ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રજારામ રાવળ, Prajaram Raval


” આ ઝાલાવાડી ધરતી :
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ  ચો-ફરતી”

” તરસ્યું હૈયા – હરણું
દોડતું દશે દિશમાં વ્યાકૂળ ઢૂંઢતું ઝરણું! ”

# રચના   – 1 –     :     – 2  –     :     – 3 –

__________________________________________

જન્મ

 • 3 – માર્ચ , 1917 ; ભાવનગર : વતન –  વઢવાણ

અવસાન

 • 28 – એપ્રિલ, 1991, સુરેન્દ્રનગર

અભ્યાસ

 • પ્રાથમિક, માધ્યમિક –  વઢવાણ
 • 1941 –  આયુર્વેદમાં સ્નાતક – પાટણ

વ્યવસાય

 • 1954 – 1975     ભાવનગરમાં આયુર્વેદના પ્રાધ્યાપક અને પછી આચાર્ય
 • વૈદક

જીવનઝરમર

 • ઉશનસ્, જય ન્ત પાઠક અને પ્રજારામ રાવળની ત્રિપૂટી ગણાતી
 • ગીત અને સોનેટ તેમની વિશેષતા
 • શ્રી. અરવિંદના સાધક, રચનાઓમાં આધ્યાત્મિકતાની છાંટ ક્યાંક વર્તાય
 • તેમની કવિતામાં સૌન્દર્યરસિકતા સાથે ભાષા-લયની સંવાદિતા અને ચારુતાનો યોગ જણાય છે.  

મુખ્ય રચનાઓ

 • કવિતા – મહાયુધ્ધ , પદ્મા, નાન્દી, નૈવેદ્ય,  
 • અનુવાદ – પરબ્રહ્મ ( શ્રી. અરવિંદના કાવ્યો) , રઘુવંશ ( કાલીદાસ) , સુંદરકાંડ, સીતા – અશોક વનમાં ( વાલ્મીકિ મુની)
 • આયુર્વેદ – આયુર્વેદનું અમૃત

સાભાર

 • ગૂર્જર કાવ્યવૈભવ – અમૃતપર્વ યોજના

12 responses to “પ્રજારામ રાવળ, Prajaram Raval

 1. Pingback: ઝાલાવાડી ધરતી - પ્રજારામ રાવળ, Prajaram Raval « કવિલોક / Kavilok

 2. Pingback: આ અંધકાર શો મ્હેકે છે - પ્રજારામ રાવળ « કવિલોક

 3. I would like to know if I can buy these books from anywhere...Pls tell me if some-one knows about these books...I am grand daughter of Prajaram Raval...and very much interesetd in knowing these books...I would be very much thankfull. Thanks.પરબ્ જૂન 9, 2010 પર 4:20 પી એમ(pm)

  Hi,
  I would like to know if I can buy these books from anywhere…Pls tell me if some-one knows about these books…I am grand daughter of Prajaram Raval…and very much interesetd in knowing these books…I would be very much thankfull if some-one gives me some details about the books.
  Thanks.
  પરબ્રહ્મ ( શ્રી. અરવિંદના કાવ્યો) , રઘુવંશ ( કાલીદાસ) , સુંદરકાંડ, સીતા – અશોક વનમાં ( વાલ્મીકિ મુની) ,

 4. raval sanjay જાન્યુઆરી 15, 2013 પર 2:59 એ એમ (am)

  પ્રજારામ રાવળ raval(yogi) hata k brhamin raval hata

 5. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: પ્રજારામ રાવળ – ગુજરાતી કવિતા ડોટ કોમ

 9. Prakash raval જુલાઇ 11, 2020 પર 3:18 એ એમ (am)

  Prajaram raval was a poet ,Vaidya and read principal of j. P. Ayurvedic college bhavnagar.

raval sanjay ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: