” ચાલવાના જંતુઓ દરેક જગ્યાએ વેરાયેલાં પડ્યાં છે.”
– ‘કબરો પણ ચાલી શકે છે’ – વાર્તામાંથી
” જીવનમાં કોઇ પણ કામ કરો , એમાં મજા આવવી જોઇએ.” – કરસનદાસ માણેક
– તેમનું પ્રેરક અવતરણ
# રચના : વેબ સાઇટ
__________________________________________
જન્મ
- 22 – ડીસેમ્બર , 1935 ; વડોદરા
- વતન – પેટલાદ
કુટુમ્બ
- માતા – સુધાબેન ; પિતા – રુદ્રપ્રસાદ મુન્શી
- પતિ – * સુધીર દેસાઇ ( જાણીતા કવિ , લગ્ન – 1955 )
- પુત્ર – સંસ્કાર – સંગીતજ્ઞ ; પુત્રી – મોટી – સંસ્કૃતિરાણી ( કવયિત્રી) , નાની -ધ્વનિ – (ચિત્રકાર )
અભ્યાસ
- એમ.એ. ( ફિલોસોફી)
- સંગીત વિશારદ, રાષ્ટ્રભાષારત્ન, જ્યોતિર્વિદ્ (સાયન-નિરયન) , નક્ષત્રજ્યોતિર્વિદ્, રામાયણ-પ્રવીણ
વ્યવસાય
જીવનઝરમર
- તેમની પ્રેરણામૂર્તિ તેમના નાનીમા રાજરત્ન કવયિત્રી સ્વ. દીપકબા દેસાઇ
- ત્રણ ભાષા ઉપરાંત મરાઠી, બંગાળી અને સંસ્કૃત પણ જાણે છે.
- ચાળીસ વર્ષથી આકાશવાણી પર કાર્યક્રમો આપેલા છે.
- ટી.વી. કાર્યક્રમોમાં માં વારંવાર ભાગ લીધો છે.
- તેમની જાણીતી વાર્તાઓ – કબરો પણ ચાલી શકે છે, કિચૂડ કિચૂડ બોલતી સાંકળ, મહાલક્ષ્મી, સળગતો અંધકાર, હાલોલનો એક છોકરો
- ‘ પ્રેરણા’નામની ટી.વી. શ્રેણીમાં નાનો રોલ પણ કર્યો છે.
- ‘ક્યારેક’ નામના સાહિત્યિક સામયિકનાં તંત્રી
- 1966 – પ્રથમ પ્રકાશિત કૃતિ – મીટિંગ ( વાર્તા) – ‘ચાંદની’ માસિક માં
- અપ્રસિધ્ધ એકાંકીઓ, નાટિકાઓ, કાવ્યો, નિબંધો પણ લખેલા છે.
શોખ
- સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્ર
મુખ્ય રચનાઓ
- વાર્તા – પગ બોલતા લાગે છે. *
લાક્ષણિકતાઓ
સન્માન
- * ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
ક્યાંય ક્યાંયથી પાત્રો શોધી લાવો છો સુરેશભાઈ. અભિનંદન
સેંકડો પાત્રો એમને હાથવગાં છે ! આવતીકાલને માટે એમણે જંગ ઉપાડ્યો છે !
Pingback: અનુક્રમણિકા - ત « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: સુધીર દેસાઈ, Sudhir Desai « ગુજરાતી સારસ્વત પરિચય
પતિ-પત્ની સાથેના જુના સંબંધોનું
સ્મરણ તાજું થયું…ઘણી બાબતે !
ખાસ કરીને ગોધરા અને દીપકબા !
Pingback: 22 - ડીસેમ્બર - વ્યક્તીવીશેશ « કાવ્ય સુર
Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutirani Desai | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ત, થ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: M – સારસ્વત કુટુમ્બ | ગુજરાતી પ્રતિભા પરિચય