ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જયંત ગાડીત, Jayant Gadit


નામ

  • જયંત ગાડીત

જન્મ

  • 26 – નવેમ્બર, 1938 ;  મુંબઈ

અભ્યાસ

  • ગુજરાતી – સંસ્કૃત સાથે બી. એ. , એમ. એ.
  • 1974 –  પીએચ. ડી.

વ્યવસાય

  • પેટલાદ તથા મહુધા કોલેજોમાં વ્યાખ્યાતા
  • સરદાર પટેલ યુનિ. માં વ્યાખ્યાતા
  • ક. લા. સ્વાધ્યાયમંદિર( ગુ.સા.પ.)માં રીડર

મુખ્ય રચનાઓ

  • નવલકથા – ક્યાં છે ઘર, બદલાતી ક્ષિતિજ
  • લઘુનવલ – આવૃત્ત, ચાસપક્ષી, કર્ણ
  • વિવેચન– નવલકથા: વાસ્તવ અને વાસ્તવવાદ
Advertisements

4 responses to “જયંત ગાડીત, Jayant Gadit

  1. Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: