ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

શૈલેશ પારેખ, Shailesh Parekh


sp” અરે, આ તે કેવો રાજવી વ્યંગ કે વિનોદ?
માંગવી ભિક્ષા ભિક્ષુક પાસે?
હતો હું આકુળ વ્યાકુળ ને બેબાકળો,
ધીરેથી મારા થેલામાંથી એક ઝીણો કણ કાઢીને તને આપતો.

દિનાન્તે જ્યારે ખાલી કર્યો મેં મારો થેલો
થયું આશ્ચર્ય અપાર જોઇને ઢગલામાં ઝીણો સોનાનો દાણો,
વ્યર્થ આંસું હું સારી રહ્યો,
તને આખો થેલો મેં કેમ ન દીધો?”

# રચનાઓ    :   ટાગોર વિશે સંશોધનનો પ્રયાસ

# Heaven of Freedom

________________________________________________________________________

સમ્પર્ક – પરિતોષ, કૃષ્ણ સોસાયટી, અમદાવાદ – 380 006

જન્મ

 • 30 – માર્ચ, 1943 , મુંબાઇ

કુટુમ્બ

 • માતા – નન્દીની; પિતા – મહેન્દ્રભાઇ ચમનલાલ
 • પત્ની – વંદના; પુત્ર – નીરવ; પુત્રી – અનુજા

અભ્યાસ

 • પ્રાથમિક/ માધ્યમિક  – અમદાવાદ
 • ઉચ્ચ  – એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ
 • 1965 – યુનિ. ઓફ કેલીફોર્નીયા અને એમ.આઇ.ટી. ( અમેરીકા)  – માસ્ટર ઇન કેમીકલ એન્જીનીયરીંગ

વ્યવસાય

 • 1965-69 – મુંબાઇમાં એસો રીફાઇનરીમાં
 • 1969 થી – અમદાવાદમાં પોતાનું ટેફલોન પ્રોસેસીંગનું કારખાનું

જીવન ઝરમર

 • રવીન્દ્રનાથ ઠાકુર અને તેમની રચનાઓને સમજવા માટે નિવૃત્ત જીવન સમર્પિત
 • 1993 થી – રવીન્દ્રનાથ ઠાકુરના પુસ્તકોના અનુવાદની શરુઆત
 • 2001 – 58 વર્ષની ઉમ્મરે સ્વપ્રયત્નથી બંગાળી શીખ્યા

શોખ

 • પ્રવાસ, સંગીત શ્રવણ ( રવીન્દ્ર સંગીત, શાસ્ત્રીય સંગીત, જાઝ )

રચનાઓ

 • અનુવાદ – રવીન્દ્રનાથ ઠાકુરની રચનાઓ – ગીતાંજલી, નૈવેદ્ય, પ્રાંતીક, શેષ લેખ,
 • અંગ્રેજી – નિરંજન ભગતની ગુજરાતી કવિતાઓ, Who is Rabindranath Tagore?
 • પ્રકાશિત થનાર – ચિત્રાંગદા અને બીજા નાટકો

8 responses to “શૈલેશ પારેખ, Shailesh Parekh

 1. સુરેશ જાની મે 7, 2007 પર 8:47 એ એમ (am)

  મારો પોતાનો બહુ જ માનીતો બ્લોગ – ‘અંતરની વાણી’. તેમાં લખવાની શરુઆત કરી – કુંદનીકા બેનના ‘પરમ સમીપે’ અને શૈલેશ ભાઇના ‘ગીતાંજલી’ પુસ્તકોથી. આ બન્ને પુતકોમાંથી મને બહુ જ આનંદ અને શાંતી પ્રાપ્ત થયા છે.

 2. Shailesh Parekh સપ્ટેમ્બર 23, 2007 પર 4:37 એ એમ (am)

  Chitrangada and Other Dramatic Poems is now published by Rupa & Co. It is Englaish translation of Tagore’s Chitrangada, Viday Abhishap, Gandharir Avedan and Karna Kunti Samvad. A monograpph – Tagore in Ahmedabad – will be published by Visva Bharati. Gitanjali is Gujarati translation of Tagore’s Gitanjali in English. Prantik, Naibedya and Shesh Lekha are English translations of Tagore’s bengali books of verse of those names. You may want to correct the info of blog accordingly.

  Thank you.

 3. Pingback: અનુક્રમણિકા – શ « ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: कर्मण्येवाधिकारस्ते मा फलेषू कदाचन । | સૂરસાધના

 7. Pingback: ચેતનાની મુક્તિની ઘોષણા – રોમાં રોલાં | સૂરસાધના

 8. Pingback: રંગોળી – ૨૦૧૭, અમદાવાદ | કોયડા કોર્નર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: