ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

તારક મહેતા, Tarak Maheta


tarak_maheta.gif” પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં, એનો અફસોસ તો ના જ હોય…….. ટૂંકમાં લોકોને હસાવ્યા
અને થોડું કમાયા પણ ખરા. હવે થોડા વખતથી તકલીફ છે. મને પોતાને હસવું આવતું નથી.  ”

“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.”
-પ્રેરક અવતરણ

tarak_maheta_sign.jpg

” ‘ટપુ ‘નું સર્જન ‘ગમી જાય એવું ‘ છે. અમર નહીં કહું. અજર કહેવું મુશ્કેલ
છે, પણ આગવું સ્થાન લે એવું પાત્ર છે. આપણા હાસ્યસાહિત્યમાં
હાસ્યરસનું પાત્ર સર્જવું બહુ મુશ્કેલ છે. હું હજી આજેય સર્જી શક્યો નથી. ”
– જ્યોતીન્દ્ર દવે

#  રચનાઓ :     –  1  –      :    –   2   –

# શ્રીમતિ ઇન્દુબેન તારક મહેતાની નજરે તારક મહેતા 

__________________________________________

જન્મ

  • 26 – ડીસેમ્બર, 1929;  અમદાવાદ

અવસાન

  • ૨૮, ફેબ્રુઆરી – ૨૦૧૭

કુટુમ્બ

  • માતા – મનહરગૌરી ; પિતા – જનુભાઈ
  • પત્ની – ઈલા(પ્રથમ લગ્ન, 1957 – અમદાવાદ), ઈંદુ(દ્વિતીય લગ્ન, 1974 – મુંબઈ) ; સંતાનો – એક પુત્રી

અભ્યાસ

  • 1945 – મેટ્રીક
  • 1956 – ખાલસા કોલેજ, મુંબાઇમાંથી ગુજરાતી સાથે બી.એ.
  • 1958 – ભવન્સ કોલેજ , મુંબાઇ માંથી ગુજરાતી સાથે એમ.એ.

વ્યવસાય

  • 1958-59 – ગુજરાતી નાટ્યમંડળમાં કાર્યકારી મંત્રી
  • 1959-60 –  પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી
  • 1960- 86 – ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ ડીવીઝનમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી
  • હાલ મુક્ત લેખન

 

શ્રી મધુ રાય ની કલમે
સ્વ. તારક મહેતાને લાગણી સભર અંજલિ

tm

tm1

ચિત્રલેખાના ‘તારક મહેતા’ વિશેષાંકમાંથી
( સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર)

[ રાઈટ ક્લિક કરીને બીજી ટેબમાં મોટું કરી વાંચી શકશો ]

This slideshow requires JavaScript.

જીવનઝરમર

  • શુદ્ધ હાસ્ય-ઉપજાઉ અત્યંત લોકખ્યાત લેખક
  • સર્વ પ્રથમ મૌલિક કૃતિનું પ્રકાશિત: ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ ત્રિઅંકી પ્રહસન
  • એમના ઘણા પુસ્તકો સુપ્રસિદ્ધ છે (એમનાં મોટા ભાગના  પુસ્તકોની માહિતી અહીંથી   મળી રહેશે)
  • ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ અને ‘સપ્તપદી’ લેખોમાં અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’  કટારથી કીર્તિ ઘણી મળી
  • ટૂંકી વાર્તા, લેખો, રેડિયોરૂપકો અને નાનાંમોટાં નાટકો લખ્યા
  • ત્રણ પ્રિય ભારતીય કલાકારો/લેખકો: સત્યજિત્ રાય (દિગ્દર્શક), શરદ જોષી (હિન્દી હાસ્યલેખક), દિલીપકુમાર
  • ત્રણ પ્રિય વિદેશી સર્જકો: સ્વ.વુડહાઉસ, હયાતમાં આર્ટ બુકવૉલ્ડ, ટૉમ શાર્પ
  • વિનોદ ભટ્ટ અને ચંદ્રકાંત શાહ જેવા અગત્યનાં વિવેચકોએ એમની કૃતિનું મૂલ્યાંકન કરેલું
  • આરંભે ‘કુમાર’ સામયિકમાં કૃતિ પ્રકાશિત થવાથી હર્ષની લાગણી જન્મેલી
  • એમની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ કટારને લીધે ‘ચિત્રલેખા’નું વધારે વાંચન
  • આકાશવાણી પર અસંખ્ય કાર્યક્રમો આપ્યા છે
  • લાગટ 25 વર્ષ રંગભૂમિ પર લેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યુ, હવે માત્ર લેખન

શોખ

  •  શાસ્ત્રીય સંગીત સાંભળવાનો

મુખ્ય રચનાઓ

  • નાટકો – નવું આકાશ નવી ધરતી, કોથળામાંથી બિલાડું, દુનિયાને ઊંધાં ચશ્માં, સપ્તપદી
  • હાસ્યલેખ – ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળામાંથી ઘણાં પુસ્તકો
  • પ્રવાસ – તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે
  • ચરિત્ર – ‘મેઘજી પેથરાજ શાહ’  જીવન અને સિધ્ધિ

    b_165.jpg     

સન્માન

  • ગુજરાતી સાહિત્ય અકાદમી
  • ગુજરાતી સાહિત્ય પરિષદ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2

41 responses to “તારક મહેતા, Tarak Maheta

  1. jayshree મે 17, 2007 પર 9:28 એ એમ (am)

    ૮મા ધોરણમાં હતી ત્યારે મેં સૌથી પહેલું ‘ટપુડા’ નું કારસ્તાન વાંચેલું. – ‘કોના બાપની દિવાળી ? ‘ ( એ તો ટપુના બાપની જ હોય ને !! )
    ત્યારથી જ ટપુડો, ચંપકદાદા, વચલી, રંજનબેન… બધા જ જાણે બાજુની ચાલીમાં રહેતા હોય એટલા નજીકના ઓળખીતા થઇ ગયા……
    આજે પણ ચિત્રલેખાના મોટાભાગના વાચકો (મારા સહિત) કહે છે કે ‘ઊંધા ચશ્મા’ વગરના ચિત્રલેખાના પૈસા વસુલ નથી થતા.

    અને કાયમ હસાવતા આ લેખકને ‘દિકરી વ્હાલનો દરિયો’ પુસ્તકમાં વાંચો તો રડી જ પડાય…

  2. Kartik Mistry મે 21, 2007 પર 12:10 એ એમ (am)

    આટલા વર્ષો થયા — હું મોટો થઇ ગયો પણ ટપુડો એવડો ને એવડો જ છે.

    🙂

  3. Kavita મે 21, 2007 પર 4:54 એ એમ (am)

    I agree with jayshree. I subscribe chitralekha, to read taral Mehta.

  4. Pingback: અનુક્રમણિકા - ત « ગુજરાતી સારસ્વત પરિચય

  5. કુણાલ મે 22, 2007 પર 5:59 એ એમ (am)

    tapudo aavti anek pedhio maate pan etlo j tapudo raheshe eni mane khaatri chhe…

  6. Pingback: ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય

  7. Nilesh Vyas મે 27, 2007 પર 11:12 એ એમ (am)

    નાનપણથી જ બે ગુજરાતીઓ મારા રોલ-મોડેલ હતા જેમાંના એક હતા કાંતી ભટ્ટ અને બીજા તારક મહેતા, મને યાદ છે ૧૯૮૫ થી મે ચિત્રલેખા વાંચવાની શરુ કરેલ અને ત્યારે જે ટપુડાના પરક્રમો વાંચેલા તે હજી મારા મગજમાં એમના એમજ છે.. એનો જસબીર, જેઠાલાલ, ડો. હાથી જેવા બીજા અનેક પાત્રો પણ મારા મગજમાં એટલા ઘુસી ગયેલા કે તે વખતે હુ કોઈ નવી વ્યકિતને જોતો ત્યારે મને પહેલા તો તારક મહેતા જે રીતે તેના પાત્રોના વર્ણન કરતા તે યાદ આવી જતુ અને સામેવાળાને હુ તારક મહેતાના પાત્રમાં બંધ બેસાડવાના પ્રયાસ કરતો… અને અંતે કોઈ પાત્રનુ નામ એને આપી દેતો જેમકે મારા એક ઓળખિતા ને પહેલી જ મુલાકાતમાં જેઠાલાલ ની ઉપાધી આપી દિધેલી..!!!

  8. મિલીન નવેમ્બર 12, 2007 પર 10:48 એ એમ (am)

    I am regular reader of Chitralekha Mainly due to Dunia Ne undha Chashma of Tarak Mehta
    I tried to subscribe for E copy through E banking i.e. internate Banking but still you need payment by cheque which may not be possible for NRI Like us If You make an arrangement with some bank like HDFC or ICICI for direct payment theough Internate will be highly appriceated.

  9. Pingback: 26 - ડીસેમ્બર - વ્યક્તીવીશેશ « કાવ્ય સુર

  10. MANOJKUMAR JOSHI એપ્રિલ 25, 2009 પર 11:22 એ એમ (am)

    ANY DETAILED DESCRIPTION OF NEWLY INTRODUCED CHARACTER BY SHRI TARAK MEHTA IS HIGHELY COMEDIAN,HIGHLY IMRESSIVE,AND CORRECT CHARACTERISE.THE LANGUAGE PUT IN NEW CHARACTER IS COMPEL TO LAUGH.LAUGHINH IS GREAT EXCERCISE WITH MIND EMPTY AND NEW SPIRIT CAME FOR PROBLEM OF LIFE ALL THIS TEACHING FROM SHRI TARAK MEHTAS DUNIYA NE UNDHA CHASAMA ARTILE.I READ THIS WITH GREAT EXCITEMENT AND GET FUN OF COMEDY.TARAK MEHTA LIVE LONG LIFE.

  11. vandan dixit મે 29, 2009 પર 2:20 પી એમ(pm)

    hasvani samjan hasy kalakar shahbudin bhai rathode aapi. jenathi tarak maheta, vinod bhatt, ratilal borisagar jeva hasylekhkone man bharine manya. thanks.

  12. sursamvaad ઓગસ્ટ 30, 2009 પર 6:52 પી એમ(pm)

    To listen to an interesting radio interview with Tarak Mehta on Sur-Samvaad Gujarati Radio, Sydney please log on to
    http://www.sursamvaad.net.au/last_pgms.html
    All types feedback is welcome on http://www.sursamvaad.net.au/contact_us.html

  13. hetal ઓક્ટોબર 31, 2009 પર 5:28 એ એમ (am)

    I and my all family members are a regular watcher of the serial ‘Tarak Mehta ka Ulta Chashma’. I remember my younger age when I were adict of chitralekha. I egerly waited for monday for chhapawala kaka. When received first if my pappaji awaken then that copy would handed over to him or I got and very first I read ‘Tarak Mehta’. Although I was very fond of serial story of Harkishan Mehta.

  14. Jayesh Shah ડિસેમ્બર 31, 2009 પર 5:10 એ એમ (am)

    Tarak Mehta is my favourit Writer & In Chitralekhan Dunia Ne Undha Chashma is my favouirt. When Chitralekha’s new issue come in my hand first i read Dunia ne undha chasma

    Jayesh Shah

  15. Mahendra Parikh જૂન 18, 2010 પર 12:12 એ એમ (am)

    Tarak mehtan na ulta chashma jo time jova na male to repeat mate bhale sada agiyar thata hoi to pan ek pan episode miss nathi karya.

    Retelecast pan khubaj saro lage chhe.

    Congratulation to team.

  16. komal સપ્ટેમ્બર 5, 2010 પર 4:46 એ એમ (am)

    east and west tarak maheta is best . tarak maheta is very good writer. his articals are very attractive and funny.

  17. nikunj thakkar,deesa સપ્ટેમ્બર 8, 2010 પર 12:27 એ એમ (am)

    when i read the tour of tarak ji to goa i feel tht i wondering with him i feel to call him a innocent person will like to meet u once in life mehtus sir!sorry!

  18. Ragini soni નવેમ્બર 27, 2010 પર 3:11 એ એમ (am)

    […] – “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે. – […]
    i like tarahmaheta verymuch.
    me tarak maheta me aana chahati hu

  19. Shailesh K Patel ડિસેમ્બર 26, 2010 પર 11:12 એ એમ (am)

    PURA PARIVAR SATHE HASYA NI KASRAT NO EK UTTAM MOKO, AKHA DIVAS NO THAK 30 MINUTE MA UTARO.

  20. sunil H. padaliya જાન્યુઆરી 6, 2011 પર 10:30 એ એમ (am)

    hu jyar thi samjno thayo tyar thi amare tya chitrlekha aave chhe ane ame loko gamde raheta tyare hu pahela undha chashama vanchto ane tapuda ma j hu joto hato ane aaje mare tya baby ne babo chhe te have rate 8 thay tyare T.V. same besi jay che …ane ha maheta saheb … tamara aavruti na lekho poket book ma pakashit karo to amari baju ni lyberi m,a aave ne hu fari thi vanchi saku ane ha tamaro juna cell No. je a’bad no hato te hal mara bro pase che tena par haju kyarek tamara name no phone aave chhe pan aapno cell No. na hova thi ame tamaro new No. nathi api sakta bani sake to aap ni sathe vat karva ni bahu j man cheh bas aavi rite kolam lakhta raheso

  21. sunil H. padaliya..rajkot જાન્યુઆરી 6, 2011 પર 10:31 એ એમ (am)

    hu jyar thi samjno thayo tyar thi amare tya chitrlekha aave chhe ane ame loko gamde raheta tyare hu pahela undha chashama vanchto ane tapuda ma j hu joto hato ane aaje mare tya baby ne babo chhe te have rate 8 thay tyare T.V. same besi jay che …ane ha maheta saheb … tamara aavruti na lekho poket book ma pakashit karo to amari baju ni lyberi m,a aave ne hu fari thi vanchi saku ane ha tamaro juna cell No. je a’bad no hato te hal mara bro pase che tena par haju kyarek tamara name no phone aave chhe pan aapno cell No. na hova thi ame tamaro new No. nathi api sakta bani sake to aap ni sathe vat karva ni bahu j man cheh bas aavi rite kolam lakhta raheso

  22. Mevada Vishnuprasad D. Sudasana જૂન 8, 2011 પર 9:15 એ એમ (am)

    ૧૯૮૨ થી તારક મહેતાના દુનિયાને ઉલ્ટા ચશ્મા ચિત્રલેખા મારફત વાંચ્યા છે અને આજે પણ એજ સીરીયલ ટી વી પર જોઇએ છીએ ત્યારે પાત્ર માં કોઇ જ બદલાવ લાગતો નથી . ફક્ત રસીક સટોડીયો અને કાઠીયાવાડી બાપુની ખોત વર્તાય છે.જે ખોટ પણ અબ્દુલ,સોઢીભાઇ પુરી કરે છે ,મહેતા સાહેબ સો સો સલામ્

  23. Tapan joshi,Surat. જુલાઇ 2, 2011 પર 12:51 એ એમ (am)

    There is no books of Tarak mehta on Mydreamsbook.com

  24. sanjay jaiswal સપ્ટેમ્બર 22, 2011 પર 11:37 એ એમ (am)

    sir good morning sir mane pan acting karwa no bahut shokha che sir mari tamara thi vinti che ke tame mane ake nankado rol aap so my name sanjay jaiswal 9510840964

  25. Mohit ઓગસ્ટ 18, 2012 પર 4:41 એ એમ (am)

    helped me very much in my school-project

  26. dayalji odhavji tankaeia ડિસેમ્બર 25, 2012 પર 12:58 પી એમ(pm)

    83 ma janmdivas na khub abhinandan

  27. Pingback: અનુક્રમણિકા – ત, થ | ગુજરાતી પ્રતિભા પરિચય

  28. Dinesh Ashar મે 4, 2013 પર 5:57 એ એમ (am)

    What characterization is in the magazine is not in the serial.I doubt except for gujraties any other community can tolerate this serial.If original Champaklal,Jethabhai,Rasik,Popat,that Sindhi &Sardar would have been there the things would have been different.Anyhow success is finally counted so be happy,and cheers.My hats off to people who can appreciate Dayaben,leave aside tolerate.But this is a weird world,mort annoying stupid absurdities can be cup of joy &happiness for some ,so I will sail in the same boat where majority is there.Well done Mr.Mehta , Dinesh Ashar.

  29. swear to uphold the rules of style15 મે 25, 2013 પર 11:38 પી એમ(pm)

    Thanks for every other excellent post. Where else may just anyone get that type of information in such an ideal means of writing? I’ve a presentation subsequent week, and I’m at the look for such information.

  30. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  31. Pingback: શબ્દોનુંસર્જન

  32. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  33. Pingback: ( 1024 ) સુપ્રસિદ્ધ હાસ્ય લેખક પદ્મશ્રી તારક મહેતા હવે નથી રહ્યા…હાર્દિક શ્રધાંજલિ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: