ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભોળાભાઈ પટેલ, Bholabhai Patel


“શુદ્ધ પ્રવાસરસના બહુભોક્તા.”

“તીર્થસ્થાનોના દર્શન, જુદાં જુદાં લોકોનો પરિચય. સર્વત્ર ધનાર્જન, અનેક આશ્ચર્યકારક પદાર્થોનું નિરીક્ષણ, બુદ્ધિની ચતુરતા અને ઉત્તમ ભાષાઓનું જ્ઞાન આ સર્વ ગુણો પ્રવાસ-તીથાર્ટન કરવામાં રહેલાં છે”

“મિથ્યા કશું ન લખાય”

“ઉત્સાહિત મન હોય. લખ્યા પછી હળવાશ”

“રસિક રમણ-ભ્રમણ”

bholabhai_patel_sign.jpg

__________________________________________

જન્મ

 • ૭ – ઓગસ્ટ, ૧૯૩૪; સોજા જિ. મહેસાણા

અવસાન 

 • ૨૦, મે, ૨૦૧૨, અમદાવાદ

તેમના અવસાન પ્રસંગે ૨૧,મે-૨૦૧૨ ના ‘ગુજરાત મિત્ર’માં લેખ

કુટુમ્બ

 • માતા – રેવા ;  પિતા – શંકરદાસ
 • પત્ની – શકુબેન

અભ્યાસ

 • એમ.એ. (હિન્દી), એમ. એ. (અંગ્રેજી), પી.એચ.ડી

વ્યવસાય

 • પ્રાધ્યાપક, વિવેચક

જીવનઝરમર

 • સંસ્કૃત-બંગાળી-અસમિયા આદિ ભાષાઓથી પરિચિત
 • અનુવાદનો દ્વારા મૂળનાં સ્પંદનસ્પર્શો યથાશક્તિ અનુભવડાવે
 • એક કાળે રઘુવીર ચૌધરી ના ગુરૂ
 • અંગત પુસ્તકાલય માં ત્રણેક હજાર પુસ્તકો
 • પ્રેરણા કે પરિશ્રમમાં પરિશ્રમ મહત્ત્વનો
 • અનુવાદો સહિત લગભગ ૩૦ અને અનુવાદો સિવાય લગભગ ૧૨ પ્રસિદ્ધ પુસ્તકો
 • પ્રિય લેખકો –  કાલિદાસ, રવીન્દ્રનાથ અને ઉમાશંકર જોશી
 • ૨૦૧૨-૧૩ ના વર્ષ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

મુખ્ય રચનાઓ

 • અધુના, વિદિશા, કાંચનજંઘા, ભારતીય ટૂંકી વાર્તા, અજ્ઞેય: એક અધ્યયન (હિંદી)

મુખ્ય અનુવાદો

 • સ્વર્ગની નીચે મનુષ્ય

સન્માન

 • સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
 • ‘વિદિશા’ માટે ગુજરાત સરકાર ના બે, ગુજરાત સાહિત્ય અકાદમી ના ત્રણ પારિતોષિકો અને દિલ્હી સાહિત્ય અકાદમી નું એક
 • રણજિતરામ સુવર્ણચંદ્રક
 • 1992 – ‘  દેવોની ગતિ ‘  માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર

7 responses to “ભોળાભાઈ પટેલ, Bholabhai Patel

 1. સુરેશ મે 21, 2012 પર 8:12 એ એમ (am)

  શ્રી. ચિમનભાઈ પટેલનો ઈમેલ સંદેશ …
  FYI-He is not with us any more.
  I have had telephone contact with him and used to see him whenever I was in A’bad.
  We studied together in high school and passed our S.S.C. in 1952 from S.V.High School – Kadi (N. Gujarat)
  Another loss in our well known Gujarati writers.
  May God rest his soul in peace.

 2. dhavalrajgeera મે 21, 2012 પર 12:36 પી એમ(pm)

  May God rest his soul in peace.
  And Prayers to comfort the family.
  Trivedi parivar
  http://www.bpaindia.org

 3. lata.kulkarni મે 22, 2012 પર 5:19 એ એમ (am)

  Shri Bholabhai Patel was my Guru..when I was studying in Guj. Uni. for M.Phil.in Hindi.Lit.1987-88-90.My interview was taken by Shri Bholabhai Sir..Shri Bholabhai was teaching prose..Ravindranath Tagore’s’ Gora’.. I still remember all those days ..now Sir is no more..May God rest his soul in peace..and give strength to the family….

 4. Vinod R. Patel જૂન 5, 2012 પર 9:15 પી એમ(pm)

  શ્રી ભોળાભાઈ પટેલના આકસ્મિક અવસાનના સમાચાર જાણીને ખુબ દુખ થયું.

  શ્રી ભોળાભાઈ કડીની વિખ્યાત સંસ્થા સર્વ વિધ્યાલય માં અભ્યાસ કરતા હતા અને

  કેમ્પસમાં પાટીદાર આશ્રમમાં રહેતા ત્યારથી હું એમને જાણું છું.. હું પણ આ સ્કૂલમાંથી એસ.એસ.સી.

  પાસ થયેલો છું. અમારા સાહિત્ય ગુરુ મોહનલાલ પટેલના અમે બન્ને શિષ્યો.. તે વખત થી જ

  તેઓ સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા..એમનું સોજા ગામ મારા ગામની નજીકમાં જ આવેલું છે.

  પ્રભુ સદગતના આત્માને ચીર શાંતિ આપે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના .

 5. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: