ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સરોદ, Sarod


અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
ચાતક પીએ એંઠું પાણી.
”  

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે
.”

 ” અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા
.

” ન ફાવ્યું તો ગયાં કરમાઇ પુષ્પો પાનખર આવ્યે:
ખરી શકતા નથી કંટક, – એ દુખિયારાએ ક્યાં જાવું? ”

” કદી આંખ ચૂવે અમસ્તી અમસ્તી,
કદી આંખ જુવો તો મસ્તી જ મસ્તી. ”

” આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ,
આમ આઘેની ટેકરીના ગુલમોરની ખૂલે આંખ.”  

#   રચના 

__________________________________________

નામ

 • મનુભાઇ ત્રિભુવનદાસ ત્રિવેદી

ઉપનામ

 • સરોદ ( ગીત) , ગાફિલ ( ગઝલો)  

જન્મ

 • 27 – જુલાઇ, 1914 ; માણાવદર

અવસાન

 • 9 – એલ્રિલ , 1972 ; અમદાવાદ

અભ્યાસ

 • માધ્યમિક – રાજકોટ
 • એલ.એલ.બી.  – જૂનાગઢ

વ્યવસાય

 • વકીલાત , ન્યાયાધીશ

જીવનઝરમર

 • વિવિધ સ્થાનોએ ન્યાયાધીશ તરીકે રહ્યા બાદ અમદાવદમાં સ્થાયી થયા
 • ભજન  અને ગઝલ બન્નેમાં રચનાઓ આપી છે.

મુખ્ય રચનાઓ

 • કાવ્ય  – રામરસ, સુરતા, બંદગી ( ગઝલો )

લાક્ષણિકતા

 • આધ્યાત્મિકતા અને સંવેદનશીલતાના રસાયણ  વાળી શૈલી
 • સરસતા અને ગહનતાની સાથે સાદગીનો આકર્ષક સુમેળ

સાભાર

 • ગુર્જર કાવ્ય વૈભવ, અમૃતપર્વ યોજના

7 responses to “સરોદ, Sarod

 1. Pingback: અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: અવગતની એંધાણી « કવિલોક / Kavilok

 3. Dhaval Trivedi ઓગસ્ટ 12, 2007 પર 1:33 એ એમ (am)

  Dear Sir,

  Shri Manubhai Trivedi was my grandfather and I am really grateful to you for your work. I am willing to help you in any way I can..

  Thanks,
  Dhaval Trivedi

 4. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Prakash Sanmukhrai Trivedi ડિસેમ્બર 24, 2013 પર 5:59 એ એમ (am)

  Dear Sir,
  Shri Manubhai Trivedi’s youngest daughter Varsha is my wife, now she is no more in my world. She was having pride for her father who was not only judge but a noble person for all the people who came in contact with him.
  I have not seen him, but by reading his gazals and poems, it is all heart touching feelings and live.
  I pray Lord Dwarkadhishji to keep long rememberence in my life for the entire family members.
  Thanks & Regards.
  Prakash

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: