ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જેઠાલાલ ત્રિવેદી, Jethalal Trivedi


જેને કલંક ‘કડવું’ દધિ! તું ગણે છે.
‘મીઠું’ બની અમ જગે રસ તે ભરે છે
.”

” અંધારું ટાળવાને ઇશ અવનીનું તેં સૂર્ય ને ચન્દ્ર જેવા,
ફેંક્યા બે ચાક લેતા ચકર ભમરડા દોરી વીંટી દિશાની.”

__________________________________________

નામ

  • જેઠાલાલ ત્રિવેદી

જન્મ

  • 26 –  ફેબ્રુઆરી, 1908 ;  રાંધેજા – જિ. ગાંધીનગર

કુટુમ્બ

  • માતા – જમુનાબા ; પિતા– નારાયણ
  • પત્ની – મંગલાગૌરી 

અભ્યાસ

  • બી.એ. (ઈન્દોર)

વ્યવસાય

  • સરકારી નોકરી
  • લેખન

જીવનઝરમર

  • પ્રાથમિક શિક્ષણ રાંધેજા. પછી વડોદરા-અમદાવાદમાં શિક્ષણ.
  • બી.એ. – અર્થશાસ્ત્ર, ઈતિહાસ, રાજ્યશાસ્ત્ર
  • ચોવીસ વર્ષની ઉંમરે પ્રથમ વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ -કાચાં ફળ.
  • મહેસૂલ ખાતામાં સરકારી નોકરી.
  • 51મા વર્ષે નોકરી છોડી ગ્રામનિવાસ અપનાવી લેખનપ્રવૃત્તિ.
  • કથાલેખન, કવિતા, કોશસર્જન, સંશોધન.

મુખ્ય રચનાઓ

  • નવલકથા –   સુરેખા, રંભા, સમ્રાટ વિક્રમ, ભગવાન પતંજલિ
  • વાર્તાસંગ્રહો –  કાચાં ફળ, પલાશપુષ્પ
  • કાવ્યસંગ્રહો –  પાંખડી, મંદારમાલા (મુક્તક સંગ્રહો), અલકા, પંચમ (કાવ્યસંગ્રહો)
  • સંપાદન – ગુજરાતી પ્રણયોર્મિ કાવ્ય
  • અન્ય –   લોકસાહિત્ય શબ્દકોશ, સંતસાહિત્ય શબ્દકોશ, મંગલા, લોકસાહિત્યની લહેર

સન્માન

  • મેઘાણી સુવર્ણચંદ્રક
  • રાજ્ય સરકારનાં પારિતોષિકો

7 responses to “જેઠાલાલ ત્રિવેદી, Jethalal Trivedi

  1. Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: સમુદ્રને- જેઠાલાલ ત્રિવેદી « કવિલોક

  3. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Dilip makwana જાન્યુઆરી 4, 2020 પર 2:41 એ એમ (am)

    Gurjar Granth bhavan trust randheja Gandhinagar
    No mobile number aapo

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: