ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઇન્દુમતીબેન શેઠ, Indumati Sheth


indumati_sheth.jpg***      ” પથ્થર થર થર ધ્રુજે ‘ – નિરંજન ભગતનું પ્રસિધ્ધ કાવ્ય
(ઇન્દુમતીબેનના  જીવનમાં બનેલા એક પ્રસંગ પરથી નિર્માયું હતું. )

 _________________________________________________________

નામ

ઉપનામ

  • –  

જન્મ

  • 1906 – અમદાવાદ

અવસાન

  • 1984

કુટુમ્બ

  • માતા –  માણેકબા ; પિતા – ચીમનલાલ નગીનદાસ શેઠ ; પિતરાઇ ભાઇ – અંબાલાલ સારાભાઇ

અભ્યાસ

  • પ્રાથમિક –  અમદાવાદની સરકારી કન્યાશાળામાં ;
  • 1921 –  મેટ્રીક; મુંબાઇ રાજ્યમાં કન્યાઓમાં પ્રથમ આવવા માટે ‘ચેટફીલ્ડ’ ઇનામ  
  • 1926 – સ્નાતક – ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

  • શરુઆતમાં ગુજ. વિદ્યાપીઠમાં માનદ્ અધ્યાપક
  • 1926 – અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના આરંભથી શિક્ષક

જીવન ઝરમર

  • 1908 માં તેમના પિતા ગુજરી ગયા ત્યારે મોટા ભાગની મિલ્કત શિક્ષણ માટે વાપરવાનું વીલ કરી ગયા હતા
  • 1936 થી પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણના ક્ષેત્રમાં સતત યોગદાન
  • 1952 – 1960  મુંબાઇ રાજ્યના શિક્ષણમંત્રી
  • 1962 – 1967  ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી
  • બહેનોના ઉત્કર્ષ માટે વિવિધ પ્રકારની વ્યવસાયી તાલીમ આપતા ‘સમુન્નતિ’ ટ્રસ્ટ ના સ્થાપક
  • સ્ત્રીઓને રોજી આપવા ‘મહિલા મુદ્રણાલય’ શરુ કર્યું હતું
  • જીવનભર સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં સેવા આપેલી છે.
  • સત્યાગ્રહ, ગ્રામોધ્ધાર, નારી ઉત્કર્ષ, ખાદી, બુનિયાદી તાલીમ, અહિંસા અંને અભય જેવા ગાંધીવાદી મૂલ્યો આત્મસાત્ કર્યા હતા
  • અમદાવાદમાં ‘ખાદીમંદિર’ ના સ્થાપક
  • અસહકાર અને ‘હિન્દ છોડો’   આંદોલનોમાં જેલવાસ  
  • 1942 ના કોમી રમખાણોમાં ટોળા વચ્ચે જઇ શાંતિ સ્થાપવાનું અભૂતપૂર્વ કાર્ય
  • 1946- મુંબાઇ ધારાસભામાં બિનહરીફ ચૂંટાયા
  • 1957 – મહાગુજરાતની ચળવળમાં  જ્યોતિસંઘના બારણા પાસે ટોળાને સમજાવતાં લોહીલુહાણ ઘવાયા હતા.
  • 1956 – અમદાવાદની એ ચૂંટણી સભામાં ટોળાએ તેમની સાડી ખેંચી નાખી હતી, છતાં તેમણે શાંતિથી પ્રવચન પૂરું કર્યું હતું . ***
  • તેમના જીવનના સંસ્મરણોનું પુસ્તક ‘ સંસ્કારમૂર્તિ  ઇન્દુબેન’  – લેખક ‘સ્નેહરશ્મી’

સન્માન

  • 1970 – ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’  નો  ઇલ્કાબ

સાભાર

  • નિરંજન ભગત – ગુજરાત સમાચાર, ગુજરાત ટાઇમ્સ

11 responses to “ઇન્દુમતીબેન શેઠ, Indumati Sheth

  1. Pingback: અનુક્રમણિકા … અ - થી - અં « ગુજરાતી પ્રતિભા પરિચય

  2. nilam doshi મે 1, 2007 પર 10:24 પી એમ(pm)

    ખૂબ ઉત્તમ કાર્ય કરો છો.
    gujarati sahityani seva karo cho aap sau

  3. alplimadiwala ફેબ્રુવારી 4, 2011 પર 10:07 એ એમ (am)

    thanks for information about induben. As i am studentof c.n. i am gad to see it here. i hope you want mind if i copy the same on my blog. Thanks manish shah

  4. Pingback: અનુક્રમણિકા – અ « ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Malav Vyas ફેબ્રુવારી 25, 2012 પર 8:58 એ એમ (am)

    Ghanuj SaruKam Che Aa Sahitya Ni Rakha Karva Nu Kam
    I am Student Of C.N School

  6. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. DGGohil માર્ચ 10, 2020 પર 7:23 એ એમ (am)

    અવસાન સ્વા.૧૯/૦૩/૧૯૮૫

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: