સુધારાયુગના કવિઓમાંના એક વિશેષ કવિ
_______________________________________________________________
જન્મ
- 16- જુલાઇ, 1844
- વતન – ઉમરેઠ
અવસાન
- 31- માર્ચ , 1930 ; વડોદરા
અભ્યાસ
વ્યવસાય
- મૅટ્રિક થઈને રાજકોટની ટ્રેઈનીંગ કોલેજમાં આચાર્ય તરીકે કાર્ય કર્યું
- 1875 – 76 વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં
- રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે નિમાયા હતા.
રચનાઓ
- 1864 – પાણીપત અથવા કુરુક્ષેત્ર – વીરરસથી ભરેલું દેશભક્તિનું કાવ્ય
- 1913 – વિશ્વની વિચિત્રતા – ધર્મ, સમાજ, ન્યાયતંત્ર વિ. ઉપરનાં કટાક્ષ કાવ્યો
- 1881– અંધેરી નગરીનો ગધર્વસેન – કટાક્ષસભર વાર્તા
- 1891 – બે બહેનો – હિન્દુજીવનને વ્યક્ત કરતી રમૂજીશૈલીની બોધપ્રધાન વાર્તા
- રાણી રૂપમતી – રોમાંસપ્રધાન કથા
- 1921-25 – ટચુકડી સો વાતો ભાગ 1થી 5 – બોધપ્રધાન રમૂજી ચતુરાઈભરી વાર્તાઓ
- કેળવણીનું શસ્ત્ર અને તેની કળા ભાગ 1-2 – પૂર્વ-પશ્ચિમની કેળવણીની પધ્ધત્તિઓ વિ. પરનો અભ્યાસપૂર્ણ ગ્રંથ
- ‘પ્રાચીન કાવ્યમાળા’ નું સંપાદન. આ શ્રેણીના કુલ 35 પુસ્તકોથી તેઓ બહુમાન્ય થયા
- કેળવણીકાર તરીકે તેમણે કેટલાંક પાઠ્યપુસ્તકો પણ લખ્યાં.
સન્માન
- 1903 – અંગ્રેજ સરકાર તરફથી ‘રાવબહાદુર’નો ઈલ્કાબ
- 1920 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
- સાહિત્યસેવાની કદર રૂપે ગાયકવાડ સરકારે તેમને “સાહિત્ય માર્તંડ” સુવર્ણચંદ્રકથી સન્માન્યા
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય
sir, mr. hargovindas kantawala is my great grandfather and i’m the 5 th generation. today, i’m pleased to read about him.
if you have his books, please contact me as soon as possible on +919879530590.
i’m from ahmedabad, gujrat, india
If anybody has books written by hargovinddas Kantawala, please contact Chinubhai Kantawala on 079 2692 1809. I’m fourth generation of him and having couple of books written by him..
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય