ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જગદીશ જોષી, Jagdish Joshi


“ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?”

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.”

jjoshi

# રચનાઓ : – 1 – : – 2 – : – 3 –  :   – 4 – : – 5 – : – 6 –   :    – 7 –

# સાંભળો : આપણે હવે મળવું નથી : એક હતી સર્વકાલીન વાર્તા

 ખોબો ભરીને અમે : વાતોની કુંજગલી

__________________________________________

નામ

  • જગદીશ જોશી

જન્મ

  • 9 – ઓક્ટોબર, 1932 ; મુંબઇ

અવસાન

  • 21 – સપ્ટેમ્બર, 1978 ; મુંબઇ

કુટુમ્બ

  • પિતા – રામકૃષ્ણ

અભ્યાસ

  • 1949 – માધ્યમિક
  • 1953 – બી.એ. ( ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે ) – સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઇ
  • 1955 – એમ.ડી. ( શિક્ષણ શાસ્ત્ર ) – સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયા

વ્યવસાય

  • 1957 – 1978 : આચાર્ય – બઝારગેટ કોલેજ, મુંબઇ

મુખ્ય રચનાઓ

  • કવિતા – આકાશ, વમળના વન, મોન્ટા કોલાજ ( મરણોત્તર પ્રકાશન ), ધારો કે એક સાંજ આપણે મળ્યા ( સમગ્ર કવિતા સંગ્રહ )
  • સહ સંપાદન – વાર્તાની પાંખો, વાર્તાની મોજ ( ભાગ 1,2,3 ), હું તો નિત્યપ્રવાસી, વાર્તા રે વાર્તા, સુલભ સહજીવન
  • અનુવાદ – મરાઠી કવિતા ગ્રેસ, સૂર્યઘટિકાયંત્ર ( મરણોત્તર પ્રકાશન )

લાક્ષણિકતાઓ

  • પરંપરામાં રહીને અદ્યતન બનવાનો પુરુષાર્થ
  • લયપૂર્ણ ગીતોની હથોટી, પણ અછાંદસ રચનાઓમાં વિચાર લયને અતિક્રમી જાય છે.
  • ગીતોમાં પ્રણય અને વેદનાનો પોતીકો સ્પર્શ છે.

સન્માન

  • ઉમા – સ્નેહરશ્મિ પારિતોષિક
  • 1979 – સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક ( મરણોત્તર )

સાભાર

  • ગુજરાતી સાહિત્ય કોશ ભાગ -2 (અર્વાચીન કાળ )

19 responses to “જગદીશ જોષી, Jagdish Joshi

  1. Self માર્ચ 8, 2007 પર 5:05 એ એમ (am)

    Could u post વાર્તાની પાંખો, વાર્તાની મોજ ( ભાગ 1,2,3 ), હું તો નિત્યપ્રવાસી, વાર્તા રે વાર્તા, સુલભ સહજીવન
    ??

  2. Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય

  3. વિશ્વદીપ બારડ માર્ચ 8, 2007 પર 7:19 એ એમ (am)

    “ખોબો ભરીને અમે એટલું હસ્યાં
    કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.”

    જગદીશભાઈ નું આ ગીત મને બહુંજ ગમે છે. લોકપ્રિય પણ ઘણુંજ બન્યું છે

  4. Pingback: Bansinaad

  5. Suresh Jani માર્ચ 19, 2007 પર 4:14 પી એમ(pm)

    “ખોબો ભરીને અમે એટલું હસ્યાં
    કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં

    આ ગીત અહીં વાંચો –

    http://prarthnamandir.wordpress.com/2007/03/19/%e0%aa%96%e0%ab%8b%e0%aa%ac%e0%ab%8b-%e0%aa%ad%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%ae%e0%ab%87-%e0%aa%8f%e0%aa%9f%e0%aa%b2%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af/

  6. Rajendra Trivedi, M.D. જુલાઇ 5, 2007 પર 7:26 પી એમ(pm)

    JAGDISH JOSHI DID A LOT FOR “GUJARATI” IN SHORT TIME HE LIVED.
    YET,HIS WORK WILL LIVE IN GUJARATI LOVERS FOR LONG TIME.

  7. Sakhi ઓગસ્ટ 28, 2007 પર 2:56 પી એમ(pm)

    So sweet song when I was in school one of my class mate useto sing this song so nice almost 20 year later I heard this song on tahuko.com I can’t forget it .Some time I sing this song for my daughter she love it.she tell me mom keep singing this song .

  8. jayant kumar patel ફેબ્રુવારી 12, 2008 પર 3:47 એ એમ (am)

    mari ankhe kankuna suraj athamiya and mane appo uchinu sukh thodu , why i am not getting in the list of jagadishjoshi `s list

  9. Prafull Kakkad નવેમ્બર 6, 2008 પર 10:46 પી એમ(pm)

    Jagdishbhai was my teacher in Bazargate high School. He was one of the teachers I had and still have high regards.

  10. Pingback: Jagdish Joshi (જગદીશ જોષી) - Poet Introduction (કવિ પરિચય)

  11. Praful Thar સપ્ટેમ્બર 20, 2009 પર 9:11 એ એમ (am)

    પ્રિય જયશ્રીબહેન,

    કયાંક ઇન્ટરનેટનાં મેદાનમાં ફરતાં ફરતાં મારા જ માનનીય પ્રિન્સિપલ સ્વ:જગદીશ જોષી એટલે કે જેની સ્કુલમાં બાળમંદિરથી અગીયારમાં ધોરણ સુધીનું શિક્ષણ મેં લીધું હતું તેના ગીતની રચના સાંભળીને રાજી તો થઇ ગયો પણ સાથે સાથે હું તેની યાદમાં કૂવો ભરીને રોઈ પડ્યો.વધારામાં,આખી સ્કુલ મારી આંખની સામે દેખાવા લાગી.બીજું ધ્યાન ખેંચવાનું કે બજારગેટ હા ઇસ્કુલ હતી.

    બ્લોગમાં રચના મુકવા બદલ આભાર…..

    લી.પ્રફુલ ઠાર

  12. Kanubhai Suchak ઓક્ટોબર 9, 2009 પર 10:45 એ એમ (am)

    Sureshbhai,
    Jagadishbhai was Principal of Bazar gate High school-not college. Shri Ramkrishnabhai had founded and own by him. Jagdishbhai and Bhupendra were running it after their father’s death. This is just to record right.

  13. Pramila Dholakia જૂન 20, 2010 પર 1:50 એ એમ (am)

    I was student of Jagdishbhai, at the Barargate High School and also was family friend. I have lost touch with the family.
    Pramila Dholakia

  14. K M GOHIL જૂન 24, 2012 પર 2:44 પી એમ(pm)

    JAGDISHBHAI JOSHI VILLAGE NAME MOTA KHOKHRA MY GRAND FATHER WAS FRIEND OF HIM I AM KUMARPALSINH MAHVIRSINH GOHIL 9898091819

  15. Pingback: સંબંધોની સાંજ – જગદીશ જોષી | ટહુકો.કોમ

  16. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  17. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  18. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  19. Arun Gondhali એપ્રિલ 5, 2017 પર 3:53 એ એમ (am)

    Can I use Khobo bharine Poem in one of my story. Which may publish on internet.

    Please reply.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: