જિંદગીનું નામ બીજું પ્રેમ છે,
ને ગણો તો એ બધાનો વહેમ છે.
– “ ઓરડામાં આમ તો હોતુ નથી કશું.”
” પંડને પામી શકાયું ના હજી,
સ્નાન, તસ્બી, બંદગી ઓછી પડી.”
– “આયનાની આંખમાં દેખાય આયનો. ”
# કોઇને જોયા હશે – ની યાદ છે.
________________________________________________________________
સમ્પર્ક
- બગસરવાલા પ્લોટ, સબ-સ્ટેશન પાસે, ઉપલેટા – 360 490
- ફોન – (02826)- 22927
જન્મ
- 5 – ઓક્ટોબર, 1941 ; દેવળિયા ( તા. જામ-કલ્યાણપુર )
કુટુંબ
- પિતા – લાલમોહમદ; માતા – મરીયમ
- પત્ની – મરીયમ ; સંતાન – ત્રણ પુત્રો અને બે પુત્રી
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
- બંદુકડી નહીં પણ કલમડી પકડી છે!
- યાસીન દલાલ તેમના બાળપણના ગોઠીયા
- શિલ્પીન થાનકી, અહમદભાઇ અને જયંત વસોયા ની ત્રિપુટી, ઉપલેટામાં અમર, અકબર, એમ્થની તરીકે ઓળખાતી
- પહેલી કૃતિ ‘કુમાર’માં પ્રગટ થયેલી
- 1964 – 1975 ઉપલેટામાં માધ્યમિક શાળા શ્રી વિવિધલક્ષીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી
- 1975 થી ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ & કોમર્સ કોલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા
- આકાશવાણી પર કાર્યક્રમો પણ આપ્યા છે
- ઉપલેટામાં સાહિત્યિક પ્રવૃતિને વેગ આપવા ‘શબ્દલોક’ નામક મંડળના સંચાલક
રચનાઓ
- 1974 – આયનો ગઝલ સંગ્રહ
- 1994 – હસ્તરેખા ગઝલ સંગ્રહ
- 1999 – શબ્દની મોસમ ગઝલ સંગ્રહ
લાક્ષણિકતાઓ
- રદ્દીફ અને કાફીયાનું નાવીન્ય અને બહર પરનું પ્રભુત્વ
સાભાર
- આહમદ મકરાણી
- સાક્ષરનો સાક્ષાત્કાર – રન્નાદે પ્રકાશન.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય
તેમની એક રચના –
http://amitpisavadiya.wordpress.com/2007/03/15/kairite-aahmadkaka/
તેમની એક રચના-
http://vishwadeep.wordpress.com/2008/05/05/%e0%aa%b8%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%ab%80%e0%aa%82%e0%aa%9b%e0%ab%80-%e0%aa%b5%e0%aa%a1%e0%ab%87/
Pingback: શબ્દ :: આહમદ મકરાણી « અમીઝરણું…
Pingback: ગઝલ બને :: આહમદ મકરાણી. « અમીઝરણું…
tmari rachna khub gami.abhinandan
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
શિલ્પીન થાનકીનો પરિચય મળી શકે ?