” નમી પડવાનો કે સમાધાન કરવાનો માર્ગ મને સ્વીકાર્ય નથી. ”
” આઇ લવ મેન, કારણકે, તેમને લોજીકથી સમજાવી શકાય છે. …… પણ પુરુષો મને અધૂરા જ લાગ્યા છે ! ”
” સ્રીઓ ઇડીયટ છે, કારણકે તેઓ પુરુષોને ચાહી શકે છે.”
” મારી નનામી પર ઇન્ટીમેટની બાટલીઓ મૂકાવજો.”
– પ્રેરક અવરણ – ” પ્રસન્નતાને કદી નવ ત્યજીએ, પ્રસન્ન સહુ સ્થિતિમાં રહીએ.”
# તેમના વિશે એક લેખ
__________________________________________
જન્મ
- 23 – માર્ચ, 1924; વડોદરા
- મૂળ વતન – અમદાવાદ
કુટુમ્બ
- માતા – સરસ્વતીબેન ; પિતા – રામપ્રસાદ
- પતિ – જનાર્દન ભટ્ટ ( ભૂતકાળમાં )
અભ્યાસ
વ્યવસાય
- અમદાવાદ રેડીયો સ્ટેશનના પ્રધાન નિયામક
- હાલ નિવૃત્ત

યુવાનીમાં
જીવનઝરમર
- પતિ સાથે ન ફાવતાં ઘણા વર્ષોથી અલગ રહે છે
- પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘ઝાકળ પિછોડી’ વાર્તા સામાયિક ‘ચાંદની’માં પ્રકશિત
- સિગારેટ પીવાનો પ્રયત્ન કર્યો હતો પણ આવડી નહીં !
- એપાત્રીય નાટક ‘ રતનબાઇ ઠમકો કરો’ માં સવાબે કલાક સુધી તખતા પર કામ કર્યું
- રેડીયો અને ટી.વી. પર ‘ હે મા ! ત્વમેવ સર્વમ્’ અને ‘રંગ દે ચુનરીયા’ કાર્યક્રમો
શોખ
- અત્તરો
- અભિનય – દિગ્દર્શન
- સાહિત્ય, સંગીત, સાંસ્કૃતિક અને સામાજિક કાર્ય
- જાદુ અને કુસ્તી ( જોવાનો ! )
મુખ્ય રચનાઓ
- નવલકથા – ઘડી અષાડ અને ઘડીક ફાગણ
- વાર્તા – દિવસે તારા રાતે વાદળ, પાંદડે પાંદડે મોતી *, ઝાકળ પિછોડી, સરસિજ
- નાટક – માણારાજ
લાક્ષણિકતાઓ
- ‘સ્ત્રી પુરુષના જાતીય સંબંધોના સંવેદનાત્મક પ્રશ્નોને કલાત્મક રૂપ આપવાનો પ્રયત્ન’ – રમણલાલ જોશી
સન્માન
- * ભગિની નિવેદિતા પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
very bold and beautiful lady
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય