ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

*સુધારક સપ્તાહ


મિત્રો,    

વીર સત્ય ને રસિક ટેકીપણું,  અરિ પણ ગાશે દિલથી.”

 આજે વીર નર્મદ  ની પૂણ્યતિથી છે.

ગુજરાતના આ પનોતા પુત્રની યાદમાં ‘ગુજરાતી સારસ્વત પરિચય ‘ એક વિશિષ્ઠ સપ્તાહ ઉજવે છે. આ સપ્તાહ દરમિયાન અમે દરરોજ ‘સુધારક યુગ’ ના એક સાક્ષરની જીવનઝાંખી અહીં પ્રકાશિત કરીશું .  ગુજરાતી સાહિત્યના આ એવા વિદ્વાનો છે કે જેમણે નર્મદે પ્રગટાવેલી જ્યોતને પ્રજ્વલિત રાખી અને ગુજરાતના સાહિત્ય અને સમાજ જીવનમાં એક નવું પરિવર્તન , એક નવો રેનેસાં ઉદ્દીપિત કર્યો.  આપણી વહાલી ‘મા ગુર્જરી’ ના મંદિરના પાયાની ઈંટો જેવા આપણા આ લાડીલા અને પૂજ્ય પૂર્વજોને સ્નેહાંજલી અર્પીને આપણે આપણું ઋણ અદા કરીએ.  

આ સપ્તાહની પહેલી જીવનઝાંખી છે –

ભોળાનાથ સારાભાઇ 

મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આ આખા આયોજનનો યશ અમારા લાડીલા   સખા શ્રી. જુગલકિશોર વ્યાસ ને જાય છે. અમે લાડમાં તેમને જુગલકાકા કહીએ  છીએ !  

One response to “*સુધારક સપ્તાહ

  1. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: