર્ય
- વૈદક
જીવનઝરમર
- ઉશનસ્, જય ન્ત પાઠક અને પ્રજારામ રાવળની ત્રિપૂટી ગણાતી
- ગીત અને સોનેટ તેમની વિશેષતા
- શ્રી. અરવિંદના સાધક, રચનાઓમાં આધ્યાત્મિકતાની છાંટ ક્યાંક વર્તાય
- તેમની કવિતામાં સૌન્દર્યરસિકતા સાથે ભાષા-લયની સંવાદિતા અને ચારુતાનો યોગ જણાય છે.
મુખ્ય રચનાઓ
- કવિતા – મહાયુધ્ધ , પદ્મા, નાન્દી, નૈવેદ્ય,
- અનુવાદ – પરબ્રહ્મ ( શ્રી. અરવિંદના કાવ્યો) , રઘુવંશ ( કાલીદાસ) , સુંદરકાંડ, સીતા – અશોક વનમાં ( વાલ્મીકિ મુની)
- આયુર્વેદ – આયુર્વેદનું અમૃત
સાભાર
- ગૂર્જર કાવ્યવૈભવ – અમૃતપર્વ યોજના
Like this:
Like Loading...
Related
Pingback: ઝાલાવાડી ધરતી - પ્રજારામ રાવળ, Prajaram Raval « કવિલોક / Kavilok
hi maja padi
Pingback: આ અંધકાર શો મ્હેકે છે - પ્રજારામ રાવળ « કવિલોક
Hi,
I would like to know if I can buy these books from anywhere…Pls tell me if some-one knows about these books…I am grand daughter of Prajaram Raval…and very much interesetd in knowing these books…I would be very much thankfull if some-one gives me some details about the books.
Thanks.
પરબ્રહ્મ ( શ્રી. અરવિંદના કાવ્યો) , રઘુવંશ ( કાલીદાસ) , સુંદરકાંડ, સીતા – અશોક વનમાં ( વાલ્મીકિ મુની) ,
પ્રજારામ રાવળ raval(yogi) hata k brhamin raval hata
prajaram raval raval(yogi) hata k brhamin raval hata
Praharaj rival was a poet ,Vaidya and retired principal of the govt. Ayurvedic college Bhavnagar
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: પ્રજારામ રાવળ – ગુજરાતી કવિતા ડોટ કોમ
Prajaram raval was a poet ,Vaidya and read principal of j. P. Ayurvedic college bhavnagar.