ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી, Mansukharam Tripathi


“તેઓ ઉચ્ચતર મેધાવાન,ચિંતનપરાયણ પંડિત હતા. મનુષ્યનું જીવન સદ્ધાર્મિક,  સત્યશીલ તથા નીતિપરાયણ કેમ થાય, અને જ્ઞાનેપ્સુને મુક્તિમાર્ગી શી વિધે કરાય એવા જીવનના સનાતન મહા પ્રશ્નોના ચિંતનમાંથી પ્રગટેલા તેમના ગ્રંથો છે.” 

________________________________________________________________

જન્મ

 • 1840
 • વતન  –  નડિયાદ

અવસાન

 • 1907  

અભ્યાસ

 • નડિયાદ, અમદાવાદ, મુંબઈ એલ્ફિન્સ્ટન ઈંસ્ટિટ્યુટમાં

વ્યવસાય

 • 1863  –  શેરસટ્ટાના વ્યવસાયમાં થોડો સમય
 • 1869થી –  જુનાગઢ, કચ્છ, ઈડર, ભાવનગર વિ. દેશી રાજાઓના એજંટ તરીકે કામગીરી

જીવનઝરમર

 • નડિયાદમા પત્નીના નામથી  ‘ડાહીલક્ષ્મી લાયબ્રેરી’ની સ્થાપના
 • બુદ્ધિવર્ધક સભાના અગ્રણી 
 • અમદાવાદની ‘ધર્મ સભા’ના મુખપત્ર ‘ધર્મપ્રકાશ’ના ઉપતંત્રી
 • રણછોડભાઈ ઉ.  દવેના જીવનભર જોડીદાર
 • ઉચ્ચ કોટિના વિદ્વાન અને ગોવર્ધનરામ ત્રિપાઠી તથા મણિલાલ જેવા પંડિતોના પ્રેરણાસ્રોત 

રચનાઓ 

 • મુખ્યત્વે ચરિત્રો, નિબંધો અને વેદાંતના ગ્રંથો
 • કુલ 13 પુસ્તકો ગુજરાતીમાં અને એક અંગ્રેજીમાં 
 • 1869   –   ફાર્બસજીવનચરિત્ર
 • 1870   –   અસ્તોદય  ( જગતની મહત્વની વ્યક્તિઓની વિશેષતાઓનું નિરૂપણ )
 • 1881   –   સુજ્ઞ ગોકુલજી ઝાલા ( જીવન ચરિત્ર જેમાં ભારોભાર વેદાંત ચર્ચા છે )

લાક્ષણિકતાઓ

 • સંસ્કૃતમય ગુજરાતીના આગ્રહી હોઈ તેમની શૈલી આડંબરભરી બની રહી

2 responses to “મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી, Mansukharam Tripathi

 1. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: