ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દિલીપ રાણપુરા, Dilip Ranpura


પ્રેરક અવતરણ
“ એવું સાચું ન બોલવું કે જેને સાબિત કરવા માટે બસો સાક્ષીઓ લાવવા પડે”
– એક ઇરાની કહેવત

# તેમણે લખેલી એક જીવનઝાંખી

________________________________________________________________

સમ્પર્ક    1, સહકાર કોલોની, સેક્ટર- 25, ગાંધીનગર

મૂળ નામ

  • ધરમશી

જન્મ

  • 14 – નવેમ્બર, 1932  ; ધંધુકા જિ. અમદાવાદ

dr1

પત્ની અને દીકરી સાથે

કુટુમ્બ

અભ્યાસ

  • 1950 – વર્નાક્યુલર ફાઇનલ
  • 1959 – જુનીયર પી.ટી.સી.

વ્યવસાય

  • સર્વોદય યોજના અને ત્યાર બાદ પ્રાથમિક શાળામાં શિક્ષક
  • નિવૃત્તિ વખતે બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય

જીવનઝરમર

  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘માણસાઇનું રૂદન’
  • શરૂઆતની જિંદગીમાં ઘણા સંઘર્ષોમાંથી પસાર થયા – માઇલસ્ટોન પણ રંગ્યા છે અને સોળ વર્ષની વયે ‘ગુર્જર’ સાહિત્યના ‘શારદા’ મુદ્રણાલયમાં કમ્પોઝીટર તરીકે પણ રહ્યા છે.
  • નસિર ઇસ્માઇલી ખાસ મિત્ર

dil2

dil_1

રચનાઓ  – 61 પુસ્તકો

  • નવલકથા – સૂકી ધરતી સૂકા હોઠ (એક અભિપ્રાય પ્રમાણે ગુજરાતની દસ શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક), હું આવું છું, હળાહળ અમી, આતમ વીંઝે પાંખ, ભીંસ, મધુડંખ, હરિયાળાં વેરાન, કોઇ વરદાન આપો, કારવાં ગુજર ગયા, નિયતિ, કાન તમે સાંભળો તો, અમે તરસ્યાં પુનમના, રે અમે કોમળ કોમળ, મને પૂછશો નહીં, વાસંતી ડૂસકાં, કૂંપળ ફૂટ્યાંની વાત, આંસુભીનો ઉજાસ, મીરાંની રહી મહેંક ( પત્નીના કેન્સરને કારણે અવસાન બાદ તેમની યાદમાં) પીઠે પાંગર્યો પીપળો, અંતરિયાળ, વિ.
  • વાર્તાસંગ્રહ – મારી શ્રેષ્ઠ વાર્તાઓ, પણ માંડેલી વારતાનું શું?
  • સંસ્મરણકથા – દીવા તળે ઓછાયા
  • ચરિત્ર – વાત એક માણસની, છવિ

શોખ

  • પાન મસાલા, ધુમ્રપાન ( હવે છોડી દીધું છે)

સન્માન

  • સરકારી પારિતોષિકો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

20 responses to “દિલીપ રાણપુરા, Dilip Ranpura

  1. Pingback: 14- નવેમ્બર - વ્યક્તીવીશેશ « કાવ્ય સુર

  2. Vinu Rawal સપ્ટેમ્બર 25, 2009 પર 10:13 એ એમ (am)

    Sir,

    When I was studying in primery school 5th standard at Chuda, Dist. Surendranagr, he was my class teacher. He was very nice to all. Once I went to Limbdi and seen him smoking in the Green Chowk Bazar, I felt it very bad and told to my father the event. He conveyed my message to him then I have never seen him like. (Year 1960-61)

    I always remembering him.

    Vinu Rawal

  3. Gadhavi Narvirsinh માર્ચ 5, 2010 પર 4:30 એ એમ (am)

    Dilip Ranpura is a well known name in Gujarat for his writings. when i was in school i used to watch a teleserieal, i dont remember the name, which was based on the book written by him i assume. the story was of a lady Class-1 officer fighting against currupt ministers and govt. officials in her region. The fictional name of the place, about which the serial WAS, Rajpura. i liked it so much. can anyone tell me what was the name of the serial? i dont remember the name. almost some 12 years back.

  4. vinod chaudhari માર્ચ 26, 2011 પર 4:26 એ એમ (am)

    now i work for Ph.D.on Ranpura .

  5. Mafabhai Prajapati ઓગસ્ટ 11, 2011 પર 7:22 એ એમ (am)

    Sir

    a want a book / novel where in one novel was “A Ankho” pl help me from where i can get the same

    Regards

  6. dhruti trivedi ડિસેમ્બર 11, 2011 પર 1:09 એ એમ (am)

    i am a teacher; in std.9 gujarati book , delip ranpuras birth year printed 1932. which is right ?
    please replay me.

  7. Vinod chaudhari.M.N.College Visnagar ડિસેમ્બર 28, 2011 પર 3:59 એ એમ (am)

    he wrote 86 books not only 61,please correction that.

  8. Pingback: સવિતા રાણપુરા, Savita Ranpura | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Jitendra N Shah,Ahmedabad,Mobile:9327048595 જાન્યુઆરી 9, 2012 પર 4:06 એ એમ (am)

    Dilipbhai,you are one of the shining Jewels of our Gujarati Literature.I regret that though, I was in Gandhinagar,I mised an opportunity to meet you persoally.Anyway,the God is Great, if he would permit,we shall surely meet .Thanks.

  10. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Rajnikumar Pandya ફેબ્રુવારી 12, 2018 પર 4:20 એ એમ (am)

    બહુ જ સરસ કામ કરો છો,સુરેશભાઇ ! અભિનંદન અને આભાર

  14. સુરેશ સપ્ટેમ્બર 13, 2021 પર 8:36 પી એમ(pm)

    દિલીપ રાણપુરા : માસ્તર નહીં, અન્યાય, અત્યાચાર અને અનાચાર સામે ઝૂઝનાર શિક્ષક

    વેબ ગુર્જરી પર સરસ લેખ –
    http://webgurjari.com/2021/09/14/dilip-ranpura-crusader-against-injustice/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: