” તમારે સદાય મીઠા જ રહેવાનું. બાવળ રોપનારા પણ આશા ગુલાબની રાખે છે……આ ભારોભાર વિરોધ, અસંમતિ, અને તિરસ્કારનો લાવા હૃદયમાં ઘૂઘ્વી રહ્યો હોય ત્યારે પણ તમારે મધુર, મીઠા જ બની રહેવું ‘પડે’ એ વ્યક્તિત્વનો હ્રાસ છે…… બીજાને ખુશ કરવા માટે પહેલાં પોતાની જાતને ભૂલવી પડે. ”
“ આમ સાહિત્ય તો એક નિમિત્ત જ બની રહે છે, સાધન જ બની રહે છે. મુખ્ય વસ્તુ તો અમારો શાસન શોખ જ હોય છે…..બધું બનાવટી લાગ્યા કરે છે. માણસ તરીકે અપ્રામાણિક હોય એવી સર્જક વ્યક્તિના પાડેલા શબ્દથી છેતરાઇ ન જવાય તો બસ. “
“પ્રેરક અવતરણ
“સુખદુઃખ મનમાં ન આણીએ” – નરસિંહ મહેતા
“ There is suffering and suffering” – Dostoyevski
__________________________________________________________________
સમ્પર્ક – જે/3/ 302, પ્રકૃતિ એપાર્ટમેન્ટ, મુક્તાનંદનગર, અડાજણ રોડ, સુરત – 395 009
જન્મ
કુટુમ્બ
-
માતા– રમાબેન; પિતા– રમણલાલ
-
પત્ની– દીપ્તિ ( બી.એ., બી.એડ. લગ્ન – 1975, સુરત); સંતાનો – બે
અભ્યાસ
વ્યવસાય
જીવનઝરમર
- પ્રથમ મૌલિક કૃતિ – મિસિસ શાહની એક બપોર
- પ્રથમ પ્રકાશિત રચના – મડીયાના ‘રુચિ’ સામાયિકમાં
- આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
- ‘ના ધર્મે લબ્ધકામાનો મુસદ્દો’ – ટૂંકી વાર્તાનું નાટ્ય રૂપાંતર ‘ મનસુખકાકાનો મુસદ્દો’ નામે ટી.વી. પર રજુ થયું છે.
- વિદેશી સાહિત્ય વિચારકોના અભ્યાસી, ક્રાંતિકારી વિચારસરણીવાળા અને સાહિત્યમાં રાજકારણથી નિર્ભ્રાંત વ્યક્તિ
રચના – પ્રસિધ્ધ પુસ્તકો – 20
સન્માન
- ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક *
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા – રન્નાદે પ્રકાશન
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - વ « ગુજરાતી સારસ્વત પરિચય
‘આમ સાહિત્ય તો એક નિમિત્ત જ બની રહે છે, સાધન જ બની રહે છે. મુખ્ય વસ્તુ તો અમારો શાસન શોખ જ હોય છે’
Very nice and thought provoking statement!
Garv thi kahi shaku chhu ke hu emna hath niche Gujarati sahitya bhanyo chu,…emna varg ma pratham angreji madhyam no vidyarthi gujarati sabhani chuntani ma hu vijayi banel.
Roshan Desai (First Year B.A 2006-07 M.T.B Arts Surat)
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય