ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુલાબદાસ બ્રોકર


gulabdas_broker.jpg

 ” જીવો ને જીવવા દો મરણ લગણ આ જિંદગી ચાર દી’ ની ”
– તેમનું પ્રેરક વાક્ય

મારું  હૈયું  ખોવાયું  એક  વેળા,
રે  રાજ,  મારું  હૈયું  ખોવાયું  એક  વેળા
.”

# રચના    –  1  –     :     –  2  –

# વેબ ગુર્જરી’ પર એક સરસ, અંગત પરિચય

________________________________

જન્મ 

  • 20 – સપ્ટેમ્બર 20, 1909 ;  પોરબંદર

અવસાન

  • 10 –  જુન 10, 2006 ;  પુના

કુટુમ્બ

  • માતા –  વજકોરબાઇ ;  પિતા – હરજીવનદાસ
  • પત્ની – સુમન ( લગ્ન – 1927,  અવસાન – 2004 )
  • પુત્રો – વિજય, વિનોદ ; પુત્રીઓ – ચંદ્રપ્રભા તેલી, મીનાક્ષી તેલી

અભ્યાસ

  • બી.એ.

વ્યવસાય

  • શેર દલાલ ( મુંબાઇ)
  • લેખન

જીવન ઝરમર

  • પ્રો. પાર્કર અને નરસિંહરાવના  પ્રિય છાત્ર
  • ઉમાશંકર જોશી અને દ્વિરેફના માનીતા વાર્તાલેખક
  • ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની
  • લેખન કાર્ય … વિવેચનકાર્ય, જેલવાસમાં સાહિત્ય સર્જન
  •  ‘અખંડ આનંદ’, ‘એકાંકી’, ‘પરબ’,  ‘ગુજરાતી નાટય’ સામાયિકોના તંત્રી
  • ઘણા ઉગતા સાહિત્યકારોને પ્રસ્તાવના લખી પ્રોત્સાહિત કરતા
  • આકાશવાણી અને ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે.
  • દેશ પરદેશમાં અનેક પ્રવાસો
  • 1973-74 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • ‘લતા શું બોલે?’  કટાર ના બોલ્ડ કથાવસ્તુ માટે ચર્ચાસ્પદ
  • મરાઠી અને બંગાળી ભાષા પણ જાણતા હતા
  • નીલીનું ભૂત, ધૂમ્રસેર, ગુલામદીન ગાડીવાળો, લતા શું બોલે ? – તેમની સંસ્મરણીય વાર્તાઓ

રચનાઓ    –   પચાસની આસપાસ પુસ્તકો

  • પ્રથમ પુસ્તક  -લતા અને બીજી વાતો
  • કાવ્યસંગ્રહ: વસન્તે
  • વિવેચન – રૂપસૃષ્ટિમાં,સાહિત્ય: તત્વ અને તંત્ર,
  • વાર્તાસંગ્રહ – ધૂમ્રસેર, એક દ્વંદ્વયુધ્ધ, માણસનાં મન
  • સંસ્મરણો – સ્મરણોને સથવારે
  • પ્રવાસ વર્ણન – નવા ગગન નીચે

લાક્ષણિકતા

  • સ્ત્રી પુરુષ સંબંધની વિલક્ષણતાઓ
  • સ્ત્રીઓના  માતૃત્વને તેમની રચનાઓમાં સન્માન મળ્યું છે.

સન્માન

  • 1968 – કુમાર ચંદ્રક
  • 1991 -પદ્મશ્રી
  • 1998 – રણજીતરામ સુવર્ણચંદ્રક
  • 2000 – નરસિંહ મહેતા પુરસ્કાર

સાભાર

  • “કર્તા-કૃતિ પરિચય” , મૃગેશ શાહ
  • સાક્ષરનો સાક્ષાત્કાર , રન્નાદે પ્રકાશન

9 responses to “ગુલાબદાસ બ્રોકર

  1. Pingback: અનુક્રમણિકા - ગ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. હરીશ દવે માર્ચ 10, 2007 પર 8:18 પી એમ(pm)

    ગુલાબદાસ બ્રોકર મુંબઈની એલ્ફિંસ્ટન કોલેજનના ગ્રેજ્યુએટ.

    ઓછી જાણીતી વાત એ કે તેમણે “કથક” ઉપનામથી પણ લેખન કરેલું! વળી તેમણે નાટ્યલેખનમાં પણ હાથ અજમાવેલો. તેમની નોંધપાત્ર એકાંકીઓમાં “મા”, “જ્વલંત અગ્નિ” આદિ મૂકી શકાય.

    …… હરીશ દવે અમદાવાદ

  3. Pingback: 10 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  4. Tarun Dodiya ઓગસ્ટ 28, 2011 પર 8:06 પી એમ(pm)

    Hu std.=9th no ek student 6u…….
    tema maro bijo path “etihas nu panu”name no bahu sundar path chhe…….
    ame bhagay shali chhiae ke amane gulabdas no path bhanva malyo…..

    -Tarun Dodiya(surat)

  5. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: