ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નસીર ઇસ્માઇલી, Naseer Ismaili



Naseer_Ismaili‘સંવેદનાના સૂર’ ની પાછળનો ટહૂકો.

“મારા જેવા નવોદિતોને ધુરંધર સર્જકો સહિત્યકાર ગણવા તૈયાર નથી.. એટલે નવોદિતોની નિરાશાઓથી સુપેરે પરિચિત છું.”

પ્રેરક અવતરણ
“ નિશાન ચૂક માફ, ન કદી નીચું નિશાન” – બ.ક.ઠા.

_________________________________________________________________
 

સમ્પર્ક –  એ-5, કિન્નરી એપાર્ટ્મેન્ટ , શાહ આલમ, દાણીલીમડા, અમદાવાદ- 380 028

ઉપનામ

  • ઝુબિન

જન્મ

  • 12- ઓગસ્ટ, 1946; હિમ્મતનગર – જિ. સાબરકાંઠા
  • મૂળ વતન – ધોળકા

અવસાન

  • ૨૮. એપ્રિલ – ૨૦૨૧, અમદાવાદ

કુટુમ્બ

  • માતા– ફાતમા; પિતા– પીરમહંમદ
  • પત્ની – ફરીદા ( લગ્ન – 1966, અમદાવાદ) ; સંતાનો – ત્રણ પુત્રો

અભ્યાસ

  • એમ.કોમ. ;  એલ.એલ.બી.
  • સી.એ.આઇ.આઇ.બી.

વ્યવસાય

  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયામાં ઓફીસર

યુવાન વયે

જીવનઝરમર

  • પ્રથમ પ્રિયતમા ‘ઝુબિન’ ના અવસાન બાદ વ્યથિત જણ (સંવેદનાના સૂર નું મૂળ )
  • ત્રણ ભાષા ઉપરાંત ઉર્દૂમાં પ્રવીણ
  • ‘નૂતન ગુજરાત’માં તેમની કટાર ‘ વાત તમારી’ શરુ થવાની હતી ત્યાં તે બંધ પડ્યું, પછી ‘જનસત્તા’ આ કટાર શરુ થઇ, તે બંધ પડતાં ગુજરાત સમાચાર’માં બહુ જ પ્રચલિત કટાર ‘સંવેદનાના સૂર’ શરુ કરી
  • સર્વપ્રથમ મૌલિક કૃતિ – વાર્તા’ સ્વપ્નનું મૃત્યુ’ –  ચાંદનીમાં
  • પ્રતિષ્ઠિત હિન્દી સામાયિક ‘કહાનીકાર’ માં પણ તેમની વાર્તાઓ છપાઇ છે
  • લેખન દરમિયાન પ્રસૂતા જેવી અવસ્થા
  • 1990 – તેમની વાર્તાઓ પરથી ‘ જિંદગી એક સફર’ ટી,વી, સીરીયલ બનેલી છે
  • તેમની વાર્તાઓથી આકર્ષાયેલી એક કવયિત્રીએ મળવાની ઇચ્છા રાખી હતી, પણ નસીબ સંજોગે તે ન બનતાં તે યુવતીએ આત્મહત્યા કરી લીધી, આ ઘટનાએ તેમને બહુ મોટો જખમ આપ્યો અને તેમાંથી ટીવીની બહુ જ વખણાયેલી પ્રસંગકથા ‘સંગતિ’ નિર્માઇ.
  • સત્યકથાઓમાં પાત્રની પરવાનગીથી સાચા નામો પણ આપે છે, આ ઉપરથી તેમને એક ફોન મળ્યો કે “ નામ સાથે એક ઉપજાવેલી કથા છાપવાનો કેટલો ચાર્જ?!!” – આવું પણ બને છે.
  • ખાસ મિત્ર –  દિલીપ રાણપુરા
  • નામદાર આગાખાન તેમજ અક્રમ વિજ્ઞાની ‘દાદા ભગવાન’ બન્ને તેમના માટે પૂજ્ય

શોખ

તમાકુવાળું પાન

રચના – છ પુસ્તકો

  • નવલકથા – તૂટેલો એક દિવસ’
  • વાર્તા– આમાં ક્યાંક તમે છો, સંવેદનાના સૂર *
  • હિન્દી વાર્તાસંગ્રહ – ઉલઝન %

લક્ષણિકતા

  •  જીવનમાંથી પ્રગટતી વાસ્તવિકતાઓને વાચા આપતી રચનાઓ

સન્માન

  • ગુજરાત સરકારનું પારિતોષિક *
  • ‘સારિકા’ માસિકનું પારિતોષિક %

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

68 responses to “નસીર ઇસ્માઇલી, Naseer Ismaili

  1. Kartik Mistry એપ્રિલ 23, 2007 પર 10:03 પી એમ(pm)

    નસીર ઇસ્માઇલી મારા પ્રિય સાહિત્યકાર છે. તેમના પરિચય માટે ધન્યવાદ..

  2. Bhavesh Savla એપ્રિલ 26, 2007 પર 10:15 પી એમ(pm)

    Sache j,
    Mara priy lekhak vishe aatli mahiti baddal ghano ghano aabhar.

    Gujrati Samachar ma dar Guruvare ‘Samvedna na sur’ column vachi vachi ne hu amne FAN thai gayo.

    Ae baad amne lakheli 3-4 pustikao pan vaachi. My favorite – AAMA TAME KYANK CHO.

    Thank you once again.

  3. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

  4. Pinki સપ્ટેમ્બર 13, 2007 પર 4:18 એ એમ (am)

    kharekhar khub j samvedanaa sabhar lekhak chhe, paN dada, have khaber padi ke vheli savare pan
    aapanaa groupni post no reply kem hoi chhe…..!!! naskora mahaatmya !!!

  5. Swarup ઓક્ટોબર 30, 2007 પર 5:16 એ એમ (am)

    Dear Naseer, I like one of your stories named “Jindagi A Bramo ni Braman gatha chhe ane sauthi moto bram chhe prem” after 12 year I could not forget it. very nice. I love one of your poet “Zamzwa na jad sakhi jowana hoi….” I could not remember. Can you email me?

    Regards, Swarup

  6. jayeshupadhyaya મે 10, 2008 પર 4:03 એ એમ (am)

    નસીર સાહેબ એમની કથાઓ કરતાં પણ યથાયોગ્ય શીર્ષક પંક્તી આપવા માટે ગમે છે
    http://jayeshupadhyaya.wordpress.com

  7. Lalit Vaishnav મે 11, 2008 પર 11:18 પી એમ(pm)

    Dear Naseerbhai,
    I am a regular reader of your Gujarat Samachar stories.They are good enough to be addictive.They also follow a style of adjectives which is unique.Lots of transferred epithets.However,they begin with an end and go to beginning,generally.They also are with respect to unrequited love/unspoken admissions/situational paradoxes etc.You can,for a change write a story which is concurrent.Not that what you write is not good.
    Wish you all the best in life.
    LPVaishnav

  8. MANISH સપ્ટેમ્બર 25, 2008 પર 5:20 પી એમ(pm)

    DEAR,
    NASIRBHAI.,
    MY NAME IS MANISH PATEL AND I AM READER OF YOUR SHORT STORY., I LIKE IT.,I LOVE YOUR LIKE POEM WORDS. SIR I WANT TO BUY YOUR
    BOOKS ‘ SAWENDNA NA SUR ‘ SO WHERE I GET FROM ?
    THANKS.

  9. Bhaskar ઓક્ટોબર 4, 2008 પર 7:50 એ એમ (am)

    savendana sur
    aa kolam ma hamesha nasirji dukhta dilo ni dasta raju kari ne pan maja karavi de 6e, samanya rite vachak dukh ni vat pasand karto pan nasir ji ni kolam to aflatoon hoi 6e, kharekhar teo gujarati sahitya na great lekhak 6e.
    hu temne teo je katha raju kari ne maru ane apna badha mu manoranjan puru pade 6e aa badan thank you very much.

  10. Aalap માર્ચ 5, 2009 પર 3:53 એ એમ (am)

    Dada,

    Hu hamna j 28no thayo chhu pan varsho pehla vancheli (lagbhag dasek varsh thaya hashe) ek vaat DIL ma ae rite ankit thai gayi chhe ane ATMA MA AEVI rite vanai gai chhe ke ae have mari saathe JANMO-JANM raheshe. Tamari Guj Samachar ni Budhvarni column ma ‘SAMVEDNA NA SUR’ ma vaancheli ae SATYA KATHA ma ek poem hati jeni thodik lines jetli jevi yaad chhe te lakhu chhu: “TU HATI TYARE TARI KSHANE KSHAN NI HAJRIthi….TARA UCCHVASO ME MARO SWAS PURYO’ pardon my memory pls….

    The reason y m writin this is if anyone can pls send me tht article published in Guj samachar suppleementary section i wud remain thankful to him all my life & IF I EVER GET A CHANCE TO MEET NASIRBHAI (Ae ZANKHAN dil ma varsho thi DHARBAYELI padi chhe) tht wud b d greatest pleasure of my life!!!

    • Digvijaysinh નવેમ્બર 10, 2010 પર 4:48 એ એમ (am)

      Hi,

      I read your comment for Naseer Ismail & your zeal to get that article which you refer.

      I’m not so sure..but you can get it two places

      i) Website of Gujarat Samachar: They’ve very good archieve system where you can find it (obviously it will take much time if you don’t know the date & time)

      ii) May be in a article collection book “Samvedna na sur” if you can get it..

      • Aalap નવેમ્બર 12, 2010 પર 12:53 પી એમ(pm)

        Glad 2 c sum1 replyin 2 my comment almost after 2 yrs! To find that article in archives one need to know exact date of tht article whch unfortunately i don’t recollect.

        Anyways, thanks for your response & your time & consideration.

        Who knows some years down the line someone else may find it out & revert once again to this blog !!!!

        GOD IS GREAT. M Hoping for the best !!!

    • Vikas Nayak સપ્ટેમ્બર 15, 2013 પર 3:50 એ એમ (am)

      I have met him in person! I also have that dharabaayeli wish in my heart and I am glad I fulfilled by visiting his home and meeting in person…you may write me at vikas.nayak@gmail.com to know more details…

      • Aalap જૂન 12, 2014 પર 5:59 એ એમ (am)

        Dear Vikasbhai,
        Many tx 4 ur reply. i jz cme across ur response to my comment & regret the delay in responding. But better late dan never. Yes, i wud like to meet him personally. Pl check ur email & revert to it. I ve also shared my contact no. as well.
        Luk fwd 2 hear fm u soon,
        Rgds,

  11. khushbu માર્ચ 25, 2009 પર 6:31 એ એમ (am)

    Where should i get all the stories print in samvedana na sur on internet

  12. chirag panchal ઓગસ્ટ 24, 2009 પર 2:59 પી એમ(pm)

    he is one one of d favourate & the best author. Nice to see such intro on web, that also in Gujarati

  13. manthan bhatt ઓક્ટોબર 18, 2009 પર 8:45 એ એમ (am)

    sir,
    chhela 9 varas thi hu tamari “samvedna na sur” vanchu chhu…
    tyare hu fakt 13 varas no hato..jyarthi tamari samvedna sabhar vartao vanchvanu sharu karyu hatu…
    aaje hu ek eva mukam par chhu jya mari umar no koi vyakti aatli samvedna ne undan thi samji na shake…je hu samji,boli ane lakhi shaku chhu…
    fakt ane fakt tmare karnej….
    me tmari “aagiyani aar-paar”, ane peli viral thakkar vali novel pan varso pela vancheli…
    mari pase shabdo nathi sir…tamari tarif karva mate…
    thank u sir…thank u so much….
    -manthan bhatt rajkot

  14. Kaushal ફેબ્રુવારી 27, 2010 પર 11:26 પી એમ(pm)

    I can’t recall for how long have I’ve been reading his column “Sanvedna Na Soor”, but I think it must be more than 15 years, I am 28 right now.

    The part that most like about his writings is the way he writes, everything is always in 3rd person – aap, tame etc. I’ve never read anything like – hoon, mein, tu etc. It’s great.

    Thanks.

  15. Mohsin ડિસેમ્બર 22, 2010 પર 12:23 એ એમ (am)

    Really nice introduction.

    I like to read “sanvedna na soor” really heart touching….sometime it brings tears in eyes…..actually i read it on every wednesday but i have not collected copies …i think i miss collection of those stories….

    if anybody have did collection of stories ….plz plz send me…

  16. Rajesh Joshi ડિસેમ્બર 30, 2010 પર 2:07 એ એમ (am)

    આજથી સોળેક વરસ પહેલા નસીરજીને લાલા દરવાજા પાસેની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસમાં મળૅલો.

    આજ આટલા વર્ષો પછી એમનૉ ફોટો જોઈને આંખમાં પાણી આવી ગયા.

  17. Nilesh Mirani એપ્રિલ 13, 2011 પર 1:46 પી એમ(pm)

    I am a regular reader of Samvedana na sur since 23 years, we are two friends Rakesh and me whenever we talk somewhere Naseesaaheb comes into the talk. He is a part of our life. Wednesday never gets completed without Samvedana na sur. Thank you.

  18. jayshree સપ્ટેમ્બર 26, 2011 પર 2:48 એ એમ (am)

    Savendana na Sur ….amazing write up.. stories which always touch the heart. I am big fan of you sir.

    Vicharu chhu jindagi ma ek vaar tame mari mokleli story me tamara column ma lakho.

    regards

    jayshri

  19. bansari ડિસેમ્બર 7, 2011 પર 2:22 એ એમ (am)

    i want a copy of his very good story “AAGIYA NI AARPAR”
    from where i’ll get it???

  20. Paresh માર્ચ 18, 2012 પર 6:22 એ એમ (am)

    Naseer Sir,
    I have been reading your sanvendana na soor since more than 12 years. It is awesome with great cobmination on Gujarati and Urdu. You are my favorite author.
    God bless you!!

  21. ideaunique સપ્ટેમ્બર 5, 2012 પર 9:20 પી એમ(pm)

    એ-5, કિન્નરી એપાર્ટ્મેન્ટ , શાહ આલમ, દાણીલીમડા, અમદાવાદ- 380 028 – is this the present address of Naseer ji?

  22. Pingback: નસિર ઈસ્માઈલી સાથે એક સાંજ « ગદ્યસુર

  23. Pingback: યોગ સાદડી – એક અવલોકન « ગદ્યસુર

  24. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

  25. bhagirath જુલાઇ 11, 2013 પર 1:02 પી એમ(pm)

    hi sir i am reading your stories in since i was on 5th std.never miss a single stories.you are the best..now i am 27 yrs

    love you sir

  26. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  27. jagdish patel. ડિસેમ્બર 30, 2013 પર 7:26 એ એમ (am)

    i like his sanvedanana sur in gujarat bamachar. i like and i read regularly. thanks for photo and biodata. jagdish patel

  28. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  29. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  30. patel rajendra g જૂન 20, 2014 પર 8:34 પી એમ(pm)

    nasirbhai is my motivator my favorite savendna na sur god bless u sir aap ko hamari ummra lag jay if u visit usa u most well come at our home raj0905@gmail. com

  31. sarfraz saiyed ઓગસ્ટ 2, 2014 પર 11:28 પી એમ(pm)

    Samvednana soor my favrit colum.,thanks for nasir sir..i like yor all book,!
    Nasir sir ap no riply malse to mane khub khusi thase

  32. Sanket સપ્ટેમ્બર 24, 2014 પર 5:44 એ એમ (am)

    Hi all where in Gujarat samachar can I find there column as from last 2 week, I can’t see the good writing please tell me where does he wright the column now.

  33. Akhtar-Guiildford Surrey UK ડિસેમ્બર 17, 2014 પર 9:45 એ એમ (am)

    Is there any chance from millions of die hard fans to get contact numbers of Mr Naseer ismaili please. If any one can, I will be much obliged. My e mail ID is akhtarvahora@gmail.com,

    Thanks.

  34. HIRAL માર્ચ 1, 2015 પર 2:08 એ એમ (am)

    Aadarniy sir, Hu 1991 thi jyare hu 11th ma study karti hati tyarthi samvedna na sur vanchu chhu. Sir tamari darek story etli hradaysparshi hoy chhe k dar vakhate radi javay chhe. Sir tamaru “aaina namgoo nushi ” jeva sentence yad rahi gaya chhe. Dar budhvare satdal ma tamari story na vanchu tya sudhi chen j na pade.

  35. RAJESH CHAUHAN માર્ચ 8, 2015 પર 8:13 એ એમ (am)

    Hello Respected Sir,

    i am regular reader of your Samvedna Na Sur column, how i get Books ?

  36. Bhargav માર્ચ 18, 2015 પર 2:33 એ એમ (am)

    It’s our Pleasure Sir b’cause you are born in Our Himmatnagar. I Naver forgate read your Blog ‘Savendna Na soor” in Gjrats’s Shatdal

  37. Divya એપ્રિલ 22, 2015 પર 1:11 એ એમ (am)

    sir,Tamara articles 1 years thi vnchu chhu..je rite tame Manas na feelings emotions explain kro chho..
    mre pn writter bnvnu spnu chhe sir..tamru email address sodhyu but Internet pr na mdyu..
    sir..Ek chance joyye chhe.. hu pn bdha na. feeling emotions n smji n lkhi saku chhu..ha,sir mre writter banvu chhe.. imagination story ny lkhu.. apda aas pas na loko ni story.. apda Jva loko jova ni story lakhvi chhe.. sir please give me a one chance.. sure sir disappoint ny kru tmne.. sir jo tmne yogya lge to mail krjo sir..solankidivya12345@gmail.com
    hu tmne mra article and story ek var vnchjo please sir…
    thank you…

  38. nehal એપ્રિલ 22, 2016 પર 12:09 પી એમ(pm)

    aam to tame ek siddha sada gharelu vyakti chho. pan ankhoma ashcharya, ane aanand na ek saathe anubhav mane tyaare thayo jyare ek pachhi ek tamari krutio ne vanchi vanchi ne samvedanana sur sambhadi ne ane samvedna ne peene, evo sukhad anubhav thayo ke tyaare tame maari maaTe sada manas maathi , shabdo maa this tapkati bhavnaona sagar banavati nadio na udbhavsthan himalay jeva laagya nasirbhai. aapni ek pan kolum me varsho thi miss nathi kari ane sauthi saari mane laagi a) ekvaar jyaar ek lekhak mrutyu pamine pachho thoda divas maaTe niche aave chhe ane pachhi eni badhi dharana tuti jay chhe b) nifty and nasdaq vaadi varta c) gujarati sahitya ni chintit varta aa tran mane khub j sparshi gayeli ane tame… aapano aa varso aape chokkas saachavi rakhyo hashe. tene ek pustak samvedanaa na sur naamnu j lakhavaa maate vinanti karu chhu jema samvedanai darek vartaao ne samavesh hoy

  39. Ramchandrasinh champavat એપ્રિલ 27, 2016 પર 3:59 એ એમ (am)

    I read “samvedna na sur” regularly & It is my addiction. But i not know anything about janab nasir ismaili. I m from s.k., I guess there are surely some connection of janab nasirji with Himatnagar & i m happy to know him birth of himatnagar

  40. kalpesh bharat shah એપ્રિલ 27, 2016 પર 11:30 એ એમ (am)

    dear nasir sir
    tamari lakheli navlika wachva no anand shabdo ma na samay aevo che. you are really great sir.
    mane tamari suspense novel pachi wachvi che je gujarat samachar ma aavi hati. pan mane aenu naam nathi khabar. suspense vali novel che aetle ani story ahiya nathi lakhto

  41. jigar મે 5, 2016 પર 3:47 એ એમ (am)

    sir,

    Jst ossm lekh hoy che tmara…kadach 4-5 vrso thi tmari stories read kru chu.soo mch full of feelings..and really ketlik var story read krya pachi 5-10 min kasu boli j sakatu nathi ..drek story kaik alag j feeling lai ne ave che…Thnk u ..kais to e to bau nano word hse….

    to pn realllly thnks sirr..

  42. Komal Pandya જુલાઇ 28, 2016 પર 2:31 પી એમ(pm)

    Nasir sir I m big fan of your column..”Samved na na sur” sache j hu tamari aa katar vachava mate j budhvar ni rah jou 6u… .tamari lekhan kala adbhut 6….thank you for giving a beautiful story..hu tamari katar chhela15 varsh thi vachu 6u…you are my favorite writer…….Ones again. Thank you..sir

  43. amar badheka ઓગસ્ટ 25, 2016 પર 3:37 એ એમ (am)

    Dear zubinsir date 24/82016 ni Gujarat samachar aapni column ma savendna na sir ma aavelu kavy astitav na swaymvar ma jindgi Nam ni rajkumari kavy konu 6 janavsho ? Please

  44. Ila Thakar એપ્રિલ 5, 2017 પર 1:52 એ એમ (am)

    Nasir sir is my favourite author, i read his Samved na na Sur without fail. His stories are so emotinal and heart touching. I am need of his books, but it is not avalable.

  45. amit chheda એપ્રિલ 29, 2017 પર 2:12 પી એમ(pm)

    Pratibhasali lekhak mate sabdo ocha pade,khub khub prem! Tamaru sarjan pan yash chopra saheb jevu che,vachko rastarbod thai jay!!!!

  46. Deepak m pagi ઓક્ટોબર 21, 2017 પર 7:30 એ એમ (am)

    DEAR,
    NASIRBHAI.,
    MY NAME IS DEEPAK PAGI FROM VADODARA AND I AM READER OF YOUR SHORT STORY., I LIKE IT.,I LOVE YOUR LIKE POEM WORDS. SIR I WANT TO BUY YOUR
    BOOKS ‘ SAWENDNA NA SUR ‘ SO WHERE I GET FROM ? PLEASE PROVIDE ME ADDRESS OF BOOK STALL
    THANKS.

  47. Deepak m pagi ઓક્ટોબર 21, 2017 પર 7:32 એ એમ (am)

    DEAR,
    NASIRBHAI.,
    MY NAME IS MANISH PATEL AND I AM READER OF YOUR SHORT STORY., I LIKE IT.,I LOVE YOUR LIKE POEM WORDS. SIR I WANT TO BUY YOUR
    BOOKS ‘ SAWENDNA NA SUR ‘ SO WHERE I GET FROM ? PLEASE PROVIDE ME ADDRESS OF BOOK STALL OR PHONE NUMBER
    THANKS.

  48. Gautam Surti ઓક્ટોબર 23, 2017 પર 1:07 એ એમ (am)

    ગુડ મોર્નિંગ સર,
    સુરતથી ગૌતમ સુરતીના નવા વર્ષના હૃદયપૂર્વકના અભિનંદન,
    લગભગ ૧૯૯૨થી હું તમારી કોલમ વાંચું છું,
    તમારા લખેલાં બધા જ પુસ્તકો ૭-૮ વખત મેં વાંચ્યા છે, મિત્રોને ભેટ આપ્યા છે,
    છેલ્લા કેટલાય વખતથી તમારા બે પુસ્તકો શોધુ છું.
    ૧. તૂટેલો એક દિવસ.
    ૨. શાયદ, આકાશ ચુપ છે.
    સુરત / બરોડા કે અમદાવાદમાં જ્યાંથી હું આ બુકસ ખરીદી શકું એવું એડ્રેસ મને આપી શકશો ?
    મારે ભેટ આપવા માટે ખરીદવા છે.
    – આભાર !!!

  49. Nilesh Rajput માર્ચ 15, 2018 પર 12:41 એ એમ (am)

    Amazing Writer.. I personally impressed by Your All Stories 😊.. & your way to describe the fact of life in stories are wonderful. 💜.. Your sense of humour is really Fabulous. 🤗

  50. Nadir samnani જુલાઇ 6, 2018 પર 3:03 પી એમ(pm)

    Nasir ismaili mara Priya lekhak apni savednana sure achuk vachto and ismaili ma avta apna lekho pan sathe apni zabkar detektiv story vachto khubaz asarkarak lekho vanchva madta hata te samye apno fan nadir samnani Nanded maharastra 9421291130

  51. રાવલ ફરશુરામ - ગાંધીનગર ઓગસ્ટ 21, 2019 પર 3:28 એ એમ (am)

    નાસિર ઇસ્માઇલી અંકલ આપની – દર બુધવારે અંતર ના ઊંડાણ ને જકઝોળી આંસુ ના બે બુંદ બહાર લાવી અંતર ને નિર્મલ કરવા બદલ દિલથી રુણી રહીશ તમારો
    અંકલ વાર્તાના હાર્દ ને આટલી ઊંડાઈ થી સ્પર્શવાની આપની હથોટી ને વખાણવાના શબ્દો તો મારી પાસે નથી જેથી આભાર જેવા ચવાઈ ગયેલા અશબ્દો જ વાપરું છું
    ને દિલ થી પ્રણામ કરું છું
    નરીર ઇસ્માઇલી અંકલના પરિચય આપવા બદલ આપને પણ ધન્યવાદ

  52. bhagirath જુલાઇ 19, 2020 પર 9:06 એ એમ (am)

    he is simply one in billions and outstading writer. I read his novel evey week since i learn reading.

  53. batterylubesblog એપ્રિલ 27, 2021 પર 9:44 પી એમ(pm)

    We miss You Uncle … શબ્દો ઓછા પડે છે આજે..કલ્પના પણ ક્યાં હતી કે એક દિવસ આવો આવો પણ આવશે…મને મારા પણ નહીં મળી શકે…હું જે હતો તેજ હતો પણ સમયની બલિહારી કેવી કે આખી જિંદગી મેં મારા પ્રમાણે જ….પણ અંતે …શું..શું.. મારા મનની ના કહેવા છતાં હિંમત હારી ને હોસ્પિટલે લઇ જવા પડ્યા…સદાય હસતો આ પરિવાર આજે શૂન્યમનસ્ક થઈ ગયો..પરમ કૃપાળુ પરમાત્મા આપના સંવાદ / આત્માને અંતિમ અંજલિ …🙏🙏🙏 આજનો લેખ…છેલ્લો બુધવાર… એજ સંવેદના પણ સૂર…સૂર ક્યાં…

  54. સુરેશ એપ્રિલ 28, 2021 પર 8:45 એ એમ (am)

    વલીભાઈ મુસાએ મોકલાવેલ સ્મરણાંજલિ –

    – કોરોનાના કારણે નસીર ઈસમાઈલીનું અવસાન

    તા. 28 એપ્રિલ, 2021, બુધવાર

    સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત અધિકારી અને ગુજરાતી સાહિત્ય જગતની પ્રસિદ્ધ હસ્તિ નસીર ઈસમાઈલીનું અવસાન થયું છે. નસીર ઈસમાઈલીનું 74 વર્ષની ઉંમરે કોરોનાના કારણે અવસાન થયું છે. 12 ઓગષ્ટ, 1946ના રોજ હિંમતનગર ખાતે તેમનો જન્મ થયો હતો અને તેમનું મૂળ વતન ધોળકા હતું.

    નસીર ઈસમાઈલી ‘ઝુબિન’ની ગુજરાત સમાચારની પૂર્તિમાં આવતી ‘સંવેદનાના સૂર’ નામની કોલમ યૌવનના ઉંબરે પગ મુકતા લાખો દિલોથી માંડીને તમામ ઉંમરના લોકોની ધડકન સમાન હતી.

    ઈસમાઈલી નસીરૂદ્દીન પીરમહંમદ ‘નસીર ઈસમાઈલી’ 3 ભાષાઓ ઉપરાંત ઉર્દુમાં પણ ખૂબ જ પ્રવિણ હતા. તેમની સર્વપ્રથમ મૌલિક કૃતિ ‘સ્વપ્નનું મૃત્યુ’ નામની વાર્તા હતી. તેમની વાર્તાઓ પ્રતિષ્ઠિત હિન્દી સામાયિક ‘કહાનીકાર’માં પણ છપાયેલી છે.

    1990માં તેમની વાર્તાઓ પરથી ‘જિંદગી એક સફર’ નામની ટીવી સીરિયલ પણ બની હતી. તેમણે ‘તૂટેલો એક દિવસ’ નામની નવલકથા પણ લખી છે. તેમની વાર્તાઓથી આકર્ષાઈને એક કવિયત્રી તેમને મળવા માંગતી હતી પરંતુ સંજોગોવશાત તે શક્ય ન બનતા તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. નસીર ઈસમાઈલીને આ ઘટનાનો બહુ મોટો આઘાત લાગ્યો હતો અને તેમાંથી જ ટીવીની બહુ વખણાયેલી પ્રસંગકથા ‘સંગતિ’ નિર્માણ પામી હતી.

    નામદાર આગાખાન તેમ જ અક્રમ વિજ્ઞાની ‘દાદા ભગવાન’ બંને માટે તેમને ખૂબ જ પૂજ્ય ભાવ હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: