ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
શિવલાલ ધનેશ્વર કવિ, Shivalal Dhaneshwar Kavi
જન્મ
- 1850 ; વતન : મુન્દ્રા (કચ્છ)
અવસાન
જીવન ઝરમર
- 1871 – ‘પ્રાસ્તાવિક કાવ્ય’ નામક માસિક અને કાવ્યસર્જનની શરુઆત
- 1875 – કચ્છના રાજ્યકુટુંબના શિક્ષક
- 1887 – કચ્છના મહારાજા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે
- 1894 – કચ્છના કાયદાઓના અભ્યાસ બાદ મુંન્દ્રામાં ન્યાયાધીશ
રચનાઓ
- 1875 – રામાયણ (તુલસી રામાયણનું ભાષાંતર) , નરસિહરાવે એને ઉચ્ચ વર્ગના કવિનું સર્જન કહીને સન્માન્યું
- 1897 – કાલિદાસના મેઘદૂતનું ભાષાંતર
- 1885 – કચ્છભૂપતિ વિવાહ વર્ણન
- 1886 – પ્રવાસવર્ણન.
લાક્ષણિકતાઓ
- કચ્છથી માંડીને મહાબળેશ્વર સુધીનાં સ્થળોનું સૃષ્ટિસૌંદર્ય કલ્પનાના રંગે દોર્યું જે આપણને પ્રથમવાર મળે છે.
- કચ્છના મહારાજાની વ્યક્તિગત પ્રશસ્તિનું કાવ્ય આપ્યું.
- મેઘદૂતના ભાષાંતરમાં પૃથ્વી અને સ્રગ્ધરા છંદોની યોજના કરી છે જેમાં વિષયોને ન્યાય મળવા ઉપરાંત કાવ્યની રમણીયતા પણ જળવાઈ છે.
Like this:
Like Loading...
Related
Shri Shivlal Dhaneshwar Kavi is my Grandfather. I need to clarify as follows :
Shivlalbhai was born at Uttarsanda ( Dist Kaira, Taluka Nadiad, Gujarat State ) and expired also at Uttarsanda. He worked with Maharao Shri Khengarjeee Bawa of Cutch State, starting as his personal teacher and later became judge in State of Cutch. He also accompanied Maharaoshree to England and other Countries,during celebration of Jubilee of Coronation of the Queen Victoria inMay 1887. He has written several letters from England to India and described London City as he was in 1887. Some of these letters are printed in Pravas Varnan.
I live in Seattle,Washington State, USA . Please contact me for any information on my grand father. I am very happy to see this website and We,ALL members of the Kavi Family are grateful to all people associated with this website.
with Best Wishes,
Kirti Kavi
Hello,
Nice to know about Kavi. I am interested to read his book Kutchhadhipati Pravas Varnan, Vivah Varnan etc. Are these books available in ebook format.
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Shivlal jani