ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રવીણ દરજી, Pravin Darji


pravin_darji_1.jpg“હા, મિત્રો ! જીવનને વિરાટ-વિશાળ કલ્પનાઓથી ભરી ન દેશો. કારણકે આપણે બદલાઈ ગયા છીએ, સમય બદલાઈ ગયો છે. સાચું પૂછો તો જરાક અમથું આપણું આ આયખું છે. ચપટી એક સમય આપણને મળ્યો છે. એમાં કલ્પના જરૂર કરીએ, પણ કલ્પનાઓય આપણા ગજા પ્રમાણેની.  ”
– ‘ ડાળ એક, પંખી બે’ માંથી

” વહીવંચા કરી ભૈ તેં ભારે કમાલ
હવે થાય છે કે પ્રવીણની પ્રવીણ શી આપે ઓળખ ?
ઉછીના વસ્ત્ર જેવું કોઇકે આપ્યું એને નામ.”

પ્રેરક અવતરણ –
અભિભવ અમારો, તવ યશ.” – રાજેન્દ્ર શાહ

# નિબંધો   – 1-  :  – 2 –   :   – 3 –

# એક કવિતા

# વિકિપિડિયા પર

#  સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

__________________________________________

સમ્પર્ક    –     ફુવારા પાસે, લુણાવાડા – 389 230 જિ. પંચમહાલ

જન્મ

 • 23 – ઓગસ્ટ, 1944;  મહેલોલ જિ. પંચમહાલ

કુટુમ્બ

 • માતા – ચંચળબેન ; પિતા – શનિલાલ
 • પત્ની -રમીલા ( લગ્ન – 1967, હાલોલ) ; સંતાનો – એક પુત્ર, બે પુત્રીઓ

અભ્યાસ

 • 1961– એસ.એસ.સી.
 • 1965– ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ.
 • 1967– એમ.એ.
 • 1973– પી.એચ.ડી.

વ્યવસાય

 • 1965-67 મોડાસા કોલેજમાં અધ્યાપક
 • 1967 થી નિવૃત્તિ સુધી – લુણાવાડા કોલેજમાં અધ્યાપક


તેમના વિશે વિશેષ

 • ચાર ભાષા ઉપરાંત બંગાળી અને મરાઠીથી પરિચિત
 • પ્રથમ મૌલિક પ્રકાશન- ‘ચીસ’ કાવ્યસંગ્રહ
 • શરુઆતમાં પુરુષોત્તમ માવળંકરના ‘અભ્યાસ’માં રચનાઓ પ્રકાશિત થતી.
 • તેજસ્વી અભ્યાસ કારકીર્દિ- કોલેજકાળમાં ‘હરતી ફરતી કોલેજ લાયબ્રેરી’ ગણાતા
 • સાહિત્ય અને અધ્યાપનના પ્રેમને કારણે આચાર્યપદ જતું કર્યું.
 • ‘અરવરવ’ નું સંપાદન
 • રેડીયો અને ટીવી પર વાર્તાલાપ આપેલા છે.
 • હાલ  ‘શબ્દસૃષ્ટિનો તંત્રીલેખ લખે છે.

શોખ

 • ઘણી લલિત કળાનો આસ્વાદ લેવાનો

રચનાઓ  – 25 થી ઉપર

 • કવિતા – ચીસ, ઉત્સેધ
 • નિબંધ – અડખેપડખે,  લીલાં પર્ણ, ડાળ એક પંખી બે
 • ચરિત્ર – ચંદનના વૃક્ષ
 • સંશોધન – નિબંધ – સ્વરૂપ અને વિકાસ
 • વિવેચન – સ્પંદ, ચર્વણા, દયારામ, પ્રત્યગ્ર, પશ્ચાત્, નવલકથા સ્વરૂપ, લલિત નિબંધ
 • સંપાદન -ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ, શબ્દશ્રી, ગદ્યસંચય -2

સન્માન

 • વિઠ્ઠલભાઇ પટેલ સુવર્ણચંદ્રક
 • કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
 • સંસ્કાર એવોર્ડ
 • હરિ ૐ આશ્રમનું પારિતોષિક

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
 • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2
Advertisements

21 responses to “પ્રવીણ દરજી, Pravin Darji

 1. Pingback: અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. sUX October 23, 2009 at 7:28 am

  I m telling u praveen darji sux as hell sux and u gujraties also sux Like hell lol i got dis site frm=om anywhere ppl is stupid who is intersted in guj site lmao lol assholes

 3. rajesh August 23, 2010 at 12:33 am

  sir, sadar pranam , happy birth day 66 year , tamara jivan ma sahitya lakshi sarjan saday parsartu rahe ,,,drith ayushay prapt karo avi mari shubhkama ,………..rajesh na vandan (baroda)

 4. Dr.Chetas January 25, 2011 at 1:37 pm

  Big Congrtz dada:) for Padmasri.

 5. ROHITKUMAR K. DARJI January 31, 2011 at 8:33 am

  YOU ARE THE PROUD OF DARJI SAMAJ.CONGRATULATION FOR BECOMING PADMASHRI.

  ROHITKUMAR K. DARJI
  KARM, BRAHMANINAGAR, HIMATNAGAR
  MO.9426727698

 6. sandeep hasmukhlal shah April 6, 2011 at 1:09 am

  CONGRATULATION FOR YOUR PADMASHRI.

  SANDEEPKUMAR HASMUKHLAL SHAH
  S/O- HASMUKHLAL PURSHOTTAMDAS SHAH

 7. bhavesh February 11, 2012 at 12:42 am

  પરમ આદરણિય ગુરુજીના સહવાસમાં રહેવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ ઇશ્વરનો આભાર
  ભાવેશ જેઠવા

 8. rajan9483 March 18, 2012 at 6:50 pm

  Saheb tamara sabdo vrutant
  lage chhe madhu atiyant.

  apano chahak.
  . Rajan patel.
  . vaktapura
  varadhari.

 9. Nirav Patel April 25, 2012 at 7:02 am

  પ્રવીણ દરજી ને ડાકોર ખાતે યોજાયેલા રાવજી પટેલ પરિસંવાદમાં સાંભળવાનો અવસર મળ્યો. રાવજી ની ખરા અર્થમાં જો કોઇએ ઓળખ કરાવી હોય તો તે છે પ્રવીણ દરજી. જેમને રાવજી ને સમજવો છે તેમને દરજી સાહેબ ને અવશ્ય સાંભળવા જોઈએ.

 10. pravinshah47 મે 2, 2012 at 12:39 am

  ક્યારેક ક્યારેક તમે યાદ આવી જાવ છો, ત્યારે લાગે છે કે કેવા મહાન જ્ઞાની પુરુષ અમારા ગામ
  મહેલોલમાં જન્મ્યા હતા !
  પ્રવીણ કાંતિલાલ માણેકલાલ શાહ

 11. vinesh b bhuriya June 25, 2012 at 12:26 pm

  many many thaks to you sir

 12. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 13. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 15. suresh s. jain 44 c.p.tank road gr. floor mumbai-400004 August 12, 2015 at 8:46 am

  jug jug jivo mane tamari gujrat samachr ma date 23/04/2015 ane date 30/04/2015 shatdal purti ma je lekh laxmi ange na lekh lakhya hata te mane email athva post thi moklva meherbani karshoji

 16. Zala mayurdhvajsinh bhupatsinh August 19, 2016 at 11:08 pm

  Congratulation to 0r.Pravinbhai Darji to won Ranjitram suvarna chandrak

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: