ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગોપાળભાઇ પટેલ, Gopalbhai Patel


gopalbhai_patel.JPG“જ્યાં સુધી ચેતના રહેશે ત્યાં સુધી કલમ અને કાગળો રહેશે જ.”

__________________________________________

નામ

 • ગોપાળભાઇ જીવાભાઇ પટેલ

જન્મ

 • 28 એપ્રિલ, 1905

અવસાન

 • 2 જુલાઇ, 1996

કુટુમ્બ

 • માતા : ; પિતા : જીવાભાઇ પટેલ
 • પત્ની : ; પુત્ર : ડો. વિહારીભાઇ પટેલ ; પુત્રવધુ : યોગીનીબહેન

અભ્યાસ

 • વિનિત – આર્યવિદ્યા વિશારદ ( ગુજરાત વિદ્યાપીઠ )

વ્યવસાય

 • ગુજરાત વિદ્યાપીઠ – પુરાતત્વ મંદિર અને ગ્રંથાલય સમિતિના મંત્રી
 • કલોક-મિલ ના માલિક

જીવનઝરમર

 • મગનભાઇ દેસાઇ માટે પિતા-ગુરુ સમ આદર અને સ્નેહ
 • વિશ્વવિખ્યાત લેખકોની ઉચ્ચતમ કૃતિઓનું ગુજરાતીમાં અનુવાદ
 • 1962 – સૌપ્રથમ સંસ્કૃત – ગુજરાતી વિનિત કોષ
 • ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત અન્ય શબ્દકોષોમાં પ્રત્યક્ષ યોગદાન
 • ગાંધીજી સાથે સ્વાતંત્ર્યની લડતમાં જોડાઇ અનેક વારજેલમાં પણ ગયા
 • ‘સત્યાગ્રહ’ અને ‘ટંકારવ’ જેવા સાપ્તાહિકોના એક તેજાબી લેખક

મુખ્ય રચનાઓ

 • નવલકથા – લે મિઝરેબલ ( દરિદ્ર નારાયણ ) *, થ્રી મસ્ક્રેટિઅર્સ 1-5 * , ઓલિવર ટ્વીસ્ટ *, નિકોલસ નીકલ્બી * , ગુનો અને ગરીબાઇ * , ગુનો અને સજા * , ક્રાંતિ કે ઉત્ક્રાંતિ * , મોતની માયા *,
 • સંશોધન/ વિવેચન – ગુજરાત વિદ્યાપીઠ, ગુરુનાનકની વાણી, કબીરવાણી,
 • સંપાદન – સરસ્વતીચંદ્રનો સંક્ષેપ, નિસર્ગોપચાર દ્વારા રોગમુક્તિનો સંક્ષેપ,

સન્માન

 • * પારિતોષિકો

સાભાર

 • ‘કુમાર’ – નવેમ્બર – 2001

4 responses to “ગોપાળભાઇ પટેલ, Gopalbhai Patel

 1. Pingback: અનુક્રમણિકા - ગ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: